Public Notice for 42 (Kapurai)

Pura, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Pura
CITY vadodara
FINAL PLOT# 164
SURVEY# 638
NOTICE CONTENT
Public Notice This is to inform all concerned that an application has been received from Vrajbhoomi, a partnership firm, represented by its Managing Partner Nishant Harshad Bhai Rajput, for a title clearance certificate for a plot of land in Kapurai, Vadodara. The plot is identified as Block/Survey No. 638 (Old Survey No. 576), located in the agricultural land of Kapurai, Vadodara, with an area of 0-47-66 hectares (2.45 paise). This land is part of TP Scheme No. 42 (Kapurai) and corresponds to Final Plot No. 164, with an area of 2860 sq.m., classified as open, non-agricultural land. This land is claimed to be in their direct possession and ownership. Therefore, anyone claiming any right, title or interest in the above-mentioned property is hereby requested to file their objections, in writing, along with supporting documents within 04 days from the date of publication of this notice. If no objections are received within the stipulated time, it will be presumed that the parties concerned have voluntarily relinquished their rights and a title clearance certificate will be issued accordingly. Office: First Floor, 201 to 203, Akshar Plaza, Beside Gorvadhannathni Haveli, Ajay B. Tripathi, Nizampura, Vadodara. Mob: 9909030444 (Advocate - Gujarat High Court). Date: 06-04-2025
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ મોજે ગામ કપુરાઇ, તા.જી. વડોદરા ની સીમના ખાતા નં. ૯૨૨ થી આવેલ બ્લોક/સર્વેનં. ૬૩૮ (જુનોરે.સર્વેનં. ૫૭૬), જેનૂંફુલ ક્ષેત્રફળ ૦-૪૭-૬૬ હે.આરે.ચો.મી., આકાર રૂ. ૨.૪૫ પૈસા વાળી જમીન જેનો સમાવેશ ટી.પી.સ્કીમ નં. ૪૨ (કપુરાઇ)માં થતા ફા.પ્લોટ નં. ૧૬૪ મુજબ ક્ષેત્રફળ ૨૮૬૦ ચો.મી. બીનખેતીની ખુલ્લી જમીન જેના માલિક વ્રજભૂમિ એ નામની ભાગીદારી પેઢી વતી અને તરફે વહિવટકર્તા ભાગીદાર નિશાંત હર્ષદભાઇ રાજપુત નાઓએ તેઓની પ્રત્યક્ષ કબજા ભોગવટાની અને સ્વતંત્ર માલીકીની હોવાનું જણાવી અમારી પાસેથી સદર જમીનના ટાઇટલ કલીયરન્સ સર્ટીફ્રીકેટની માંગણી કરેલ છે. વાસ્તે આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે ઉપરોક્ત વિગતવાળી જમીન ઉપર કોઇપણ વ્યક્તિ કે સંસ્થાનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ હક્ક કે કોઇપણ પ્રકારનો અધિકાર હોય તો આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૪ માં દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં વાંધા મોકલી આપવા. મુદત અંદર વાંધા ન આવ્યેથી સ્વેચ્છાએ હક્કો જતા કર્યા છે તેવા અનુમાનથી ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે તેની નોંધ લેવી. તા. ૦૬-૦૪-૨૦૨૫. ઓફીસ :- ફર્સ્ટ ફ્લોર, ૨૦૧ થી ૨૦૩, અક્ષર પ્લાઝા, ગોર્વધનનાથની હવેલીની બાજુમાં, અજ્ય બી. ત્રિપ ઠી નીઝામપુરા, વડોદરા. મો. ૯૯૦૯૦૩૦૪૪૪. (એડવોકેટ-ગુજરાત હાઈકોર્ટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap