Public Notice for 8/2

Pura, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Pura
CITY vadodara
FINAL PLOT# B
SURVEY# H-067/549
NOTICE CONTENT
Registration District Vadodara, Sub Registration District Vadodara, in Ravpura Section near old Pavagadh Bus Stand, the house which is Survey No. H-067/549. The house has a V.K. No. Section-B, Tika No. 8/2 with Survey No. 218. Of this, the part which is on the west side and has a shop with a measurement of 365 sq. ft is owned by Jagat Subodhbhai Mehta. This property is independently owned, possessed and enjoyed by him. It is agreed that the property will be sold to our client. Our client has requested a Title Clearance from us. Therefore, if any person, institution, firm, company, bank, or any other person has any objection, protest, claim, alakh, right to maintenance, burden, right, or any other kind of right related to the above land, they are requested to inform us in writing within 4 days of the publication of this notice, with proof of their claim. If no objection or dispute is received within the time limit, it will be understood that there is no objection or dispute regarding the said land, or that any objections have been waived. We will issue a Title Clearance certificate for the said land. Thereafter, no objection of any kind will be considered, and any such objection will not affect or bind our client in any way. This is to be noted by all. Date 06-04-2025. (Y Abhishek Society, Sun and Amit R. Bhatt Vadodara. Mob. 9426081626 (Advocate - Notary)
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરા, સબ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ વડોદરામાં રાવપુરા વિભાગમાં જુના પાવાગઢ બસ સ્ટેન્ડની પાસે આવેલ ઘર જેનો સે.ન. એચ-૦છ૭/૫૪૯ તે મકાન વ.ક.નો. ના વિભાગ-બી, ટીકા નં. ૮/૨ ના સર્વે નં. ૨૧૮ વાળું છે તે પૈકી પશ્ચિમ બાજુએ આવેલ દુકાન વાળો ભાગ જેનું માપ ૩છ૫ચો.કુટ વાળી મિલકતના માલિક જગત સુબોધભાઇ મહેતા નાઓની સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને અમારા અસીલે અમારી પાસેથી ટાઈટલ ક્લીયરન્સની માંગણી કરેલી છે. તેથી જે કોઈપણ ઈસમ, સંસ્થા, પેટી, કંપની, બેંક અગર ઈતર કોઈને પણ ઉપરોકત જમીન અંગે કોઈપણ વાંધો, વિરોધ, કલેઈમ, અલાખો, ભરણ પોષણ અધિકાર - બોજો, હક્ક - અધિકાર અગર ઈતર કોઇપણ પ્રકારના સદર જમીન અંગેના અધિકાર હોય તો તેઓ સર્વેએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-0૪ માં અમોને તેવા હક્કના પુરાવા સહ લેખીત જાણ કરવી. મુદત વિત્યે કોઈ વાંધો કે તકરાર નહી આવે તો સદર જમીન બાબતે કોઈ વાંધો કે તકરાર નથી, અગર તો હશે તો જતા કરેલા છે, તેવું સમજી સદર જમીનનું ટાઈટલ કલીયરન્સ સટીફીકેટ આપીશું, ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ધ્યાને લેવાશે નહીં, અને તેવી કોઈપણ તકરાર અમારા અસીલને કોઈપણ રીતે અસરકર્તા અઘવા બંધનકતા રહેશે નહીં, તેની સર્વેએ આથી નોંધ લેવી. તા. ૦૬-૦૪-૨૦૨૫. (ય અભીષેક સોસાયટી, સ્અનએ અનમિત આર. ભટ વડોદરા. મો.૯૪૨૬૦૮૧છ૨૬ (એડવોકટ-નોટરી)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap