DISTRICT Gandhinagar
VILLAGE Raipur
CITY gandhinagar
SURVEY# 250 (New Survey No. 81)
NOTICE CONTENT
This is a legal notice regarding land located in the village of Raipur, Survey No. 250 (New Survey No. 81), measuring 0-07-33 Hectare-Are-Square meter, with an assessed value of ₹0.65. The land is currently registered under Khata No. 351 in the names of Leelaben (widow of Shantiji), Vinuji Shantiji, Dipaji Shantiji, Sureshjii Shantiji, Dabhi Ravikumar Danaji, Sitaben (widow of Shakaraji Somaji), Menaben Shakaraji Thakor, Sajanben Danaji, Bhalaji Shakaraji Thakor, Rameshji Shakaraji Thakor, Keshiben (widow of Bhikhaji), Rameshbhai Bhikhubhai Dabhi, and Kalaji Bhikhaji Dabhi. However, the ancestors of those currently named in the revenue records – Shantiji Somaji, Bhikhaji Somaji, Shakaraji Somaji, Danaji Somaji, and Rupaben (widow of Somaji Savaji) – executed an irrevocable power of attorney in favor of Mahendrakumar Punjabhai Patel, residing at 79, Rajdhani Bungalows, Ramwadi Tekra, Isanpur, Ahmedabad, on July 7, 1992, before the Mamlatdarshri, Gandhinagar. Subsequently, on November 3, 1992, they entered into a sale agreement with our client for ₹25,000 in the presence of witnesses. Since 1992, the land has been in the possession of our client. Therefore, any person attempting to execute any documents or writings related to the said land with the individuals currently named in the revenue records will face civil and criminal action by our client. Date: January 27, 2026 Place: Gandhinagar On the instructions and request of our client, (Sanjiv M. Patel) Advocate Mahendrakumar Punjabhai Patel
ગુજરાતી નોટિસ
મોજે ગામ રાયપુરની સીમના સર્વે નં.૨૫૦(જુ.સ.નં.૮૧) જેનો હૈ.આરે.ચો.મી. ૦-૦૭-૩૩, આકાર રૂ.૦.૬૫ પૈસાવાળી ખાતા નં.૩૫૧ ની ખેતીની જમીન જે હાલમાં લીલાબેન તે શાંતિજીની વિધવા,વિનુજી શાંતિજી, દીપાજી શાંતિજી, સુરેશજી શાંતિજી, ડાભી રવિકુમાર દાનાજી, સીતાબેન તે શકરાજી સોમાજીની વિધવા પત્ની, મેનાબેન શકરાજી ઠાકોર, સજનબેન દાનાજી, ભલાજી શકરાજી ઠાકોર, રમેશજી શકરાજી ઠાકોર, કેશીબેન તે ભીખાજીની વિધવા પત્ની, રમેશભાઈ ભીખાભાઇ ડાભી, કાળાજી ભીખાજી ડાભીનાઓના નામે હાલમાં રેવન્યુ રેકર્ડ ચાલે છે. પરંતુ, રેવન્યુ રકર્ડમાં ચાલતા નામોવાળાના વડીલોએ શાંતિજી સોમાજી, ભીખાજી સોમાજી, શકરાજી સોમાજી, દાનાજી સોમાજી, રૂપાબેન તે સોમાજી સવાજીની વિધવાનાઓએ સદરહું જમીન મહેન્દ્રકુમાર પુંજાભાઈ પટેલ, રહે.૭૯, રાજધાની બંગ્લોઝ, રામવાડી ટેકરા ઈસનપુર, અમદાવાદનાઓને સદરહું જમીન વેચાણ કરવા સારુ અમોને રદ ન થાય તેવું કુલમુખ્ત્યારનામું મામલતદારશ્રી, ગાંધીનગર સમક્ષ સાક્ષીઓ રૂબરૂ તા.૭/૭/૧૯૯૨ ના રોજ કરી આપેલ અને હ્યારબાદ, તેઓને અમારા અસીલએ તા.૦૩/૧૧/૯૨ ના રોજ રૂ।.૨૫૦૦૦/- મેળવીને સાક્ષીઓ રૂબરૂ કરી વેચાણ કરાર કરી આપેલ છે. ત્યારથી સદરહું જમીન સને ૧૯૯૨ થી અમારા અસીલના કબજા ભોગવટામાં આવેલી છે. જે જમીનમાં રેવન્યુ રેકર્ડમાં ચાલતા નામો પાસેથી કોઇ ઈસમે કોઈપણ જાતના લખાણ દસ્તાવેજો કરવા કરાવવા નહી તેમ છતાં રેવન્યુ રેકર્ડમાં ચાલતા નામે પાસેથી કોઈ ઈસમે કોઈપણ જાતના લખાણ દસ્તાવેજો કરશો તો અમારા અસીલ તેવા ઇસમો વિરુધ્ધ સીવીલ તેમજ ફોજદારી કાર્યવાહી કરશે તે નક્કી જાણશો. તારીખ ; ૨૭-૦૧-૨૦૨૬ અમારી મારફતે સ્થળ : ગાંધીનગર રુ અમારા અસીલની સુચના અને ફરમાઈશથી. (સંજીવ એમ. પટેલ) મહેન્દ્રકુમાર પુંજાભાઈ પટેલ એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap