Public Notice for Kushal Industrial Park

Raiya, Banas Kantha

DISTRICT Banas Kantha
TALUKA Sanand
VILLAGE Raiya
CITY ahmedabad
FINAL PLOT# 10, 11
SURVEY# 441
NOTICE CONTENT
Jat District, Ahmedabad Sub-District, Ahmedabad Taluka, Sanand, Village- Morraiya, Revenue Survey No. 441, Plot No. 10 and 11, comprising a total of 9840 square meters of land, industrial purpose, non-agricultural land, located on the “Kushal Industrial Park” scheme, all sheds of which are owned by Hansaben Dhaneshhyamsinh Parmar and Sanjogkumar Narshibhai Makwana. The property includes Shed No. 58 with 102.46 square meters of land along with the land behind shed No. 58, and an additional 38.54 square meters of land from the total plot, totaling 141 square meters of land along with the 93.99 square meters of construction on it, and terrace rights for the road and all permanent rights related to the shed. This property is owned and possessed by (1) Hansaben Dhaneshhyamsinh Parmar and (2) Sanjogkumar Narshibhai Makwana, and is free of any encumbrances. We have received a request for a Title Clearance Certificate from the sellers who have decided to sell this property. If anyone has any claim, right, interest, share, or any other encumbrance on this property, they are required to contact us in writing along with proof within 7 (seven) days of this notice at the address below. Failure to do so will be considered as acceptance of the fact that no other person has any claim, right, interest, share or encumbrance on the said property. We will issue the Title Clearance Certificate after that and no further disputes will be entertained thereafter. Shubh Law Associates Mitesh B. Patel, Hitesh P. Patel (Advocate) K.C/9, Purshottamnagar Society, Bopal, Ahmedabad-380058 Mob: 9428910004
ગુજરાતી નોટિસ
જત ડીસ્ટ્રીકટ અમદાવાદ સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ તાલુકા સાણંદ ના મોજે ગામ-મોરરૈયા ની સીમના રેવન્યુ સર્વે નંબર-૪૪૧ પૈકી ખાતા નંબર- ૧૭૨૯ પૈકી નીપ્લોટ નંબર-૧૦ તથા ૧૧ ની કુલ ૯૮૪૦ ચો.મીટરની ઔદ્યોગિક હેતુવાળી બીનખેતીની જુમીન ઉપર આવેલ “કુશલ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક” ના નામથી ઓળખાતી યોજનાના તમામ શેડ પૈકી નંબર-૫૮ ની ૧૦૨-૪૬ ચો.મીટર ની જમીન તથા શેડ નંબર-૫૮ ની પાછળની જગ્યા સહિત તથા મજકુર સમગ્ર જમીન પૈકીની વગર વહંચાયેલ ૩૮.૫૪ ચો.મીટરની જમીન મળી કુલ ૧૪૧ ચો.મીટર ની જમીન તથા તેની ઉપર આવેલ ૯૩,૯૯ચો.મીટર નાબાંધકામવાળી મીલકત તથા રોડના ટેરેસ રાઈટ સાથેના તથા શેડ સંલગ્ન તમામ કાયમી હકકો સહિતની મીલકત (૧) હંસાબેન ધનશ્યામસિહ પરમાર તથા (૨) સંજોગકુમાર નરશીભાઈ મકવાણાની પોત્તાની માલીકી કબજાભોગવટાની તથા તમામ બોજાઓ રહીત હોવાનુ વેચાણ આપવાનું નકકી કરીને અમારી પાસથી ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપર જો કોઇનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ-નોટીસ પ્રસિદ્ધ યયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિતમાં જાલ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહીં આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો નથી અને હોયતોતે જતો વિવ) કરેલ છે તેમ માની અમો ટાઈટલ્સ કલીધરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર ચાલશે નર્હી. શુભ લો એસોસીયેટસ મિતેશ બી. પટેલ, હિત્ેશપી, પટેલ (એડવોકેટ) કે.સી/૯, પુરષોત્તમનગર સોસાયટી, બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮ મો.૯૪૨૮૯૧૦૦૦૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap