DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Rajoda
CITY auda
SURVEY# 675, 676, 677, 713, 714, 716, 717
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that the registration district of Ahmedabad and sub-district Bavla, Taluka Bavla, Village Rajoda, within the limits Survey/Block Number 675 (old Survey/Block Number 39) covering 1934 square meters, Survey/Block Number 676 (old Survey/Block Number 38/4) covering 9125 square meters, Survey/Block Number 677 (old Survey/Block Number 38/2) covering 8422 square meters, Survey/Block Number 713 (old Survey/Block Number 43) covering 7200 square meters, Survey/Block Number 714 (old Survey/Block Number 38/3) covering 10304 square meters, Survey/Block Number 716 (old Survey/Block Number 42) covering 19643 square meters, and Survey/Block Number 717 (old Survey/Block Number 42) covering 19814 square meters are owned by Versatile Probuild LLP. These lands are free of any encumbrances, and complete title ownership, direct possession is vested with that partnership. The task of title verification for the purpose of sale has been assigned to us. Any individual, firm, bank, financial institution, public or private entity, or authority who claims an interest under any deed, rental agreement, mortgage, lien, exchange, tenancy, development contract, construction, consultation, financing agreement or similar documentation, or through court proceedings or applicable law regarding the old title deeds or documents or any changes in the revenue records concerning these lands is hereby notified to present their written evidence within seven days from this notice to the address below. Otherwise, no complaints will be considered post issuance of a Title Clearance Certificate. Mesrs H. Desai & Company, Advocates & Solicitors, 202, Second Floor, Titanium One, near Rajpath Club, S.G. Highway, Ahmedabad-380059, File Number - 108/2024/HHD/KHD
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને ખબર આપવામાં આવે છે કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ અને સબ ડીસ્ટ્રીક્ટ બાવળા તાલુકા બાવળા ના મોજે રજોડાની સીમના (૧) સરવે/બ્લોક નંબર ૬૭૫ (જુનો સરવે/બ્લોક નંબર ૩૯) પૈકીની ૧૯૩૪ ચોરસમીટર, (૨) સરવે/બ્લોક નંબર ૬૭૬ (જુનો સરવે/બ્લોક નંબર ૩૮/૪)ની ૯૧૨૫ ચોરસમીટર, (૩) સરવે/બ્લોક નંબર ૬૭૭ (જુનો સરવે/ બ્લોક નંબર ૩૮/૨)ની ૮૪૨૨ ચોરસમીટર, (૪) સરવે/બ્લોક નંબર ૭૧૩ (જુનો સરવે/બ્લોક નંબર ૪૩) પૈકીની ૭૨૦૦ ચોરસમીટર, (૫) સરવે/બ્લોક નંબર ૭૧૪ (જુનો સરવે/ બ્લોક નંબર ૩૮/૩)ની ૧૦૩૦૪ ચોરસમીટર, (૬) સરવે/બ્લોક નંબર ૭૧૬ (જુનો સરવે/બ્લોક નંબર ૪૨ પૈકી) પૈકીની ૧૯૬૪૩ ચોરસમીટર અને (૭) સરવે/બ્લોક નંબર ૭૧૭ (જુનો સરવે/બ્લોક નંબર ૪ર પૈકી) ની ૧૯૮૧૪ ચોરસમીટરની બીનખેતીની જમીનો વર્સેટાઈલ પ્રોબીલ્ડ એલએલપી, એ નામની ભાગીદારી પેઢી ધરાવે છે. તેઓએ સદરહુ જમીનો મજકુર પેઢીની કુલ સ્વતંત્ર માલિકી, પ્રત્યક્ષ કબજા ભોગવટાની તેમજ સર્વે પ્રકારના બોજાઓથી મુક્ત હોવાનું જણાવી વેચાણના હેતુથી ટાઇટલ ચકાસણીની કામગીરી અમોને સોંપેલી છે. સર્વે શખ્સો, વ્યક્તિ, પેઢી, બેંક, નાણાંકીય સંસ્થા, શરાફ, અત્ય જાહેર કેખાનગી સંસ્થા કે ઓથોરીટી કે અન્ય કોઈપણ કે જેઓ વેચાણ, વારસો, ભેટ, લાયસન્સ, કબજો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ, અદલા બદલો, ભાડુઆત, ડેવલપર, બીલ્ડર, ઓર્ગેનાઇઝર, કોન્ટ્રાક્ટર, પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ, ફાયનાન્સર કે ગણોતિયા તરીકે કે બાનાખત ના કરાર, ભાડા ચિઠ્ઠીકે ભાડા કરાર, પાવર ઓફ એટર્ની, કબજા કરાર, સમજૂતી કરાર, હુકમનામુ, કરાર દાદ કે અત્ય કોઈ લખાણ હેઠળ કે અદાલતની કાર્યવાહી હેઠળ કે કુટુંબના સભ્ય/સહવારસ કે વારસદાર તરીકે કે લાગુ પડતા કોઈ પણ કાયદાની રૂઈએ કે મજકુર જમીનોના જુના ટાઇટલ ડીડસ- દસ્તાવેજો બાબતે કે મજકુર જમીનો અંગે રેવન્યુ રેકર્ડસમાં થયેલ વખતોવખતના ફેરફાર બાબતે કે બીજી કોઇપણ રીતે મજકુર જમીનો પર સીધો કે આડકતરો હક્ક, દાવો કે અલાખો ધરાવતો હોય તો તેમણે તેની લેખીત જાણ પુરાવા સાથે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિવસ સાતની અંદર નીચેના સરનામે કરવી નહીતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહુ જમીનોનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં. મેસર્સ એચ. દેસાઈ એન્ડ કંપની એડવોકેટ્સ એન્ડ સોલીસીટર્સ, ૨૦૨, સેકન્ડ ફૂલોર, ટાઇટેનીયમ વન, રાજપથ ક્લબની પાસે, એસ.જી.હાઈવે અમદાવાદ- ૩૮૦૦૫૯ ફાઈલ નંબરે -૧૦૮/૨૦૨૪/HHD/KHD
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap