NOTICE CONTENT
Public Notice
Ahmedabad district, registration sub-district Ahmedabad-7 (Odhav). Within the boundaries of Rajpur-Hirpur in Maninagar taluka, under TP Scheme Number 4, at Final Plot Number 19 (Subplot number 1), included in the city survey as City Survey Numbers 2015 approx. 339.85 sq.m., 2016 approx. 83.325 sq.m., 2017 approx. 83.325 sq.m., and 2018 approx. 8.925 sq.m., totaling 515.425 sq.m. equivalent to 616-448 square yards of plot area. The property, which includes a bungalow's ground and first floor construction, is independently owned by Rohit Krishnavadan Parikh and Arunbhai Ve Parikh. This property is registered in their names and is free of all encumbrances as per the records.
A Title Clearance Certificate request has been made for the said property. If anyone claims or alleges rights, claims, liens, charges, encumbrances, maintenance, easements, or any other interest in the property, they should notify in writing along with evidence within 7 days of this notice. If no claims are made within this period, it will be considered that the property has no such rights or interests. The clearance will be processed and no further complaints will be entertained.
Date: 05/24/2024
Keyur V. Rathod, Advocate
Vinay Rathod Associates, 420 Shyam Business Hub, next to Mukesh Industries, Isanpur, Ahmedabad.
Contact numbers: +91-98240 42644 / +91-99250 00538
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીકટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ-૭ (ઓઢવ) ના
મણીનગર તાલુકાના ગામ મોજે
રાજપુર-હીરપુરની સીમના
ટી.પી.સ્કીમ નંબર-૪ ના ફા.પ્લોટ
નંબર-૧૯ (સબપ્લોટ નંબર-૧) કેજેનો
સીટી સર્વેમાં સમાવેશ કરવામાં આવતા
સીટી સર્વે નંબર-૨૦૧૫ ની આશરે
૩૩૯-૮૫ ચો.મી. તથા સીટી સર્વે
નંબર-૨૦૧૬ ની આશરે ૮૩-૩૨૫
ચો.મી. તથા સીટી સર્વે નંબર-૨૦૧૭
ની આશરે ૮૩-૩૨૫ ચો.મી. તથા
સીટી સર્વે નંબર-૨૦૧૮ ની આશરે ૮-
૯૨૫ ચો.મી. મળી કુલ ૫૧૫-૪૨૫
ચો.મી. યાને કે ૬૧૬-૪૪૮ ચો.વાર
પ્લોટ એરીયા તથા તેની ઉપર આવેલ
ગ્રાઉન્ડ ફલોર તથા ફર્સ્ટ ફલોરના
બંગ્લાના બાંધકામ વાલી મીલકત (૧)
રોહીત કૃષ્ણવદન પરીખ (ર)
અરૂણભાઈ ve પરીખની કુલ
સ્વતંત્ર માલીકી ની કબજા ભોગવટાની
આવેલી છે. જે મીલકત સીટી સર્વે
રેકડેમાં તેમજલાગુ પડતા તમામરેક્ડેમાં
તેઓના નામે ચાલી આવતી હોવાનુ
જણાવી તેમજ તમામ પ્રકારના
બોજારહીત હોવાનુ જણાવી તેઓએ
અમારીપાસે સદરહું મીલકતના ટાઈટલ
કલીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે.
સદરહુ મીલકત ઉપર વેચાણ, ગીરો,
લીયન, ચાર્જ, ભરણપોષણ, ઈઝમેન્ટ
કે બીજી કોઈપણ રીતે હકક, દાવો કે
અલાખો ધરાવતા હોય તેમણે તેની
લેખિત જાણ પુરાવા સાથે (પુરાવા
સિવાયના વાંધાઓ ઘ્યાનમાં લેવામાં
આવશે નહી) આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દિવસ ૭ ની અંદર નીચેના સરનામે
કરવી, જો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ મીલકતમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ હકક, હીસ્સો કે
હીત સંબંધ નથી અને જો હોયતો (વેવ)
યાને જતો કરેલ છે તેમ સમજી સદરહું
મીલકતનું અમારા અસીલને ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપી દઈશું.
ત્યારબાદ કોઈપણ વ્યકિતનો વાંધો કે
તકરાર ચાલશે નહી તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા. ૨૪/૦૫/૨૦૨૪
કેયુર વી. રાઠોડ, એડવોકેટ
વિનય રાઠોડ એસોસીએટસ,
૪૨૦, શ્યામ બિઝનેશ હબ, મુકેશ
ઈન્ડસ્ટ્રીઝની બાજુમાં, ઈસનપુર,
અમદાવાદ.
મો.નં.- ૯૮૨૪૦ ૪૨૬૪૪ /
૯૯૨૫૦ ૦૦૫૩૮