Public Notice for 4

Rajpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Rajpur
CITY ahmedabad
FINAL PLOT# 60
NOTICE CONTENT
Public Notice District Sub-District Ahmedabad-7 (Odhav) of Maninagar Taluka in the village Rajpur-Hirpur, T.P. Scheme No. 4 Final Plot No. 60, Sub-Plot No. 7 land situated on “Sakar Owners Association” ground floor shop no. 6, approximately 230.80 sq. ft or 21.44.18 sq. meters of property was first allotted to Shashikantbhai Ganpatrai Pandya on 20.08.1989 by Sakar Owners Association with Share Certificate No. 004 for one share of Rs. 2. 100/- Thereafter, Pitambar Narayan Das Mangnani sold the said property to Shashikantbhai Ganpatrai Pandya which was registered with the Sub Registrar's Office Ahmedabad-7 (Odhav) with serial number 2954 on 30.10.1995. Subsequently, (1) Mohanlal K. Jain and (2) Ilabhen Mohanlal Jain sold the said property to Pitambar Narayan Das Mangnani which was registered with the Sub-Registrar's Office Ahmedabad-7 (Odhav) with serial number 3366 on 15.12.1998 The said society has lost the original share certificate issued by them and despite much effort, it has not been found. The society has issued a duplicate share certificate. This public notice is issued as part of the proceedings. If any other person, institution or firm has any claim, right, interest, relation, mortgage, encumbrance, alakh, easement rights on the said property, then inform this notice in writing within 7 (seven) days from the date of publication along with documentary evidence to us at the address below. If they fail to do so, they will not have any right to the said property and if they do, they will have waived it. Assuming that, our client will be given a title clearance certificate of the said property after which there will be no dispute of any kind. The public should take note of this. Ahmedabad Dated. 19.03.2025 Prof. M. Khakhkhar, Advocate Ravip. Khakhkhar, Advocate Address: Bungalow No. 28 Arcus, Sky City, Village Shela, Taluka Sanand, Dist. Ahmedabad- 380058. Mobile No. 9879581275
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદ-૭ (ઓઢવ) ના મણીનગર તાલુકાના મોજે ગામ રાજપુર- હીરપુરની ગામની સીમનાટી.પી. સ્કીમ નં. ૪ નાફાઈનલ પ્લોટ નંબર ૬૦ પૈકી સબ-પ્લોટ નંબર ૭ પૈકીની જમીન ઉપર આવેલ “સાકાર ઓનર્સ એસોસીએશન” ના ગ્રાઉન્ડ ફલોર ની દુકાન નંબર ૬ વાળી આશરે ૨૩૦.૮૦ સ. ચો. ફુટ યાને કે ૨૧.૪૪.૧૮ચો. મીટર ક્ષેત્રફળવાળી મીલકત સર્વ પ્રથમ શશીકાન્તભાઈ ગણપતરાય પંડયાને શેર સર્ટીફીકેટ નંબર. ૦૦૪તા. ૨૦.૦૮.૧૯૮૯ના રોજથી શેર નંગ એક ૨. ૧૦૦/- થી સાકારઓનર્સ એસોસીએશન એ એલોટ કરેલ છે. ત્યારબાદ પિતાંબર નારાયણદાસ મંઘનાની એ શશીકાન્તભાઈ ગણપતરાય પંડયા પાસેથી સદરહું મિલક્ત વેચાણ રાખેલ જેનો દસ્તાવેજ નામદાર સબ રજીસ્ટ્રાર સાહેબની કચેરી અમદાવાદ -૭ (ઓઢવ) માં અનુક્રમ નંબર ૨૯૫૪થી તા.૩૦.૧૦.૧૯૯૫નારોજ નોંધાયેલ છે. ત્યારબાદ (૧) મોહનલાલ કે. જૈન તથા (૨) ઇલાબેન મોહનલાલ જૈન એ પિતાંબર નારાયણદાસ મંઘનાની પાસેથી સદરહું મિલક્ત વેચાણ રાખેલ જેનો દસ્તાવેજ નામદાર સબ રજીસ્ટ્રાર સાહેબની ક્ચેરી અમદાવાદ - ૭ (ઓઢવ) માં અનુક્રમ નંબર ૩૩૬૬થી તા.૧૫.૧૨.૧૯૯૮ નારોજ નોંધાયેલ છે. સદરહુ સોસાયટી એ તેઓ ઇસ્યુ કરેલ ઓરીજીનલ શેર સર્ટીફિકેટ તેઓથી ખોવાઈ ગયેલ છે તથા શોધવા માટેખુબ પ્રયતો કરવા છતાય મળી આવતું નથી. સોસાયટીએ ડુપ્લીકેટ શેર સર્ટીફીકેટ ઇસ્યુ કરેલ છે. તે કાર્યૅવાહી ના ભાગ રુપે આ પબ્લીક નોટીસ ઇસ્યુ કરેલ છે. સદરહુ મીલકત પર અન્ય કોઈપણ વ્યક્તિ, સંસ્થા કે પેઢીનો કોઈપણ જાતનો લાગભાગ, હકક, હીસ્સો, હીત, સંબંધ, ગીરો, બોજો, અલાખો, ઇઝમેન્ટ રાઈટસ પોષાતો હોય તો આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં દસ્તાવેજી પુરાવાઓ સહિત લેખીત જાણ અમોને રજી. એ. ડી. થી નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં કસુર થશે તો સદરહુ મીલકતમાં કોઈનો કોઈપણ જાતનો હકક રહેતો નથી અને હોય તો તે જતો કરેલ છે. તેમ માની અમારા અસીલને સદરહુ મીલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં. તેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ તા. ૧૯.૦૩.૨૦૨૫ પ્રફુલ એમ. ખખ્ખર, એડવોકેટ રવિપી. ખખ્ખર, એડવોકેટ ઠે.બંગલાનં. ૨૮ આર્કસ, સ્કાય સીટી, ગામ શેલા, તા. સાણંદ, જી. અમદાવાદ- ૩૮૦૦૫૮ . મો. નં. ૯૮૭૯૫૮૧૨૭૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap