NOTICE CONTENT
This notice is regarding the property located in the village of Sajpurbogha, Asarwa Taluka, Ahmedabad district. The property is located on City Survey Number 1058/11, re-survey number (details not provided). This property contains a flat numbered D-10 within the Janta Apartment building. The flat has an area of 47.02 square meters. The property was owned by Tikamdas Uttamchand Kouraani, who passed away on 11-05-2021. As a result, the property has now been inherited by his wife, Reshmaben T. Kouraani, and their daughter, Payal T. Kouraani. They are the sole owners and occupiers of the property. This notice is to inform any individuals or entities who may have any claims, rights, interests, or encumbrances on the property to come forward within 7 days with written proof. The property is free of any encumbrances and the owners are seeking a title clearance certificate. If no one comes forward within 7 days, it will be assumed that no claims exist and a title clearance certificate will be issued. Any future disputes will be rejected.
ગુજરાતી નોટિસ
જત્ત ડીસ્ટ્રક્ટ સબ-ડીસ્ટ્રક્ટ
અમદાવાદ-૯ (નરોડા) ના અસારવા
તાલુકાના મોજે સૈજપુરબોઘા ની
સીમમાં આવેલ સીટી સર્વે નં .૧૦૫૮/
૧૧ પૈકી રિ.સ.નં.પર) ની જમીનમાં
જનતા એપાર્ટમેન્ટ નામથી ફલેટો
બાંધવામાં આવેલ તેમાં આવેલ ફલેટ
નંબર : ડી-૧૦, ક્ષેત્રફળ સ.ચો.મી.
૪૭.૦૨ વાળી મિલકત ટીકમદાસ|
ઉતમચંદ કૌરાણી ના નામે માલીકી,
કબજા ભોગવટાની આવેલી, પરંતુ
તેઓ ગતતા: ૧૧-૦૫-૨૦૨૧ ના|
રોજ અવસાન પામેલા જેથી સદર
ફલેટ વાળી મિલકત્ત તેમનાં સીધી
લીટીનાં વારસદારો તરીકે ૧.
રેશ્માબેન તે ટીકમદાસ કૌરાણી ની
વિધવા, ૨. પાયલ ટીકમદાસ કૌરાણી|
નાઓને પ્રાત થેયલ, જેથી તેઓએ
સદરહુ મિલકત તેમનાં પાસે કુલ
સ્વતંન્ન માલીકી, કબજા ભોગવટાની!
હોઈ કોઈના કોઈપણ પ્રકારના બોજા!
રહિત હોવાનું જણાવી સદરછું
મીલક્તનાં અસલ ચેઈન ડોક્યુમેન્ટ્સ
ભૂલથી તથા શરતચુકથી ખોવાઈ
ગયેલ હોઈ અને ઘણા પ્રયલ કરવા
છતાં મળી આવેલ નહિ અને તે કોઈ
જગ્યાએ ગીરો, બક્ષીશ કે કાનુની
કરારથી લખી આપેલ નથી તેવું
જણાવી ખાત્રી આપતા અમારી પાસે,
સદર મીલકત તમામ પ્રકારનાં
બોજાઓની સંપૂર્ણપણે મુક્ત હોવાનું
જણાવી અમારી પાસેટાઈટલ ક્લીયરન્સ!
સર્ટિકીકેટની માંગણી કરેલ છે.
તો સર્વે શખ્સો કે જે મીલક્તમાં
કોઈ વ્યક્તિ, બેંક, સંસ્થા કે પેઢીનો!
કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિસ્સૌ, વંશ, વાલી, વારસા,
ઈત્યાદી, બોજો કે અલાખો વિગેરે,
ધરાવતા હોય તો તેમણે આ નોટીસ
પ્રસિદ્ધ થયે તે અંગેની લેખિણ જાણ
દિન-૭ (સાત)માં તે અંગેના તમામ
લેખિત પુરાવાઓ સહિત નીચેનાં
સરનામે કરવી જો તમે કરવમાં નહીં
આવે તૌ સદર મીલકતમાં અત્ય
કોઈનો કોઈપણ લાગભાગ, હક્ક,
હિસ્સો, બોજો કે અલાખો નથી અને
જો હોય તોતે જતો કરેલ છે તેમમાની|
સદર મીલકત અંગે ટાઈટલ
કલીયરન્સ સર્ટિફીકેટ આપી દેવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી
તે જાણવું.
અમદાવાદ
તા. ૨૮-૦૩-૨૦૨૫
PANJWANI LAW
ASSOCIATES,
(ADVOCATES.
MOHAN M. PANJWAN,
MUKESH M. PANJWANI,
REHANA M. PANJWANI,
Headoffice :G-4, 5,6 &7, Arjun
Complex, Nr.Mummy Medical,
Rajavir Road,Kubernagar,
Ahmedabad-382340.
Branch office : Shop No-3,
Bansari Platinum, Bansari
Circle, New Shahibaug, Nana!
Chiloda, Anmedabad-382330.
M. 9925703178,
9712897397.