Public Notice for TP Scheme No. 9

Rajpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Rajpur
CITY auda
FINAL PLOT# 9
SURVEY# 142
NOTICE CONTENT
Public Notice The land under tenancy rights, survey no. 142 part of TP Scheme No. 9 FP No. 9, plot no. 4 and 4-A, covering an area of 5297 sq.m. in the limits of Rajpur-Hirpur, Maninagar Taluka of Ahmedabad district is in the independent ownership and direct possession of AGWE STEEL MANUFACTURERS PRIVATE LIMITED, free from all kinds of encumbrances, obstructions, or interventions. This property is completely owned by them as declared by Director Pallav Babubhai Shah and he has decided to sell it to us. We have also requested a Title Clearance Certificate for the said property. If any person has any kind of claim, interest, or part in the mentioned property, they must inform within 7 days at the address below, along with written proof, after which no disputes or claims of any kind by anyone will be entertained and are considered waived, and a Title Clearance Certificate will be provided accordingly. Afterwards, the sale documents will be executed in favor of our client. Take note. Nilesh N. Patel, Associates Paresha B. Patel (Advocate) 507, Fifth Floor, Shivalik Satyamev, S.P. Ring Road, Ambali, Ahmedabad. Mobile: 9054684159
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ અમદાવાદ જીલ્લાના મણિનગર તાલુકાના મોજે રાજપુર-હિરપુર ની સીમના સર્વે નં. ૧૪૨ પૈકીના ટી.પી. સ્કીમ નં.૯ ના એફ.પી. નં. રપમાં આવેલ પ્લોટ નં- ૪ તથા ૪-એ ની ૫૨૯૭ ચો.મી. કાયમી ભાડાપટ્ટાના હકકો વાળી બીનખેતીની જમીન AGEW STEEL MANUFACTURERS PRI- VATE LIMITED ની કુલ સ્વતંત્ર માલીકી, પ્રત્યક્ષ કબજા ભોગવટામાં કોઈના કોઈપણ જાતના અવરોધ કે અંતરાય સિવાય તમામ પ્રકારના બોજાઓથી મુકત હોવાનું જણાવીને તેના ડાયરેકટર પલ્લવ બાબુભાઈ શાહે અમારા અસીલને વેચાણ આપવાનું નકકી કરેલ છે અને અમારી પાસે મજકુર મીલકતના ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી છે. જેથી મજકુર મીલકતમાં અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ હકક, હિત, હિસ્સો પોષાતો હોય તો નીચેના સરનામે દિન-૭ માં લેખીત પુરાવાસહિત રજી.એ.ડી.થીજાણકરવી ત્યારબાદ કોઈનો કોઈપણપ્રકારનો વાંધો તકરાર ચાલશે નહી અને જે તે નો પોષાતો લાગભાગ હકક, હીત, હીસ્સો જતો યાને વેવ કરેલ છે તેમ સમજી ટાઈટલ કલીયર સર્ટિફિકેટ આપવામાં આવશે. અને ત્યારબાદ અમારા અસીલની તરફેણમાં વેચાણ દસ્તાવેજ કરાવી લેવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી. નીલેશ એન. પટેલ, એસોસીએટસ પરેશા બી. પટેલ (એડવોકેટ) ૫૦૭, પાંચમો માળ, શીવાલીક સત્યમેવ, એસ.પી. રીંગ રોડ, આંબલી, અમદાવાદ. મો. ૯૦૫૪૬૮૪૧૫૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap