Public Notice
This is to inform the general public that,
Registration Gujarat District
Mehsana Sub-District Kadi, Village Rajpur, survey number :-
2297 Nablock/survey number :- 3266
(Old survey number :- 1307/3)
Ha.Are.Cho.Mi. 0-21-68 Cho.Mi.
Area Ra. 325.00 Non-agricultural land
1. Patel, Jaswantbhai Bechrabhhai
2. Patel, Pankajkumar Ambalal
3. Patel, Jaswantbhai Chaturdas
The above mentioned land is in the name of and our client has decided to sell the land.
Therefore, a title clearance certificate is required from our office.
If any person has any claim, interest, relationship, right of maintenance, etc., then they should inform us within 7 days of this notice with notarial/registration proof.
Failure to do so will be considered as a waiver of their rights, interests, etc. and a title clearance certificate for the said land will be issued accordingly.
The general public is hereby informed.
"Mahadev Associates"
Gopal Kumar V. Patel (Advocate)
Khoda Bhai P. Patel
Karan S. Desai
Mo. 9998224291
Flat No. 7, First Floor, Rajvi Plaza,
Opposite Mamlatdar Office, Kadi. 382715
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ગુજરાત ડીસ્ટ્રીક્ટની
મહેસાણા સબ - ડીસ્ટ્રીક્ટ કડીના મોજે
ગામ રાજપુરની સીમના ખાતા નંબર :-
૨૨૯૭ નાબ્લોક/સર્વે નંબર:-૩૨૬૬
(જુનો સર્વે નંબર :- ૧૩૦૭/૩) ની
હે.આરે.ચો.મી. ૦-૨૧-૬૮ ચો.મી.
આકાર રા. ૩૨૫.૦૦ વાળી બિન
ખેતીની જમીન ૧. પટેલ જશવંતભાઈ
બેચરભાઈ ૨. પટેલ પંકજકુમાર
અંબાલાલ ૩. પટેલ જશવંતભાઈ
ચતુરદાસ ના નામે ચાલે છે તે સદરહું
જમીન અમારા અસીલે વેચાણ રાખવાનુ
નક્કી કરેલ હોઈ સદરહું જમીનમાં
અમારી પાસે ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટની માંગણી કરેલ છે. કોઈ
ઈસમનો કોઈપણ પ્રકારનો લાગભાગ
કે હક્ક, હિત, સંબંધ ભરણપોષણ ના
હક્કો વિગેરે પોષાતા હોય તો આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭માં નોટરી/રજી.
પુરાવા સહિત જાણ કરવી જો તેમ
કરવામાં કસુર યા ચુક થયેથી તેમનુ
હક્ક, હીત, વેઈવ (જતો) કરેલ છે તેમ
માની સદરહું જમીનના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં
આવશે તેવી જાહેરજનતાએ નોંધ લેવી.
"મહાદેવ એસોસીએટ્સ"
ગોપાલકુમાર વી. પટેલ (અડવોકટ)
ખોડાભાઈ પી. પટેલ
કરણ એસ. દેસાઈ
મો.૯૯૯૮૨૨૪૨૯૧
એફ/૭, પ્રથમ માળ, રાજવી પ્લાઝા,
મામલતદાર કચેરી સામે,
કડી. ૩૮૨૭૧૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap