Public Notice for 4

Rajpur, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Malignar
VILLAGE Rajpur
CITY ahmedabad
FINAL PLOT# 73 & 76
SURVEY# 3546
NOTICE CONTENT
Registration Pahon, (7) dated 25-06-1952 Subject: Restricted Sub District Ahmedabad Taluka: Malingar Moje Rajpur-Hirpur, City Survey No. 3546 TP Scheme No. 4 Final Plot No. 73 & 76 Non-Agricultural land Property situated in "Jagabhai Park", Sub Plot No. 76, for residential purposes. Property owned by Rajnikant Harjivantdas Soni and Minaben Rajnikant Soni, joint owners in full and independent, direct possession and enjoyment. Of the successive documents of the property, (1) Original Reg. Deed No. 28016, dated 19-11-1947, and the original registration receipt, (2) Original Reg. Deed of Assignment No. 8823, dated 18-09-1964, and the original registration receipt, (3) original NOC issued by Manekchowk Khoda Hore Panjara Trust, (4) copy NOC issued by Charitable Commissioner, (5) copy Reg. Lease Deed No. 2373, dated 25-06-1952, and the copy registration receipt, (6) copy Reg. Lease Deed No. 7128, dated 15-12-1958, and the copy registration receipt, (7) copy Reg. Lease Deed No. 2372 and the copy registration receipt, and (8) copy Reg. Lease Deed No. 2374, dated 25-06-1952, and the copy registration receipt. These are lost and therefore the owners are claiming sole ownership rights over the property, stating that there is no encumbrance, rights, interest, rights, mortgage, lien, charge, burden, or solvent relating to the property. The owners have requested a title clearance certificate. If anyone has any interest, claim, share, or other related rights, please contact us at the address below within seven days with proof of the registered ownership. Otherwise, we will issue a title clearance certificate without further notice. Any objection thereafter will not be entertained. Please note this. Date: 28-01-2025 Sadik Ghasura, Advocate 215/A 216, 218 Akash Avenue, Nr. Under Bridge, Mithakhali, Ahmedabad-380009 Cont. No. 079-25405365
ગુજરાતી નોટિસ
રજીસ્ટૂંશન પહો, (૭) તા. ૨૫- ૦૬-૧૯૫૨ ના રોજનો શત્ત રીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદના તાલુકા : મલીનગર મોજે રાજપુર-હિરપુરની સીમના સીટી સર્વેનં. ૩૫૪૬નાટી.પી. સ્કીમનં. ૪નાફાઇનલ ણોટનં. ૭૩ તથા ૭૬ વાળી બિનખેતીની જમીન ઉપર આવેલ કેજે “જગાભાઇ પાર્ક” માં સબ પ્લોટ નં. ૭૬ પૈકી વાળુ રહેણાંકના હેતુની મિલ્કત, રજનીકાંત હરજીવતદાસ સોની તથા મીનાબૈન રજનીકાંત સૌનીના કુલ સ્વતંત્ર, પ્રત્યક્ષ સંયુક્ત કબજા-ભોગવટામાં માલિકી હકકે આવેલ અને સદર મિલ્કતના ઉત્તરોત્તર દસ્તાવેજો પૈકી (૧) તા. ૧૯-૧૧- ૧ ના રોજનો અસલ રેજી. ચાણ દસ્તાવેજ નં. ૨૮૦૧૬ તથા તૈની અસલ રજસ્ટ્રેશન પહોંચ, (૨) તા. ૧૮-૦૯-૧૯૬૪ ના રોજનો અસલરજી. ડીડ ઓફ અસાઈમેન્ટનં. 8૮૨૩ તયા તેની અસલ રજીસ્ટ્રેશન પહોંચ, (૩) માણેકચોક ખોડા હોરે પાંજરા ટ્રસટ એ ઇસ્યુ કરેલ અસલ એન.ઓ.સી,, (૪) ચેરીટેબલ કમીશનર એ ઇસ્યુ કેરલ નકલ એત્ત.ઓ.સી., (પ) તા. ૨૫-૦૬- ય૯૫ર ના રોજનો તકલ રજી. લીઝ રીડ ન્‌. ૨૩૭૩ તથા તેની 'નકલ રજીષ્ટ્રેશન પર્હેથ, (૬) તા.૧૫-૧૨- ૧૯૫૮ના રોજનો નકલ રજી. લીઝ ક નં. ૭૧૨૮ ત્થા તેની નકલ લીઝડીડનં, ૨૩૭૨ તથા તેનીનકલ રજસ્ટ્રેશન પહોચ તથા (૮) તા. રપ- ૦૬-૧૯૫૨ ના રોજનો નકલ રજી, લીઝડીડનં, ૨૩૭૪ તથા તેની નક્લ રજીસ્ટ્રેશન પહોંચ તેમનાથી ખોવાઇ ગયેલ હોવાથી અને સદર મિલ્ક્ત ઉપર ફકત તેમનો જ માલિકી હક્ક હોવાનું જણાવી સદર મિલ્કત ઉપર કોઇનો લાગભાગ કે હક્ક, હિસ્સો, હિત, સંબંધ કેમોર્ગેજ, વ્હેણું, લીયન, ચાર્જ, બોજો, સોલવશી ન હોવાનું જણાવી અમારી પાસે ટાઇટલ ક્લીયરન્સ સર્ટફીકેટની માંગણી કરેલ છે ઉપરોક્ત મિલ્કતમાં કોઇનો કોઇપણ પ્રભરનો લાગ-ભાગ, હક, હિસ્સો ઇત્યાદી હોથ તેઓએ આ નોટિસ પ્રસિધ્ધ થથેથી દિન - ૭ માં અમોને નીચેના સરનામે લેધિત ખરી નકલવાળા પુરાવા સહિત રજી. પો.એરી.થી જાણ કરવી અન્યથા મુદત. વિત્મેથી અમો સદર મિલકતનું ટઈઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ ઇ ટ ઈસ્યુ કરીશુંઅને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર મ્રાહ્ય રાખવામાં આવશે નહિં. જેની સર્વે નોંધ લેવી. તારીખ: ૨૮-૦૧-૨૦૨૫ Sadik Ghasura, Advocate 215/A 216, 218 Akash Avenue, Nr. Under Bridge, Mithakhali, Ahmedabad-380009 Cont. No. 079-25405365
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap