NOTICE CONTENT
Public Notice
Jat District, Sub-District Ahmedabad
Division - 7 (Odhav) of Maninagar Taluka
Moje Village Rajpur-Hirpur, City Survey No. 6410, T.P. Scheme No. 4, Final Plot No. 50, Sub-plot No. 6, 7, 8, 15, non-agricultural land, Anand Bagh Colony Vikas Mandal, Block R, approximately 152 sq. yards of construction. This property is owned by 1. Narendra Chotalal Trivedi, 2. Sunil Hasmukh Bhai Trivedi, 3. Tushar Hasmukh Bhai Trivedi, 4. Jyoti Ajay Trivedi, 5. Dhairya Ajay Trivedi. Our client has applied for a title clearance certificate for this property.
If anyone has any right, share, interest, or claim in any way to the said property, they should contact us within 7 days from the date of publication of this notice with proof. Otherwise, it will be assumed that there is no claim on the said property, and a title clearance certificate will be issued. No further objections or disputes will be entertained thereafter.
Date: 06/2024
Through Us
Rahul H. Jayswal, B.Com., LL.B. (Advocate)
A/14, Bharadwaj Society, Radha Swami Road, Rani P, Ahmedabad.
Mobile No: 9924723642.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીક્ટ અમદાવાદ
વિભાગ - ૭ (ઓઢવ) ના મણીનગર
તાલુકાનાં મોજે ગામ રાજપુર-
હિરપુરની સીમના સિટી સર્જે નં.
૬૪૧૦, ટી. પી. સ્કીમ નં. ૪,
ફાઈનલ પ્લોટ નં. ૫૦ પૈકી સબ પ્લોટ
નં.૬, ૭, ૮, ૧૫ પૈકી ની બીનખેતીની
જમીન ઉપર આવેલ આનંદબાગ
કોલોની વિકાસ મંડળ ના બ્લોક ર ની
આશરે ૧૫૨ ચો. વાર ના બાંધકામ
વાળી મિલક્ત ૧. નરેન્દ્ર છોટાલાલ
ત્રિવેદી, ર.સુનીલ હસમુખભાઇ
ત્રિવેદી, ૩. તુષાર હસમુખભાઈ
ત્રિવેદી, ૪. જ્યોતી અજ્ય ત્રિવેદી ૫.
ધૈર્ય અજ્ય ત્રિવેદી ની માલીકી ની
આવેલ છે અને અમારા અસીલે સદરહુ
મીલકતના ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટની માંગણી અમારી પાસે
કરેલ હોવાથી સદરહું મીલક્ત ઉપર
કોઈનો કોઈપણ પ્રકારે લાગભાગ હકક
હિસ્સો કે હિત સંબંધ કે અન્ય કોઇપણ
રીતે હક્ક દાવો હોય તો તેઓએ તેના
પુરાવા સાથે નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-
૭માં નીચેનાં સરનામે જાણ કરવી,
અન્યથા મુદત વિત્યે મજકુર મીલકત
ઉપર કોઈનાં કોઇપણ પ્રકારના હકક
દાવા નથી અતે હોય તો જતા કરેલ છે
તેવું માનીને ટાઇટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ આપવામા આવશે. ત્યારબાદ
કોઈપણ પ્રકારનો વાંધો કે તકરાર ચાલશે
નહીં .
તા₹/૦૬/૨૦૨૪
અમારી મારફતે
રાહુલ એચ . જયસ્વાલ,
બી. કોમ., એલએલ . બી. (એડવોકેટ)
એ/૧૪, ભારદ્વાજ સોસાયટી,
રાધાસ્વામી રોડ, રાણીપ, અમદાવાદ.
મો. નં. ૯૯૨૪૭૨૩૬૪૨.