Public Notice for 307 (Santej-Rakanpur)

Rakanpur, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Rakanpur
CITY auda
FINAL PLOT# 161
SURVEY# 51 (Old Block Number 382/1)
NOTICE CONTENT
Public Notice It is hereby informed to the public that, under the registration district of Gandhinagar and sub-district and taluka of Kalol, within the limits of the village of Rakanpur, according to the reserve survey, new block number 51 (old block number 382/1) comprising 10658 square meters of which 5052 square meters of land is included in the draft town planning scheme number 307 (Santej-Rakanpur) is hereby allocated final plot number 161 of 3030 square meters of non-agricultural multi-purpose land. This land is owned collectively without any encumbrances, as per shares, by: (1) Jayprakash Karshanbhai Patel (30% undivided shareholder), (2) Shaileshkumar Mohanbhai Rakholiya (30% undivided shareholder), (3) Bharatkumar Kalubhai Gadhia (20% undivided shareholder), (4) Mansukhbhai Chaganbhai Kathrotiya (undivided shareholder), (5) Pawan Rameshchandra Patel (undivided shareholder), (6) Dharmendra Dhirajlal Sorathiya (undivided shareholder), and (7) Madhubhai Gordhanbhai Lathiya (undivided shareholder). The undersigned have decided to sell this land and have asked for a certificate of title clearance and marketability, as we consider the land free of any other claims, burdens, or interests by any person, bank, firm, or institution. If no claims are submitted to us within seven days from the date of this notice, it will be understood that there are no other encumbrances, claims, or charges, and we will issue a title clearance certificate and complete the sale proceedings for the said land. Date: 08-06-2024 Vinod S. Darji, Advocate R23, Satyam Mall, near Kameshwar School, opposite Saman Complex, Satellite, Ahmedabad-380015 Phone No: +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબડીસ્ટ્રીક્ટતથા તાલુકાકલોલનાંગામ મોજે રકનપુરની સીમનાં રીસર્વે અનુસારનાં નવાબ્લોકનંબર-૫૧ (જુના બ્લોકનંબર-૩૮૨/પૈકી૧) ની૧૦૬૫૮ ચોરસમીટરપૈકી ૫૦૫૨ ચોરસમીટરની જમીન કે જેનો સમાવેશ ડ્રાફટ ટાઉન પ્લાનીંગ સ્કીમ નંબર-૩૦૭ (સાંતેજ- રકનપુર) માંથતાતેની રૂઈએ ફળવાયેલ ફાઈનલ પ્લોટ નંબર-૧૬૧ ની ૩૦૩૦ ચોરસમીટરની બહુહેતુક વિષયક બીનખેતીની જમીન (૧) જયપ્રકાશ કરશનભાઈપટેલ (વગરવહેંચાયેલ ૩૦ ટકાનાં હીસ્સેદાર), (૨) શૈલેષકુમાર મોહનભાઈ રાખોલીયા (વગર વરહેંચાયેલ ૩૦ટકાનાં હીસ્સેદાર), (૩) ભરતકુમાર કાળુભાઈ ગઢીયા (વગર વહેંચાયેલ ૨૦ટકાનાં હીસ્સેદાર), (૪) મનસુખભાઈ છગનભાઈ કાથરોટીયા (વગરવહેંચાયેલ પટકાનાં હીસ્સેદાર), (પ) પાવન રમેશચંદ્ર પટેલ (વગર વહેંચાયેલ પ ટકાનાં હીસ્સેદાર), (૬) ધર્મેન્દ્ર ધીરજલાલ સોરઠીયા (વગર વહેંચાયેલ પ ટકાનાં હીસ્સેદાર) તથા (૭) મધુભાઈ ગોરધનભાઈ લાઠીયા (વગર વહેંચાયેલ પ ટકાનાં હીસ્સેદાર) સર્વેરહેવાસી-અમદાવાદનાંએ તેઓની પોતપોતાના હીસ્સા અનુસાર સંપૂર્ણ, સંયુકત, સહીયારી માલિકી તથા કબજા ભોગવટાનીબોજારહિત હોવાનું જણાવી તેમજ અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરી સદરહુ જમીન અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની અમારી પાસે માંગણી કરેલી છે, તો સદરહુ જમીન ઉપર અન્ય જે કોઈપણ વક્તિ, બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહીત લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટએ.ડી.થી કરવી, જો તેમ કરવામાં નહિ આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇનો કોઈપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી અમો સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધલેવી. તારીખ:૦૮-૦૬-૨૦૨૪ વિનોદસી.દરજીએડવોકેટ ર૨૩, સત્યમમોલ, કામેશ્વરસ્કુલપાસે, સમાન કોમ્યલેક્ષની સામે, સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫ ફોનનં.+-૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap