Notice for Title Clearance Certificate
This notice is to inform that a request has been made for a title clearance certificate for the agricultural land of 0-34-14 Hectare situated in Block Survey No. 1471 (Old Block/Survey No: 341/1) in Moje Rakhiyal, Taluka Dehgam, District Gandhinagar. The land belongs to Rupasang Lakshmanji, Bhimsingh Lakshmanji and Virsing Fulaji.
This land is free from any encumbrances, liens, or claims. If any individual has any claim or lien on the said land, they are required to submit documentary evidence to the following address within 10 days from the date of this notice. Any claim received after the deadline will not be considered.
If no claim is received, a title clearance certificate will be issued for the said land.
Place: Gandhinagar
Date: 29/03/2025
Rakeshsinh J. Parmar (Advocate)
Arjunsinh B. Parmar (Advocate)
Anil Kumar L. Parmar (Advocate)
Office: 404, Fourth Floor, Abhishek Complex, Sector-11, Gandhinagar-382011.
Mobile: 9537909043
ગુજરાતી નોટિસ
મોજે રખીયાલ, તા. દહેગામ,
જી. ગાંધીનગરનાખાતા નં: ૩૭૮ના!
બ્લોક સર્વે નં. ૧૪૭૧ (જુનો બ્લોક/
સર્વે નં : ૩૪૧/૧)ની ૦-૩૪-૧૪
હે.આરે.ચો.મી. ખેતીની જમીન!
માલીકો રુપસંગ લક્ષ્મણજી તથા
ભીમસિંહ લક્ષ્મણજી તથા વિરસિંગ
ફુલાજી વિગેરેનાઓની સંયુક્ત,
માલિકી,કબજા,ભોગવટાની હક્ક,
હિત, હિસ્સાની તથા તમામ પ્રકારના
બોજાઓથી સંપુર્ણપણે મુક્ત હોવાનું
જણાવી સદર જમીનના ટાઈટલ
ક્લિયર સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. તો સદરહુ જમીનમાં કોઈનો
બોજો,આલેખો,લીય કે લાગભાગ|
હોય તો દિન-૧૦ (દસ)માં અમોને
નીચેના સરનામે રૂબરૂ યા રજી. પો.
એડી. થી દસ્તાવેજી પુરાવા સહિત
જાણ કરવી..મુદત વીતે કોઇની તકરાર
ધ્યાને લેવામાં આવશે નહીં.અને
સદરહુ જમીનનું ટાઈટલ ક્લિયરન્સ
સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવશે.
સ્થળ : ગાંધીનગર.
તારીખ: ૨૯/૦૩/૨૦૨૫
રાકેશસિંહ જે. પરમાર (એડવોકેટ)
અર્જુનસિંહ બી. પરમાર (એડવોકેટ)
અનિલકુમાર એલ. પરમાર (એડવોકેટ)
ઓફીસ: ૪૦૪, ફોર્થફ્લોર, અભિષેક
કોમ્પલેક્ષ, સેક્ટર-૧૧, ગાંધીનગર-
૩૮૨૦૧૧.
મો. ૯૫૩૭૯૦૯૦૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap