Public Notice for 11 (Bapunagar)

Rakhiyana, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Maninagar
VILLAGE Rakhiyana
CITY auda
FINAL PLOT# 121
NOTICE CONTENT
Public Notice District Ahmedabad, Registration Sub-District Ahmedabad-7 (Oudhav) Division's Maninagar Taluka's village - Rakhiyal, in the area of TP Scheme No. 11 (Bapunagar) Final Plot No. - 121, a commercial project known as 'Sumel - 7' is located. The property in question, 'Ground Floor Shop No. E-4' with an area of 598 sq. ft. or 55.56 sq. m. (Super Built-up Area) belongs to Pree Agarwal, resident of Bopal, Ahmedabad. The property is owned and possessed independently by him. This property is free from all kinds of encumbrances. He has requested a Title Clearance Certificate from us. If any other person, other than him, has any kind of claim, interest, lien charge, objection, dispute or any other kind of charge on this property, then it must be reported in writing along with a certified copy of the proof within 10 days at the address below. If this is not done, it will be assumed that the property has no rights or interests, and any existing rights or interests will be waived in favor of the property owner. With this understanding, a Title Clearance Certificate will be issued after the due date. After that, no kind of dispute, objection, or opposition will be accepted. Please take note of this. By: Tejas Ghanshyamdas Fulwani B.com, LL.B (Advocate) Dinesh Ghanshyambhai Fulwani B.com, LL.B (Advocate) Office: D-287, 3rd Floor, Sumel 2, Kankariya Road, Ahmedabad (M) +919924312597, +91-9898929177
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદ, રજીસ્ટ્રેશન સબ- ડીસ્ટ્રીકટ અમદાવાદ-૭ (ઓઔઢવ)વિભાગના મણીનગર તાલુકાના મોજે ગામ - રખીયાલની સીમમાં આવેલ ટી.પી.સ્કીમ નંબર-૧૧ (બાપુનગર) ના ફાઇનલ પ્લોટ નંબર -૧૨૧ પૈકી ની જમીન ઉપર “સુમેલ - ૭' નામથી ઓળખાતી કોમર્શીયલ યોજના આવેલ છે. તેમાં આવેલ કુકાનો] કાયો પૈકી “‘ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નંબર - E-4 ”' ક્ષેત્રફળ ૫૯૮ ચો.ફુટ યાને ૫૫.૫૬ ચો.મીની (સુપર બિલ્ટઅપ એરીયા) બાંધકામ વાળી મીલકત Pree Agarwal રહેવાસી :- બોપલ, અમદાવાદનાની કુલ સ્વતંત્ર માલીકીપણાની અને કબજા ભોગવટાની આવેલ છે. તેમજ સદર મીલકત તમામ પ્રકારના બોજાઓ! મુક્ત હોવાનું જણાવી તેઓએ અમારી પાસેથી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ મીલકત ઉપર તેમના સિવાય અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ યાને કે હક્ક હિસ્સો, હીત - સંબધ, લીયન ચાર્જ, વાંધો, તકરાર અથવા ભરણપોષણ કે અન્ય કોઈ પણ પ્રકારના ચાર્જ પોષાતા હોય તો તેની લખીત જાણ પુરાવાની સર્ટીફાઈડ નકલ સહીત દિન-૧૦ માં નીચેના સરનામે રજી. એ.ડી. પોસ્ટ દ્વારા કરવી અતે તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત મીલકતમાં કોઇનો કોઇપણ પ્રકારનો હક્ક - હિસ્સો રહેલ નથી અને હોય તો તે ઉપરોકત જણાવ્યા મુજબ મીલકતના માલીકની તરફેણમાં જતા (વેવ) કરેલ છે. તેમ સમજી મુદૂત વિત્યેથી ઉપરોકત મીલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે. ત્યાર બાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર કે વાંધો વિરોધ ચાલશે નહિ. જેની જાહેર જનતાએ નોંધ લેવી. મારી મારફતે :- Tejas Ghanshyamdas Fulwani B.com, LL.B (Advocate) Dinesh Ghanshyambhai Fulwani B.com, LL.B (Advocate) Office : D-287, 3rd Floor, Sumel 2, Kankariya Road, Ahmedabad (M) +919924312597, +91- 9898929177
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap