DISTRICT Dohad
TALUKA Gadhada
VILLAGE Raliyati Bhura
CITY bhavnagar
SURVEY# 1-14-32
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the land located in the village of Raliya, Gadhada Taluka, Botad district, survey number 1-14-32, is being sold to our client, Mr. Sindhav Bhupatbhai Dathabhai residing in Sakpar Mota. This land, with an area of 10.07 acres, is owned and occupied jointly by Harjibhai Karamshibhai, Lakhambhai Karamshibhai, and Bhagvanbhai Karamshibhai. If anyone has any kind of claim, right, interest, share, burden, lien, or any other claim on this land, then they are required to inform us with supporting documents within 7 days of the publication of this notice. Failure to do so will be considered as no claim, right, interest, share, or burden of anyone on this land. Our client will be able to register the sale deed with Harjibhai Karamshibhai, Lakhambhai Karamshibhai, and Bhagvanbhai Karamshibhai. After this, no further dispute will be entertained in this regard. Gadhada, dated 05/01/2023 As per our client's instructions Office: New, Mamlatdar Office Opposite, H.D. Acharya, Gadhada (Swami), 9908854844 (Advocate Gadhada).
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ આથી જાહેશ જનતાને જળ્ઞાવવાનું Es ીસ્ફ્રીકટ બોટાદ તાલુકા ગઢડાના મોજે રળીયાવાની | ખેતીની જમીન ખાતા નં.૧ જૈના રૈ.સ.નં.લપવી ૧-૧૪-૩૨ હે.આરે.ચો.મી, જેના આકાર રૂ!.૧૦.૦૭ પૈસાવાળી ખેતીની જમીન રળીઘાણા ગામના હરજભ્લાઈ કરમશીભાઈ, લણમણભાઈ કરમશીભાઈ, ભગવાનભાઈ કરમશીભાઈના સંયુક્ત માલીકી અને સંયુક્ત કબ્જા ભોગવટાની ખેતીની જમીન આવેલ છે જે અમારા અસીલ સિંધવ ભુપતભાઈ ડાથાભાઈ રહે.સખપર મોટાને વૈચ્યાણ આપવાનું નક્કી કરેલ છે. તો સદરહુ ખેતીની જમીન ઉપર જો અન્ય કોઈ શાખ્સનો કોઈષણ પ્રકારનો બોજો, લાગ-ભાગ, હક્ક-હિત, હિસ્સો બોજી, અલાખો, કોઈ હક્ક રહેલા હોય તો તેઓ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેબીત જાણ નીચે સરનામે કરવી. જો તેમ કરવામા નહી આવે તો સદર ખેતીની જમીન | ઉપર અન્ય કોઈનો કોઈપણ પકારનો લાગ-ભાગ, હક્ક-હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો યાને વેવ કરેલ છે, તેમજ હરજીભાઈ કરમશીભાઈ, લખમણભાઈ કરમશીભાઈ, ભગવાનભાઈ કરમશીભાઈ અમારા અસીલને રજીસ્ટર વેચાણ દસ્તાવેજ કરી આપશે અને ત્યારબાદ આ અંગેની કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશેનહી તેની નોંધલેશો. ગહંડા. તા.0૫ ૦ જ/રર૫ અમારા અસૌલની સૂચના મુજ ઓફીસ: ન્યુ, મામલતતદાર ઓફીસ સામે, એચ.ડી.આચાર્ય ગઢડા (સ્વામી), ૯૯૦૮૮૫૪૮૪૪ (એડવોકેટ ગઢડા)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap