Notice is hereby given that the owner of the land situated in the village of Ramanagamdi, Taluka Vadodara, District Vadodara, being Block No./Survey No. 331, measuring 1-61-88 sq.m., bearing the rate of Rs. 18.56 paise per sq.m., belonging to Dilipkumar Chandrasing Rathod etc. has decided to sell the said land. Therefore, our client has applied for a title clearance certificate. Therefore, if any institution, firm, bank, etc. has any lien, share, right, interest, claim, burden or contractual right in the said land, or if they have any objection or dispute against the title clearance certificate of the said land, then they should send their objections in writing along with documentary evidence within six days from the date of publication of this notice. If no objection is received within the stipulated time, we will issue the title clearance certificate regarding the said land. Objections without documentary evidence will not be entertained. Take note. Dated: 05/04/2025, Vadodara. C. Mohitkumar M. Chauhan Mob. No.: 4016980181, 9849383865 (Advocate and Consultant)
ગુજરાતી નોટિસ
મોજે : રમણગામડી, તા. વડોદરા, જી. વડોદરાની સીમના ખાતા નં. ૩૪૯થી આવેલ
ની શરતની જમીનનો બ્લોક નં./સર્વે નં. ૩૩૧ જેનું ક્ષેત્રફળ ૧-૬૧-૮૮
.આરે.ચો.મી., આકાર રૂ. ૧૮.૫૬ પૈસા વાળી જમીનના માલીક દિલીપકુમાર
ચંદ્રસિંગ રાઠોડ વિગેરે નાઓની માલીકીનું કબજા ભોગવટાનું હોવાનું જણાવી
તેઓએ સદર જમીન વેચાણ આપવાનું નક્કી કરેલ હોય. જેથી અમારા અસીલે અમારી
પાસે ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી સદર જમીન ઉપર જે કોઇ
સંસ્થા, પેઢી, બેંક વિગેરેનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, હિત, દાવો, બોજો કે કરાર હક્કો
સમાયેલા હોય, કે તેમણે સદર જમીનની ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ સામે કોઇપણ
પ્રકારે વાંધો કે તકરાર હોય, તો તેઓએ સદર જાહેર નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-છ માં
લેખિત દસ્તાવેજી પુરાવા સહિતનો વાંધો મોકલી આપવો. મુદત અંદર વાંધો નહીં
આવેથી, અમો સદર જમીન અંગેનું ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપીશું. દસ્તાવેજી
રાવા વગરના વાંધા મોકલવામાં આવશે તો તે વાંધા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. જેની
નોંધ લેવી. તા.૦૫/૦૪/૨૦૨૫, વડોદરા.
સી મોહિતકુમાર એમ. ચૌહાણ
મો.નં. : ૪૦૧૬૯૮૦૧૮૧, ૯૮૪૯૩૮૩૮૬૫ (એડવોકેટ એન્ડ કન્સલ્ટન્ટ)
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap