DISTRICT Mahesana
TALUKA Vijapur
VILLAGE Rampura
CITY auda
SURVEY# 490 (Old Survey Number 181/4)
NOTICE CONTENT
Public Notice This is to inform the public that: At the instruction of our client, Registration District Mehsana Sub-Registration Vijapur Taluk, at the village of Rampura (Kuwayad), Survey Number 490 (old survey number 181/4) with an area of 1-45-60 (He.Are.Cho.Mi.) with a price of Rs. 5-78 Paisa, belonging to Patel Manilal Joitarambhai, is being sold by our client. The above mentioned land is free from all encumbrances. If anyone has any claims, share, rights, interest or relation to this property, then they should submit their objections with evidence within 7 days. If they fail to do so, then we will issue a clear title to our client and proceed with the sale, which will be noted. Date: 05-06-2024 Through us Jayesh A. Kothari Advocate and Notary Office: 4, Shivalik Plaza, Mamlatdar Office, Vijapur, Vijapur Mob: 9998959638
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી અમારા અસીલશ્રીની સુચનાથી જાહેર જનતાને જણાવવાનું કે : રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ મહેસાણાના જિલ્લાના સબ-રજીસ્ટ્રેશન વિજાપુર તાલુકાના મોજે રામપુરા (કુવાયડ)ની સીમમાં આવેલ ખાતા નંબર-૨૬૪ ના રેવન્યુ સર્વે નંબર-૪૯૦ (જુનો સર્વે નંબર-૧૮૧/૪) જેનું ફુલ ક્ષેત્રફળ હે.આરે.ચો.મી. ૧-૪૫-૬૦ જેનો આકાર રૂ.૫-૭૮ પૈસાવાળી જમીન પટેલ મણીલાલ જોઈતારામભાઈની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની આવેલી છે. ઉપરોક્ત સર્વે નંબરવાળી જમીન તમામ પ્રકારના બોજા રહિત આવેલી હોવાનું જણાવી મજકુર મિલ્કત અમારા અસીલને વેચાણ આપવાનું નક્કી કરેલ છે . અને અમારી પાસે સદર જમીનો અંગે ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી કરેલ છે તો સદર મિલ્કતો અંગે કોઈનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હિસ્સો, હિત સબંધ સમાયેલ હોય તો તેવી વ્યક્તિઓએ દિન-૭ માં પુરાવા સાથે વાંધાઓ રજુ કરવાના રહેશે, અને જો તેમ કરવામાં નહી આવે તો મુદત વીતી અમારા અસીલને સદર જમીનનું ટાઈટલ ક્લીયર આપીશું અને વેચાણ અંગેની કાર્યવાહી કરશે જેની નોંધ લેશો. તારીખ : ૦૫-૦૬-૨૦૨૪ અમારી મારફતે જયેશ એ. કોઠારી એડવોકેટ એન્ડ નોટરી ઓફિસ : ૪, શિવાલિક પ્લાઝા, મામલતદાર કચેરી પાસે, વિજાપુર, તા. વિજાપુર મો. ૯૯૯૮૯૫૯૬૩૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap