DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Rampura
CITY auda
FINAL PLOT# 850, 853, 859
SURVEY# 743, 744, 745, 747, 733
NOTICE CONTENT
Public Notice We, the heirs of our respected late Umedsingh Dolatsingh, (1) Pamba urfe Premlaben widow of Umedsingh Dodiya, (2) Anopsingh Umedsingh Dodiya, and (3) Dharmendrasingh Umedsingh Dodiya, residents of Dodiya Vas, Rampura, P.O. Chekhla, Taluka Sanand, District Ahmedabad - 382115, hereby give this public notice with instructions and requests from Parbatsingh Dolatsingh Dodiya, address - Ramp or P.O. The current resident at A-2, Vrindavan Bungalows, Shiv-Aashish School Road, behind Nandeshwar Mahadev, Bopal, Ahmedabad - 380058, and all concerned public and related parties are informed that in the village limits of Sanathal, Taluka Sanand, District Ahmedabad, for lands with particular survey numbers as detailed: 743 - 1 acre 28 guntha; 744 - 3 acres 22 guntha; 745 (Block No - 850) - 6 acres 17 guntha; 747 (Block No - 853) - 3 acres 37 guntha; and 733 (New Block No - 859) - 2 acres 30 guntha, our respected have released a power of attorney in favor of Parbatsingh Dolatsingh Dodiya, registered on 28-5-2024 by Notary R.J. Vaghela, Book Number D-2021, Page Number 76, Serial Number 400. We publicly declare the revocation of said power of attorney and it is henceforth null and void. If Parbatsingh Dolatsingh Dodiya or any person acts or uses said power, our respected will take legal action, for which Parbatsingh Dolatsingh Dodiya will be fully responsible. Notified in Gandhinagar on 29-5-2024 by T.R. Bharwad, Advocate, 133 Radhe Square, Reliance Cross Road, Kudasan, Gandhinagar-382421.
ગુજરાતી નોટિસ
જાહેર ચેતવણી આથી અમો અમારા અસીલશ્રી સ્વ. ઉમેદસિંહ દોલતસિંહના વારસદારો (૧) પામબા ઉર્ફે પ્રેમીલાબેન તે ઉમેદસિંહ ડોડીયાના વિધવા (૨) અનોપસિંહ ઉમેદસિહ ડોડીયા તથા (૩) ધર્મેન્દ્રસિંહ ઉમેદસિંહ ડોડીયા, સર્વે રહેવાસી - ડોડીયા વાસ, રામપુરા, પો. ચેખલા. તા. સાણંદ, જી. અમદાવાદ - ૩૮૨૧૧૫ તાની સુચના અતે ફરમાઇશથી આ જાહેર ચેતવણી આપી પરબતચસિહ દોલતસિંહ ડોડીયા, ઠેકાણું - રામપુરા, પો. ચેખલા. તા. સાણંદ, જી. અમદાવાદ-૩૮૨૧૧૫ તથા હાલ રહેવાસી - એ-૨, વૃન્દાવન બંગ્લોઝ, શીવ-આશીષ સ્કુલ રોડ, નંદેશ્વર મહાદેવની પાછળ, બોપલ, અમદાવાદ - ૩૮૦૦૫૮ ના ને તથા જાહેર જનતા તથાલાગતા વળગતા તમામને જણાવીએ છીએ કે... મોજે સનાથલ, તા. સાણંદ, જી. અમદાવાદના ગામની સીમના સર્વે નંબર - ૭૪૩ ની ૧ એકર ર૨૮ ગુંઠા જમીન, સર્વે નંબર - ૭૪૪ ની ૩ એકર ર૨૨ ગુંઠા, સર્વે નંબર - ૭૪૫ (બ્લોક નંબર - ૮૫૦) ની ૬ એકર ૧૭ ગુંઠા, સર્વેનંબર-૭૪૭ (બ્લોક નંબર-૮૫૩) ની ૩ એકર ૩૭ ગુંઠા તથા સર્વે નંબર - ૭૩૩ (નવો બ્લોક નંબર- ૮૫૯) ની ૨ એકર ૩૦ ગુંઠા જમીન અંગે અમારા અસીલશ્રીઓએ તથા અત્ય ઇસમોએ પરબતસિંહ દોલતસિંહ ડોડીયાની તરફેણમાં એક પાવર ઓફ એટર્ની કરી આપેલ. જેપાવર ઓફ એટની નોટરીશ્રી આર.જે. વાઘેલાનાચોપડામાં બુક નંબર - ડી-૨૦૨૧, પેજ નંબર - ૭૬ ઉપર સીરીયલ નંબર - ૪૦૦ થી નોંધાયેલ છે તૈ પાવર ઓફ એટર્ની અમારા અસીલશ્રીનાઓએ પરબતચિંહ દોલતસિહ ડોડીયાને તારીખ ૨૮-૫- ૨૦૨૪ ના રોજ રજીસ્ટર્ડ એ.ડી.થી નોટીસ મોકલી તેમના હિસ્સા મુજબનો પાવરઓફ એટની રદબાતલ જાહેર કરેલ છે અને તે અંગેની જાણ પરબતસિંહ દોલતસિંહ ડોડીયાને તથા લાગતાવળગતા તમામને આથી કરેલ છે અને તે અંગેની આ જાહેર ચેતવણી પ્રસિઘ્ધ કરાવી પાવર ઓફ એટર્ની રદબાતલ જાહેર કરેલ છે અને હવેથી તેનો અમલ કરવા-કરાવવાનો નથી અને જો પરબતસિંહ દોલતસિંહ ડોડીયા અગર અન્ય કોઇપણ ઇસમ તેનો અમલ કે ઉપયોગ કરશે તો તેની સામે અમારા અસીલશ્રીનાઓ કાયદેસરના પગલાં લેશે અને કાર્યવાહી કરશે અને તે અંગેની સંપુર્ણ જવાબદારી પરબતસિંહ દોલતસિંહ ડોડીયાની રહેશે. જે જાણ સારૂ.. ગાંધીનગર તા.૨૯-૫-૨૦૨૪ ટી.આર.ભરવાડ, એડવોકેટ ૧૩૩, રાધે સ્કવેર, રીલાયન્સ ક્રોસ રોડ, કુડાસણ, ગાંધીનગર-૩૮૨૪૨૧. મો. : ૯૯૦૪૨૪૩૭૫૮
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap