NOTICE CONTENT
Public Notice
Jat District Sub District, Chandlodiya Taluka, Ahmedabad.
This notice is regarding the land situated in the survey no. 136 of the Oganj village, where Oganj Park Plot Owners Association is located. In this area, the owner of sub-plot no. 48, Kusumben R. Bodiwala, who has ownership and possession of this plot, land and share certificate no. 570, has applied to us for a title clearance certificate for this non-agricultural residential plot.
If any person has any kind of share, right, interest, claim, alako or any kind of burden, contract, possession, sale contract, document on this land for non-agricultural residential purpose, then he should inform us in writing with documentary proof within 7 days from the publication of this notice.
If this is not done, then it will be considered that there is no claim, right, share or burden, and if there is, it is considered waived. Then we will issue a title clearance certificate for this non-agricultural residential plot.
It is to be understood that no objection will be accepted after the issuance of this certificate.
Place: Ahmedabad Date: 01/06/2024
Through me
Dashrathbhai A. Patel
Hetalben M. Patel, Advocates
OFFICE:- F.F,105, Shlok Infinity Opp. Vishvkarma Mandir, Chandlodiya, Ahmedabad - 382481 (Mo.) 9825049852
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
જત ડીસ્ટ્રીક્ટ સબ ડીસ્ટ્રીકટ
અમદાવાદના તાલુકે ઘાટલોડીયાના
મોઢે ઓગણજ ગામની સીમના સર્વે
નં.૧૩૬ પૈકી વાળી જમીન ઉપર
ઓગણજ પાર્ક પ્લોટ ઓનર્સ
એસોસિએશન આવેલ છે તેમાં આવેલ
સબપ્લોટનં.૪૮ ની ૧૦૦૦વારવાળી
બિનખેતીની રહેણાંકના હેતુ માટેના
પ્લોટ, જમીન તેમજ શૅર સર્ટીકિટ
નં.૫૭૦ ના માલિક કુસુમબેન આર.
બોડીવાલા ની સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની, બોજામુક્ત હોવાનું
જણાવી તેઓએ સદરહુ જમીનના
ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની અમો
એડવોકેટ પાસે માંગણી કરેલ છે. તો
સદરહુ બિનખેતીની રહેણાંકના હેતુ
વાળી જમીન ઉપર કોઈ શખ્સનો
કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો, અલાખો યા
લેણા, ખોરાકી, પોષાકી, વિગેરેનો
બોજો, બાનાખત, કબજા-કરાર, વેચાણ
કરાર, દસ્તાવેજ હોય તો આ નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત) માં તે
બાબતના લેખિત પુરાવા સહીત
રજી.એ.ડી. થી નીચેના સરનામે અમો
એડવોકેટ ને જાણ કરવી. જો તેમ
કરવામાં નહિ આવે તો કોઈનો કોઇપણ
પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હિસ્સો કે
બોજો નથી અને હોય તો તે વેવ યાને
જતો કરેલ છે તેમ સમજી સદરહુ
બિનખેતીની રહેણાંકના હેતુ વાળી
જમીન, પ્લોટ નું ટાઈટલ ક્લીયરન્સ
સર્ટીફીકેટ અમો આપીશું ત્યારબાદ
કોઈની કોઇપણ પ્રકારની તકરાર
ચાલશે નહિ તે જાણવું.
સ્થળ : અમદાવાદ તા.૦૧/૦૬/૨૦૨૪
મારી મારફતે
દશરથભાઈ એ.પટેલ
હેતલબેન એમ.પટેલ એડવોકેટસ
OFFICE :- F.F,105, Shlok Infin-
ity Opp. Vishvkarma Mandir,
Chandlodiya, Ahmedabad-
382481 (Mo.) 9825049852