Public Notice for Gokul Co. Op. Hsg. Soc. Ltd.

Rancharada, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Rancharada
CITY auda
FINAL PLOT# A/207
SURVEY# 1437, 1438, 1439
NOTICE CONTENT
Public Notice This is to inform the public that our client wishes to purchase the property of Sub Plot No. A/207, located in the Gokul Co. Op. Hsg. Soc. Ltd., situated on the non-agricultural land of Block No. 1437, 1438 and 1439 in the village of Rancharda, Taluka Kalol, District Gandhinagar. The property has an area of 1031 square yards and is owned, occupied and enjoyed by Smt. Smitabhen Mukeshbhai Mehta. Therefore, they have applied for a Title Clearance Certificate for the above-mentioned property. There are no restraining orders of any kind by any Civil Court on the said plot and there is no encumbrance, right, interest, share, claim, alakh, burden, charge or lien of any kind by anyone. If anyone has any such encumbrance, right, interest, share, claim, right of maintenance, alakh, burden, charge or lien, then they should inform us in writing along with supporting documents within 7 days from the date of this public notice at the address mentioned below. Failure to do so will be deemed that no one has any kind of encumbrance, right, interest, share, claim, right of maintenance, alakh, burden, charge or lien on the said plot, or that it has been relinquished. A Title Clearance Certificate will be issued for the said plot. The public is hereby requested to take note of this. Ahmedabad, Date: 09/06/2024 (Mihir Lakhiia) Advocate 27, Pritam Nagar, Behind Hare Krishna Complex, Ellisbridge, Ahmedabad - 6 Mob. No. 9825070798 Tel. No. 079-26579771
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર નોટીસ આપી જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-ડીસ્ટ્રીકટ કલોલ તથા તાલુકા કલોલનાં મોજેગામ રાંચરડા ગામની સીમના બ્લોક નં.૧૪૩૭, ૧૪૩૮ તથા ૧૪૩૯ની બીનખેતીની જમીન ઉપર આવેલ ગોકુલ કો.ઓ. હા.સો.લી.માં આવેલ સબ પ્લોટ નં.એ/૨૦૭, જેનુ ક્ષેત્રફળ ૧૦૩૧ ચો.વાર વાળી મીલકત જે શ્રીમતી સ્મીતાબેન મુકેશભાઇ મહેતાની માલીકી,કબજા,ભોગવટામાં આવેલછે જે મીલકત અમારા અસીલ ખરીદવા માંગે છે જેથી તેઓએ ઉપરોકત મીલકતનાં ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહુ પ્લોટ ઉપર કોઇપણ દિવાની કોર્ટનો કોઇપણ પ્રકારનો મનાઇહુકમ ચાલતો આવેલ નથી અને અત્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત,હિસ્સો, દાવો, અલાખો,બોજો, ચાર્જ, લીયન હોયતો આ જાહેર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન.૭માં અમોને લેખીત પૂરાવાઓ સહિત રજી.એ.ડી.થી નીચે જણાવેલ સરનામે જાણ કરવી અતે જો તેમ કરવામાં કસુર થશે તો મુદત વીત્યે સદરહુ પ્લોટમાં અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હકક, હિત, હિસ્સો, દાવો, ભરણપોષણનો હકક, અલાખો, બોજો, ચાર્જ, લીયન નથી, જો હોય તો તે જતો કર્યો છે તેમ સમજી સદરહુ પ્લોટનું ટાઇટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઇસ્યુ કરવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. અમદાવાદ. તા. ૦૯/૦૬/૨૦૨૪. (મિહિર લાખીયા) એડવોકેટ ૨૭,પ્રિતમનગર, હરેકૃષ્ણ કોમ્પલેક્ષની પાછળ, એલીસબ્રીજ, અમદાવાદ.૬. મો.નં.૯૮૨૫૦૭૦૭૯૮ ટે.ન.૦૭૯-૨૬૫૭૯૭૭૧
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap