NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the public that on a non-agricultural land located in Rancharda area within Kalol Taluka of Gandhinagar District, Survey Block/Survey No. 220 (Old Survey No. 481), a residential scheme named Arjun Orchards developed by Abhiyog Cooperative Housing Society Limited includes Plot No. 51, with an area of 4681 sq. m (4579.89 sq. m on site). Piyushbhai Ajitbhai Shah, presently residing in the USA, has claimed his complete ownership rights without any hindrance or interference, excluding any rights as a member of Abhiyog Cooperative Housing Society. He has requested a Title Clearance Certificate from us for this land. Moreover, if anyone has any form of interest, share, claim, burden, or any rights relating to the aforementioned land, please provide written notification along with authenticated proof to the address below within seven days. If this is not done, it will be presumed that no such rights exist, and all such rights are considered waived in favor of the aforementioned owner. The Title Clearance Certificate will then be issued accordingly. No complaints will be entertained thereafter.
Date: 23/05/2024
Kirat A. Damani, Advocate
A.C. Damani & Advocates, "Damanis"
1-A, National Park Society, Opposite Government Quarters, Gulbai Tekra, Ahmedabad-380015.
Phone No. 26307423, 29304528
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેરજનતાને જણાવવામાં આવે
છે કે ડીસ્ટ્રીકટ ગાંધીનગરનાં તાલુકા
કલોલનાં મોજે રાંચરડાની સીમનાં
રીસર્વે બ્લોક/સર્વે ન.૨૨૦ (જુના સર્વે
નં.૪૮૧) વીગેર ની બીનખેતીની
જમીન ઉપર આવેલ અભિયોગ કો-
ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લીમીટેડ
ધ્વારા વિકસાવવામાં આવેલ અર્જુન
ઓચાર્ડસ નામની રહેણાંક યોજનાના
જુદા જુદા પ્લોટ પૈકી પ્લોટ નં.૫૧ ની
૪૬૮૧ ચો.મી (૪૫૭૯.૮૯ ચો.મી
સ્થળ ઉપર) જમીન પિયુષભાઈ
અજીતભાઈ શાહ, હાલ રહેવાસી
યુ.એસ.એ નાએ પોતાની કુલ સ્વતંત્ર
માલીકીની કોઈનાં કોઈપણ જાતના
અવરોધ કે અંતરાય સીવાય અભિયોગ
કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના
સભ્ય તરીકે આવેલી હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનનાં
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. ઉપરોકત જમીનમાં
ઉપરપેરામાં જણાવેલ કબ્જેદાર માલિક
સીવાય સદરહુ જમીનમાં અન્ય કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હીત, હિસ્સો, દાવો, બોજો, અલાખો,
વૈચાણ, તબદીલી, ફેરબદલી, લીયન,
ચાર્જ, ગીરો, ટ્રસ્ટ, બક્ષીસ, ભાડાપઠ્ઠો,
લાયસન્સ, કબજો, ડેવલપમેન્ટ હકકો,
મેઈન્ટેનન્સ, ઈઝમેન્ટ, વારસાઈ, વીલ
કે અત્ય કોઈ હકક પોશાતો હોય તો
તૈની લેખીત જાણ આધાર પુરાવાની
પ્રમાણીત નકલ સાથે નીચેના સરનામે
દિન-૭માં અમોને પહોંચે તે રીતે કરવી.
જો તેમ કરવામાં નહી આવે અગર
કસુરદાર થશે તો ઉપરોકત જમીનમાં
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હીત, હિસ્સો કે અન્ય કોઈ હકક નથી
અતે જો હોયતો તેવા તમામ હકકો જેતે
ઈસમોએ જમીનનાં કબ્જેદાર માલીકની
તરફેણમાં જતાં વેઈવ કરેલ છે, તેમ
સમજી સદરહુ જમીનનું ટાઈટલ
કલીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે
અવેત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહી.
તારીખ :- ૨૩/૦૫/૨૦૨૪
કિરાટ એ. દામાણી, એડવોકેટ
એ. સી. દામાણી એન્ડ એડવોકેટસુ,
“દામાણીસ્”
૧-એ, નેશનલપાર્ક સોસાયટી, પાંચ બંગ્લા
ગવર્તમેન્ટ કવાર્ટર સામે, ગુલબાઈ ટેકરા,
અમદાવાદ-૩૮૦૦૧૫.
ફોન નં. ૨૬૩૦૭૪૨૩, ૨૯૩૦૪૫૨૮