NOTICE CONTENT
This is to inform the general public that:
The land measuring 659.70 square meters (574 square meters net area) located within the 'Tulip Celeste' scheme, established by Suryakuti Plot Owners Association, situated on non-agricultural land belonging to new block number-668 (old block number-267) as per the resurvey in the village of Rancharda, sub-district and taluka Kalol, district Gandhinagar, including the undivided land in the road-path and common plot area of sub-plot number-1220, along with the undivided rights in common amenities of the said association, including share certificate, allotment, and membership rights, is being sold by Laxmanbhai Acharatlal Patel and Sunandaben Laxmanbhai Patel, both residents of 5, Vaishali Apartment, Darshan Society, Sardar Patel Stadium Road, Navrangpura, Ahmedabad, as their sole, joint, and undivided ownership and possession, free from any encumbrances.
Therefore, if any person, bank, firm, or organization has any right, interest, share, claim, or encumbrance of any kind on the said land, then they are required to inform us in writing along with supporting documents within 7 (seven) days from the date of publication of this notice at the address mentioned below by registered post A.D. If this is not done, it will be presumed that there is no claim, right, interest, share, or encumbrance of any kind of any other person on the said land, and if there is any, it has been relinquished. We will then issue a title clearance certificate for the said land, and the process of purchasing the said land will be completed by our agent. Please take note.
Date: 02-04-2025
Vinod C. Darji Advocate
223, Satyam Mall, Kameshwar School
Next to Samaan Complex, Satellite, Ahmedabad-380015
Phone No. 079 26060786
ગુજરાતી નોટિસ
EES
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ગાંધીનગરના સબ-
ડિસ્ટ્રીક્ટ અને તાલુકા કલોલના ગામ
મોજે રાંચરડાની સીમના રીસર્વે
અનુસારનાં નવા બ્લોક નંબર-૬૬૮
(જુના બ્લોક નંબર-૨૬૭) વિગેરેન
બીનખેતી વિષયક જમીન ઉપર સૂર્યકુટી
પ્લોટ ઓનર્સ એસોસીએશન દ્વારા
મુકવામાં આવેલ 'તુલીપ સેલેટ” ના
નામથી ઓળખાતી સ્કીમમાં આવેલા
જુદા જુદા પ્લોટો પૈકી સબપ્લોટ નંબર-
૧ર૨૦નીરોડ-રસ્તા તથા કોમનપ્લોટન
જમીનમાંની વગર વહહેંચાયેલ જમીન
સહીતની ૬૫૯.૭૦ ચોરસમીટર સુપર
એરીયાની જમીન (૫૭૪ ચોરસમીટર
નેટ એરીયા) તથા સદરહુ
એસોસીએશનની સહિયારી
સગવડતાઓમાંના વગર વહેચાયેલા
વરાડે પડતા હક્કો તથા
એસોસીએશનના શેર સર્ટીફીકેટ,
એલોટમેન્ટ તેમજ સભ્યપદના હક્કો
સહિતની જમીન એસોસીએશનના
સભાસદ તરીકે લક્ષ્મણભાઈ
અચરતલાલ પટેલ તથા સુનંદાબેન
લક્ષ્મણભાઈ પટેલ બંને રહેવાસી-૫,
વૈશાલી એપાર્ટમેન્ટ, દર્શન સોસાયટી,
સરદાર પટેલ સ્ટેડીયમ રોડ,
નવરંગપુરા, અમદાવાદનાંએ તેઓની
સંપૂર્ણ, સંયુક્ત, સહીયારી માલિકી તથા
કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું
જણાવી વેચાણનાં હેતુથી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અન્ય જે કોઈપણ વ્યક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેનાસરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ
કરવામાં નહિ આવે તો સદરહુ જમીન
ઉપર અન્ય કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
દાવો કે બોજો નથી અને હોય તો તે
જતો કરેલો છે, તેમ સમજી અમો
સદરહુ જમીનનું ટાઈટલ ક્લીયરત્સ
સર્ટીફીકેટ આપીશું અને અમારા
અસીલ દ્વારા સદરહુ જમીન
ખરીદવાની કાર્યવાહી પૂર્ણ કરવામાં
આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૦૨-૦૪-૨૦૨૫
વિનોદ સી. દરજી એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. ૦૭૯ ૨૬૦૬૦૭૮૬