SURVEY#Old Survey/Block Number - 75, New Survey/Block Number - 499 and Old Survey/Block Number - 76, New Survey/Block Number - 505
NOTICE CONTENT
Public Notice
Registration District Sub-District
Located on the non-agricultural land within the limits of Rancharda village in Kalol taluka of Gandhinagar, under the Saket-4 scheme with Plot Number - 225 having a super built-up area measuring 589 Sq. Yards or 492.47 Sq. Meters. The said property is under the joint ownership and possession of heirs of Late Nitika Manharbhai Kansara (1) and Manharbhai Manjulal Kansara (2). If any person, bank or financial institution or anyone else has any encumbrance, right, claim or burden on this property, they must provide written evidence to the address below within 7 days; otherwise, a Title Clearance Certificate will be issued.
Date: 24-5-2024
Present: A. Bhagat
(Advocate and Notary)
Jignesh A. Bhagat
(Advocate and Notary)
For Bhagat Associates
Address: 302-A/B, Sheel Complex, Behind Agman Complex, Mithakhali, Ahmedabad.
Tel. No. (079)26406825
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ
ગાંધીનગરના કલોલ તાલુકાના મોજે
ગામ રાંચરડાની સીમના જુના સરવે/
બ્લોક નંબર-૭૫ નવા સરવે/બ્લોક
નંબર-૪૯૯ તથા જુના સરવે/બ્લોક
નંબર-૭૬ નવા સરવે/બ્લોક નંબર-
૫૦૫ તી બીનખેતીની જમીન ઉપર
આવેલ સાકેત-૪ એ નામની સ્કીમના
પ્લોટ નંબર-૨૨૫ સુપર બિલ્ટઅપ
પ્લોટએરીયાનીસ.ચો.વાર૫૮૯યાને
સ.ચો.મી. ૪૯૨.૪૭ ની જમીન (૧)
સ્વ. નીતીકા મનહરભાઈ કંસારાના
વારસદારો (૨) મનહરભાઈ મંજુલાલ
કંસારાની સંયુક્ત માલિકી અતે કબજા
ભોગવટાની આવેલી છે. તો સદરહુ
જમીન ઉપર કોઈપણ વ્યક્તિ, બેંક કે
નાણાકીય સંસ્થાનો કે બીજા કોઈનો
કોઈપણ પ્રકારનો લાગભાગ કે હક્ક
હિસ્સો કે બોજો હોય તો દિન-૭ માં
પુરાવા સહિત નીચેના સરનામે લેખિત
જાણ કરવી નહિં તો ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપવામાં આવશે.
તા. ૨૪-૫-૨૦૨૪
પેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
જીજ્ઞેશ એ. ભગત
(એડવોકેટ એન્ડ નોટરી)
ફોર ભગત એસોસીએટસ
સરનામું : ૩૦૨-એ/બી, શીલ કોમ્ષેક્ષ,
આગમન કોમ્પલેક્ષની પાછળ,
મીઠાખળી, અમદાવાદ.
ટે.નં.(૦૭૯)૨૬૪૦૬૮૨૫
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap