Public Notice for Kadambari-3

Ranchhodpura, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Kalol
VILLAGE Ranchhodpura
CITY ahmedabad
SURVEY# 196
NOTICE CONTENT
This is to inform the general public that Patel Jayendrabhai Bhailalbhai H.U.F. has requested a title clearance certificate for the following plots located in the "Kadambari-3" scheme situated on non-agricultural land of the consolidated block no. 196 (old block no. 64) in the village of Ranchhodapura, Taluka Kalol, Sub-district Kalol, District Gandhinagar: (1) Plot no. 9/B, having an area of 471 sq. yards, equivalent to 393.80 sq. meters, plus 194 sq. yards, or 162.20 sq. meters, of road and common plot area, totaling 665 sq. yards or 556 sq. meters. (2) Plot no. 20/B, having an area of 471 sq. yards, equivalent to 393.80 sq. meters, plus 194 sq. yards, or 162.20 sq. meters, of road and common plot area, totaling 665 sq. yards or 556 sq. meters. (3) Plot no. 21/B, having an area of 1648 sq. yards, equivalent to 1378 sq. meters, plus 677 sq. yards, or 566 sq. meters, of road and common plot area, totaling 2325 sq. yards or 1994 sq. meters. If any person has any claim, interest, share, right, or encumbrance on the above-mentioned plots, they are required to notify us in writing, along with documentary evidence, within 7 (seven) days of the publication of this notice at the address below. Failure to do so will be considered as no claim, interest, share, right, or encumbrance on the above plots, and we will issue a title clearance certificate. No objections will be entertained thereafter. Dated: 01/04/2025 D.V. Desai & Company, Advocates On behalf of Hitesh D. Desai (Advocate) Rajesh D. Desai (Advocate) Pankaj Hitesh Desai (Advocate) Priyanka Rajesh Desai (Advocate) 26/A, Narayan Nagar Society, Chandranagar Six Roads, Paldi, Ahmedabad – 380 007 Tel. No. 26621793 / 26642020
ગુજરાતી નોટિસ
EEE આથી જાહેર જનતાને જણાવવાનું કે રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર સબ- ડીસ્ટ્રીકટ કલોલ તાલુકા કલોલનાં ગામ મોજે રણછોડપુરાની સીમનાં એકત્રિત બ્લોક નં.૧૯૬ (જુના બ્લોક નં. ૬૪) ની બીનખેતીની જમીન ઉપર આવેલ “કાદમ્બરી-૩' નામનીસ્કીમમાં આવેલ સેકટર-૧ માં આવેલ પ્લોટો પૈકી (૧) પ્લોટ નં. ૯/બી જેનાં પ્લોટનું ક્ષેત્રફળ ૪૭૧સ.ચો. વાર એટલે કે ૩૯૩.૮૦ સ. ચો. મી. તથા સ્કીમનાં રોડ, રસ્તા તથા કોમન પ્લોટની જમીનમાની વગર વહેંચાયેલ વરાડે પડતી ૧૯૪ સ. ચો. વાર એટલે કે ૧૬૨.૨૦સ. ચો. મી. મળી કુલ ૬૬૫ સ. ચો. વાર એટલે કે ૫૫૬ સ.ચો. મી. ની જમીન વાળો પ્લોટ, (૨) પ્લોટ નં. ૨૦/બી જેનાં પ્લોટનું ક્ષેત્રફળ ૪૭૧ સ. ચો. વાર એટલે કે ૩૯૩.૮૦સ. ચો. મી. તથા સ્કીમનાં રોડ, રસ્તા તથા કોમન પ્લોટની જમીનમાંની વગર વહેંચાયેલ વરાડે પડતી ૧૯૪ સ. ચો. વાર એટલે કે ૧૬૨.૨૦સ.ચો.મી. મળી કુલ ૬૬૫ સ. ચો. વાર એટલે કે ૫૫૬ સ.ચો. મી. ની જમીન વાળો પ્લોટ તથા (૩) પ્લોટનં. ૨૧/બીજેનાંપ્લોટનું ક્ષેત્રફળ ૧૬૪૮સ. ચો. વાર એટલે કે ૧૩૭૮ સ. ચો. મી. તથા સ્કીમનાં રોડ, રસ્તા તથા કોમન પ્લોટની જમીનમાની વગર વહેંચાયેલ વરાડે પડતી ૬૭૭ સ. ચો. વાર એટલે કે ૫૬૬ સ. ચો. મી. મળી ફુલ ૨૩૨૫ સ. ચો. વાર એટલે કે ૧૯૯૪ સ.ચો. મી. ની જમીન વાળો પ્લોટ પટેલ જયેન્દ્રભાઇ ભાઇલાલભાઇ એચ.યુ.એફ.ની કુલ સ્વતંત્ર માલિકી તથા કબજા ભોગવટાની તથા અન્ય તમામ પ્રકારનાં બોજા રહીત હોવાનું જણાવી અમારીપાસે ટાઇટલ ક્લિયરનાં પ્રમાણપત્રની માંગણી કરેલ છે તો ઉપરોક્ત પ્લોટો ઉપર અત્ય કોઇ શખ્સનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ (સાત) માં અમોને તે બદલતાં દસ્તાવેજી પુરાવા સહિત લેખીતમાં જાણ નીચેનાં સરનામે રજી. એ. ડી. પોસ્ટથી કરવી. જો તેમ કરવામાં નહિ આવે તો ઉપરોક્ત પ્લોટો ઉપર અન્ય કોઇનો કોઇપણ પ્રકારનો લાગભાગ, હક્ક, હિત, હિસ્સો કે દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ સમજી અમો ટાઇટલ્સ ક્લીયરન્સનું સર્ટીફીકેટ આપીશુ અને ત્યારબાદ કોઈની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા. ૦૧/૦૪/૨૦૨૫ ડી. વી. દેસાઇ એન્ડ કંપની, એડવોકેટસ વતી હિતેષ ડી. દેસાઇ (એડવોકેટ) રાજેશ ડી. દેસાઇ (એડવોકેટ) પંક્તિ હિતેષ દેસાઇ (એડવોકેટ) પ્રિયંકા રાજેશ દેસાઇ (એડવોકેટ) ૨૬/એ, નારાયણનગર સોસાયટી, ચંદ્રનગર છ રસ્તા પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭ ટે.નં. ૨૬૬૨૧૭૯૩/ ૨૬૬૪૨૦૨૦
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap