NOTICE CONTENT
In the Court of the 5th Additional Civil Judge, Gandhinagar, Gujarat.
**Plaintiff** - V/s Shri R.J.Shah, Suit No. 96/2024, Dated 26-09-2024.
**Applicant:** (1) Panchal Jayeshbhai Vikalbhai, Age 55, Res./13, Gitanjali Flat, Sonpur, Ahmedabad, (2) Panchal Kusumlben Darshanbhai, Age 49, Res. 20, Alok Heights, Near Arjun N S, Behind Vardaan Tower, Naranpura, Ahmedabad. (3) Chauhan Seetaben Jitendrabhai, Age 44, Res. 126, Lakshminagar, Motera, Ahmedabad. (4) Panchal Neelaben Mitesh Kumar, Age 42, Res. 0/1/5, Shreenathji Apartment, Vikram Mill, Saraspura, Ahmedabad. (5) Pandari Jigneshbhai Gohil Singh, Age 40, Res. Kishaliya Lane, Motera, Ahmedabad. (6) Panchal Nileshbhai Vikalbhai, Age 36, Res. 836, Lakshminagar, Near Visat Petrol Pump, Motera, Ahmedabad.
**Subject:** Application for obtaining a certificate under Section 32 of the Hindu Succession Act, 1925.
Therefore, all concerned persons are hereby given this public notice that the applicants of this case have filed the above-mentioned civil miscellaneous application in this court. The applicants' grandfather Panchal Meethabhai Mohanbhai, who died 5 years ago, his direct heir Hiralen, who passed away on 06-04-2021. While his son Bhikha Bhai passed away on 11-04-2021. They had a saving account in the name of Indian State Bank, Lavarpur with account number 31606K72844, and an account number 60096035120 in the name of Ahmedabad District Co-operative Bank, Lavarpur, and an account number 5111291910 in the name of Kotak Mahindra Bank, Lavarpur, and a Fixed Deposit Account Number 10B004274423 at A.D.C. Bank Lavarpur, which was made on 11-09-16. This is deposit number 0575656.
Also, Mouje Randesan, Taluka Gandhinagar, Survey Number 233*234 P B, TP Number 5, Final Plot Number 1, Shrirung Nagar Block Number A, Flat Number 2, First floor with a measurement of 85.28 square meter super built-up area, and land share of 35.54 sq. meters. This property was registered on 18-03-2016 by document number 4284.
Also, Hiraben Meethabhai, Hiralen Meethabhai and Bhikha Bhai Geetabhai Panchal had a saving account in Kotak Mahindra Bank, Lavarpur with account number 5011290029. Also, there is a house in the name of Hiraben in the village of Lavarpur, Taluka Gandhinagar.
To get this property, the applicant has filed an application in this court for a succession certificate under the above-mentioned C.M.A. No. 96/2024.
Therefore, if any person has any objection to giving the above property to the applicant, then they should appear in this court in person or through their Advocate before 26-09-2024. If the date passes, the court will proceed with the necessary legal action, which all concerned persons must take note of. This was given on the 1st day of July 2024, under my signature and the seal of the court.
By order,
Prepared, Compared (N.M.Solanki)
(J.K.Chighiri) (M.A.Wahoora) Registrar.
Additional Principal Senior Civil Court, Gandhinagar.
ગુજરાતી નોટિસ
ગાંધીનગરના મે.પાંચમા એડી.સીની.સીવીલ જ્જ સાહેબશ્રીની કોટમાં, મુ.ગાંધીનગર
વાદી વિ.વ.શ્રી આર.જે.શાહ, દિ.પર.અ.નં.૯૬/૨૦૨૪, મુ.તા.૨૬-૦૯-૨૦૨૪, આં
અરજદાર : (1) પંચાલ જયેશભાઈ વિકલભાઈ, ઉ.વ.આ.પ૫, રહે./૧૩, ગીતાંજલી ફલેટ સોનપુર, અમદાવાદ, (૨) પંચાલ
કુસુમલેન દર્શનભાઇ, ઉ.વ.આ.૪૯, રહૈં.૨૦, આલોક હાઈટસ, અજુંન ન્સ પાસે, વરદાન ટાવરની પાછળ, નારણપુરા,
અમદાવાદ. (2) ચૌહાણ સીતાબેન જીતેન્દ્ાઈ, ઉ.વ. આ.૪૪, રહે.૧૨૬, લક્મીનગર, મોટેરા, અમદાવાદ. (૪) પંચાલ નીલાબોન
મિતેશકુમાર, ઉ.વ.આ,૪૨, રહ.૦/૧/૫, શ્રીનાથજી એપાટમિન્ટ, વિકમ મીવ, સરસપુર, અમદાવાદ. (પ) ંડારી જીજ્ઞાળેન
ગોહતસિંગ, ઉ.વ.આ.૪૦, રહે.કીશલ્યાળેનની ચલી, મોટેરા, અમદાવાદ. (5) પંચાલ નીલેશભાઈ વિકલભઈ, ઉ.વ.આ.૩૬,
રહે.૮૩૬, લક્ષ્મીનગર, વિસત પેટ્રોલ પંપ પાસે, મોટેરા, અમદાવાદ. વિપચ : લી હિન્દુ સકસેશન એકટ-૧૯૨૫ ની કલમ-૩૨ મુજબ
પ્રમાણપત્ર મેળવવાની અરજી. આથી વાગતા વળગતા તમામ ઈસમોને આ જાહેર નોટીસ આપી જણાવવામાં આવે છે કે આ કામના
અરજદારોએ અત્રેની કોટમાં ઉપરોક્ત દિવાની પરચુરણ અરજ દાખલ કરેલ છે. આ કામના અરજદારોના દાદા પંચાલ મીઠાભાઈ
મોહનભાઈ જેઓ પચ વષ અગાઉ મૈચત થયેલા, તેમના સીધી લીટીના વારસદાર હીરાળેન જેઓ તા.૦૬-૦૪-૨૦૨૧ ના રોજ મંચત
થયેલા છે. જયારે તેમના પુત ભીખાભાઈ તા.૧૧-૦૪-૨૦૨૧ ના રોજ તિવન્સ મરણ ચચોલ છે. તેઓનુ ભારતીય સ્ટેટ બેક લવારપુરમાં
બેંક ખાતા નં.૩૧૬૦૬ક૭૨૮૪૪ નામુ સેવિંગ ખાતુ હતુ તેમજ અમદાવાદ ડીષ્ટ્રીડટ કો.ઓ.બેક, લવારપુર ખાતે ખાતા
નં.૬૦૦૯૬૦૩૫૧૨૦ જે બચત ખાતુ હતુ તેમજ કોટક મહીન્્ર બંક, લવારપુર ખાતે ખાતા નં.૫૧૧૧૨૯૧૯૧૦ બચત ખાતુ હતુ તેમજ
એ.ડી.સી. બક લવારપુર ખાતે ફીક્સ ડીપોઝોટ જેનો ખાતા નં.૧૦બ૦૦૪૨૭૪૪૨૩ જે તા.૧૧-૦૯-૧૬ ના રોજ ફોક્સ ડીપોઝીટ કરલા
છ. જે ડીપોઝીટ નં.૦૫૭૫૬૫6 છે તેમજ મોજે રાંદેસણ, તા.જી. ગાંધીનગરના સા.નં.૨૩૩*૨૩૪ પી બ, ટી.પી.નં.૫, ફા.પ્લોટ નં.૧,
શ્રીરંગ નગર બ્લોક નં.એ, ફ્લેટ નં.૨, પઢેલો માળ જેનુ માપ ૮૫.૨૮ સ્કવેર ધીટર સુપરળીલ્ટઅપ અને જમીનનો વ.વ.શેર
૩5.૫૪ ચો.મી, વાળી મીલકત રજી.વૈચાણ દસ્તાવેજ નં.૪૨૮૪, તા.૧૮-૦૩-૨૦૧૬ ના રોજ વૈયાણ રખેલ છં તૈમજ હીરાબેન
મૌઠાભાઈ તેમજ હીરાલેન મીઠાભાઈ તથા ભીખાભાઈ ગીઠાભાઈ પંચાલના નામે કોટક મહીન્દરા બેંક, લવારપુર ખાતા
નં.૫૦૧૧૨૯૦૦૨૯ બચત ખાતુ હતુ તેમજ હીસબેનના નામે લવારપુર, તા. જી.ગાંથીનગર ખાતે ગામતળમાં એક મકાન આવેલ છે. જે
મેળવવા માટે અરજદારે ઉપરોક્ત સી.એમ.એ. ન. બર-૯૬/૨૦૨૪ થી વારસા સટીફીકેટ મેળવવા માટે અત્રેની કોટમાં અરજી કરે છે.
જેથી પ્રોનેટ અસ્જદારને આપવા અંગે જો કોઈ ઈસમને વાંધો હોરા તો તેઓએ જતે અગર તેમના માહિતગાર એડવોકેટ મારફતે
મુતતા.૨૬-૦૯-૨૦૨ સુધીમાં નામદાર કોટમાં રજુ કરવા નોધ લેવી, અન્યથા તારીખ વીત્યે નામદાર કોટ આ અંગો આગળની એગ્ય
કાયદેસરની કાયવાહી હાય ઘરરો, જેની લાગતા વળગતાઓએ નોધ લેવી. આજ તારીખ ગ૧ મી માહે જુલાઈ સે ૨૦૨૪ ના રોજ
મારી સહી તથા કોર્ટનો સડકો કરીને આપ્યા. હુકમથી,
તૈયાર કરનાર મુંકાબલ કરનાર (એન એમ.સોલંજ)
(જ.કે.ચીઘરી) (એમ.અજ.વહોરા) રજીસ્ટાર
'આસી. િન્સીપાલ સૌની. સીવીલ ોર્ટ, ગાંધીતગર.