NOTICE CONTENT
Public Notice
Registration District Gandhinagar, Sub-District Gandhinagar Zone-2 and Taluka Gandhinagar, located in the village of Randesan, Block No. 182, area 6171 square meters, TP Scheme No. 5 (Kudasna-Randesan-Dholakuva-Indroda), Final Plot No. 68, area 4011 square meters, which is included in the City Survey Office Gandhinagar's Ward Randesan (Non-agricultural), City Survey No. N/A182, area 4011 square meters, non-agricultural land, “SPAN INFRA-STRUCTURE”, a partnership firm with its registered office at: 1, Sarthak Haven, Kudasna, Gandhinagar. The partnership firm has applied for a title clearance certificate, claiming that the said land is free from all encumbrances and is in their ownership and possession. If anyone has any right, interest, or share in the said land, they should inform us in writing within 7 (seven) days with certified evidence through registered post (unsubstantiated objections will not be considered). Failure to do so will be considered as no right, interest, or relationship exists, and if any such exists, it is waived. The title clearance certificate will be issued accordingly, and no disputes will be entertained after that.
VIJAY Y. CHAUGULE & CO.
VIJAY Y. CHAUGULE, ADVOCATE
425 to 428, Devanandan Mall,
Opposite Sanyas Ashram, Ellisbridge,
Ahmedabad 380006
Phone No.: 87806 48943
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ ગાંધીનગર, સબ-
ડીસ્ટ્રીકટ ગાંધીનગર ઝોન-ર અને તાલુકે
ગાંધીનગરના મોજે-ગામ રાંદેશણની
સીમમાં આવેલ બ્લોક નંબર- ૧૮૨
ક્ષેત્રફળ ૬૧૭૧ સમચોરસમીટર જેના
ટી.પી. સ્કીમ નંબર-પ (કુડાસણ-
રાંદેશણ-ધોળાકુવા- ઈન્દ્રોડા) ના
ફાઈનલ પ્લોટ નંબર - ૬૮ ક્ષેત્રફળ
૪૦૧૧ સમચોરસમીટર કે જેનો
સમાવેશ સૌટી સર્વે ઓફિસ
ગાંધીનગરના વોર્ડ રાંદેસણ (બીનખેતી)
માંથતા સીટી સર્વે નંબર-એનએ૧૮૨
ક્ષેત્રફળ ૪૦૧૧ સમચોરસમીટરની
બીનખેતીની જમીન “SPAN INFRA-
STRUCTURE” એ નામની એક
ભાગીદારી પેઢી જેની રજીસ્ટર્ડ ઓફીસ
:૧, સાર્થકહેવેન, કુડાસણ, ગાંધીનગર
મધ્યે આવેલ છે તે ભાગીદારી પેઢીએ
સદર જમીન તેઓની માલિકી કબજા
ભોગવટાની તેમજ તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત આવેલ હોવાનુ
જણાવી અમારી પાસે ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ
છે તો સદર જમીનમાં કોઇનો હક્ક,
હિત, હિસ્સો આવેલ હોય તો દિન-૭
(સાત) નીઅંદર પ્રમાણીત પુરાવા સહીત
રજી.એ.ડી.થી જાણ કરવી (પુરાવા
વગરના વાંધાઓ ઘ્યાને લેવામાં આવશે
નહી) અનેજો તેમ કરવામાં કસુર કરવામાં
આવશે તો કોઇનો હક્ક, હિત, સબંધ
નથી અને હોય તો તે વેવ કરેલ છે તેમ
માનીને ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને ત્યારબાદ કોઇની
કોઇ તકરાર ચાલશે નહી.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪૨૫ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૭૮૦૬ ૪૮૯૪૩