DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Randheja
CITY auda
FINAL PLOT# 0-40-98.50
SURVEY# 1043
NOTICE CONTENT
Public Notice District Sub-District Gandhinagar At village-Randheja within the limits of Block/Survey Number-1043 (old S.No.- 774) of 0-81-97 Hectare. Area. Sq. Meters out of which 0-40-98.50 with account number-332, amount of Rs. 4.45, agricultural land, which our client Rajendrakumar Joitaram Patel has acquired through registered sale deed number 8170/ 2024. Our client has claimed the said land to be under their independent ownership and possession, free from any encumbrances, and has requested us for a Title Clearance Certificate. If any person or entity has any claim, share, right, interest, portion, claim or encumbrance on the said land, they should inform us in writing, along with proof, at the address below within 7 days from the date of publication of this notice. If they fail to do so, it will be considered that the said land does not have any claim, share, right, interest, portion, claim or encumbrance of any other person and if any, it has been waived. We shall issue a Title Clearance Certificate to our above mentioned client regarding the said land and thereafter no claim, right or dispute of any other person will be entertained. Please note this for all concerned and general public. Date: 04/06/2024 Place: Gandhinagar Vikas B. Patel Sejal B. Patel Advocate B/404, Vrindavan Trade Center (V.T.S.) Near Reliance Chowkdi, Kudasan, Tal. & Dist. Gandhinagar Mob. No. 9824071162
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર ના મોજે ગામ-રાંધેજા ની સીમમાં આવેલ બ્લોક / સર્વે નંબર -૧૦૪૩ (જુ.સ.નં. - ૭૭૪) ની હે.આરે.ચો.મી. ૦-૮૧- ૯૭ પૈકી ૦-૪૦-૯૮.૫૦ કે જેનો ખાતા નંબર- ૩૩૨, આકાર રૂ. ૪.૪૫ વાળી ખેતીની જમીન કે જે અમારા અસીલ રાજેન્દ્રકુમાર જોઈતારામ પટેલ પાસેથી રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ અનુ.નં. ૮૧૭૦/ ૨૦૨૪ થી વૈચાણ રાખેલ છે આમ અમારા અસીલે સદરહુ જમીન તેઓની સ્વતંત્ર માલિકી અને કબજા ભોગવટાવાળી, બોજા રહિત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીન અંગે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીનમાં જો કોઈ શખ્સ કે સંસ્થાનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિત હિસ્સો, દાવો કે બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયે દિન-૭ (સાત) માં અમોને તે બદલના પુરાવા સહિત લેખિત જાણ નીચેના સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં આવે તો સદરહું જમીન ઉપર અન્ય કોઈનો કોઈ પણ પ્રકારનો લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો (વેવ) કરેલો છે તેમ સમજી અમો ઉપર જણાવેલ અસીલોને સદરહુ જમીન બાબતે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને ત્યાર બાદ કોઈનો કોઈ પણ પ્રકારનો હકક, દાવો કે તકરાર ચાલશે નહીં જેની લાગતા વળગતાઓએ અને જાહેર જનતાએ નોંધ લેવી. તા.૦૪/૦૬/૨૦૨૪ સ્થળઃ- ગાંધીનગર વિકાસ બી.પટેલ સેજલ બી. પટેલ એડવોકેટ બી/૪૦૪, વૃંદાવન ટ્રેડ સેન્ટર (વી.ટી.સૌ.) રીલાયન્સ ચોકડી પાસે, કુડાસણ, તા.જી. ગાંધીનગરના મો.નં. ૯૮૨૪૦૭૧૧૬૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap