This is to inform the public that a request has been made for a Title Clear Certificate for the land located at Randheja village, Taluka KADI, District Gandhinagar, Survey Number 2161 (Old Survey Number 1510/2) of Plot Number 2922, measuring 0-23-27 acres, 1.59 paisa, under the ownership of Bhikhabhai Popatlal Patel etc., who is in possession of the land. If any person claims any ownership, right, share, or any kind of claim over the said land, they should provide written proof to us within 10 days at the address mentioned below. If they fail to do so, it will be assumed that they have no claim or have relinquished their claim. After the deadline, a Title Clear Certificate will be issued, and no further disputes will be entertained.
This notice is for the public to take note of.
Date: 04/03/2025
Akf. B. Rabari (Advocate)
Mob: 99093 59604
Office: F-3/Sarthak Complex,
Near Mamlatdar Office, KADI,
Tal. KADI, Dist. Mehsana
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે ડીસ્ટ્રીક્ટ-ગાંધીનગર સબડીસ્ટ્રીકટ
ગાંધીનગરના મોજે રાંધેજા ગામની!
સીમનાં ખાતા નંબર-ર૯૨૨ નાં રી
સર્વેનંબર-૨૧૬૧ (જુનો સર્વેનંબર-
૧૫૧૦/૨) ની હે.આરં.ચો.મી. ૦-
૨૩-ર૭આકારરૂ.૧,૫૯ પૈસાવાળી
જુની શરતની જમીનનાં માલિક
ભીખાભાઈ પોપટલાલ પટેલ
વિગેરેના કબજા ભોગવટાની આવેલી
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
કલીયર હોવા બાબતના સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. જેથી સદરહુ જમીન
ઉપર કોઈપણનો લાગભાગ, હક્ક,
હીસ્સો, બાનાખતના હક્કો, ગણોત
હક્ક કે અન્ય કોઈપણ જાતનો હક્ક
ડીસ્સો હોય તો તેઓએ તે બાબતની!
લેખીત પુરાવા સહીતની જાણ અમોને
દીન દશ (૧૦)માં નીચેના સરનામે
કરવીજો તેમ કરવામાં નહી આવે તો
સદરહુ જમીનમાં કોઈપણ જાતનો
લાગૅભાગ હક્ક હીસ્સો રહેતો નથી
અથવા તો વેવ કરેલ છે તેમ સમજી
મુદત્ત વિતે ટાઈટલ કલીયર સર્ટીફીકેટ
આપી દઈશુ ત્યારબાદ કોઈપણની
તકરાર ચાલશે નહી જેની જાહેર
જનતાએ નોંધ લેવી.
તા. ૦૪/૦૩/૨૦૨૫
એકફ.બી. રબારી (એડવોકેટ)
મો.૯૯૦૯૩ ૫૯૬૦૪
ઓ.-એફ-૩/સાર્થક કોમ્પલેક્ષ,
તવી મામલતદાર કચેરી પાસે, કડી,
ત્તા.કડી, જી.મહેસા
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap