NOTICE CONTENT
Public Notice
Moje - Randheja
District Sub-District Gandhi Nagar
Taluk Moje - Randheja village
Re-Survey of the boundaries as per the survey number 511
(Old Survey No. 898)
He.Are.Chow.Mi. 1-38-19
Agricultural land (1) Patel Gopalbhai
Soma Bhai, (2) Manish Bhai Kanubhai
Patel, (3) Jagrutiben Kanubhai Patel
And (4) Nitesh Kanubhai Patel's
Joint ownership, possession, enjoyment
Free of all kinds of encumbrances as well as
Legal disputes
It has been stated that we have
Requested an opinion regarding title
clearance, on the said land
There is any burden, charge, right of cultivation,
Right of Ganot or any other kind of
Right of possession or share
If you have a share, you should inform us in writing
At the following address within 7 days, along with
Proof of registration. If you do not do so,
It is understood that no one has any right
In the said land and if any, it is
Has been waived, after the expiry of the period
We will issue a certificate of title clearance
Regarding the land and thereafter,
No objection, controversy shall be allowed.
Dated 02-06-2024.
Manish Kanubhai Patel, Advocate,
Chirag Dashrath Bhai Patel, Advocate,
Amit Dashrath Bhai Patel, Advocate,
Het Shankar Bhai Patel, Advocate,
Balchand Bhai Associates
Add. A/202, Second Floor, S.G.
Biztech Hub, Gota Overbridge
S.G. Highway, Gota, Ahmedabad.
Mobile 9879344333
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
મોજે-રાંધેજા
ડીસ્ટ્રીકટ સબ-ડીસ્ટ્રીકટ ગાંધીનગર
તાલુકાના મોજે - રાંધેજા ગામની
સીમનાં રી-સર્વે મુજબના સર્વે નં.૫૧૧
(જુના સર્વે નં.૮૯૮) ની
હે.આરે.ચો.મી.૧-૩૮-૧૯ ની
ખેતીની જમીન (૧) પટેલ ગોપાળભાઈ
સોમાભાઈ, (૨) મનીષભાઈ કનુભાઈ
પટેલ, (૩) જાગૃતિબેન કનુભાઈ પટેલ
તથા (૪) નેલેશ કનુભાઈ પટેલની
સંયુક્ત માલિકી, કબજા, ભોગવટાની
તમામ પ્રકારના બોજાઓથી તેમજ
કાનુની વિવાદોથી મુક્ત હોવાનું
જણાવીને અમારી પાસે ટાઈટલ્સ
કલીયરન્સ અંગેનાં અભિપ્રાયની
માંગણી કરેલ છે, સદરહુ જમીન ઉપર
કોઇનો બોજો, ચાર્જ, ખેડહક્ક,
ગણોતહક્ક કે અત્ય કોઇપણ પ્રકારનો
કબજા હક્ક કે લાગભાગ યાને હક્ક
હિસ્સો પોષાતો હોય તો અમોને નીચેના
સરનામે દિન-૭માં લેખીત પુરાવા
સહિત રજી.એ.ડી.થી જાણ કરવી અને
તૈમ કરવામાં નહી આવે તો સદર
જમીનમાં કોઈનો કોઈપણ જાતનો હક્ક
રહેલો નથી અને હોય તો તે જતો કરેલ
છે તેમ સમજી મુદત વીત્યે સદર
જમીનનું ટાઈટલ કલીયરન્સ અંગેનાં
અભિપ્રાયનું સર્ટીફીકેટ ઈસ્યુ કરી દઈશું
અને તે પછીથી કોઇનો કોઇપણ જાતનો
વાંધો તકરાર ચાલશે નહી.
તા.૦૨-૦૬-૨૦૨૪.
મનીષ કનુભાઈ પટેલ, એડવોકેટ,
ચિરાગ દશરથભાઈ પટેલ, એડવોકેટ,
અમીત દશરથભાઈ પટેલ, એડવોકેટ,
હેત શંકરભાઈ પટેલ, એડવોકેટ,
બાલચંદભાઈ એસોસીએટ્સ
ઠે. એ/૨૦૨, સેકન્ડ ફલોર, એસ. જી.
બીઝતેશ હબ, ગોતા ઓવરબ્રિજ પાસે,
એસ.જી. હાઈવે, ગોતા, અમદાવાદ.
મો.૯૮૭૯૩૪૪૩૩૩