NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that Natabhai Mavjibhai, the owner of the agricultural land measuring 0.5059 hectares situated in survey/block number 357 (previously survey/block number 168, 12 out of 168) of the village of Ranesar, in the Bavla taluka, Ahmedabad district, has decided to sell the said property to our client. The property is free from any encumbrances and is in the direct possession of Natabhai Mavjibhai. We have been requested to obtain a title clearance certificate for the said property.
Therefore, if any person has any claim, interest, share, right, lien, charge, encumbrance, right of way, right of passage, right of neighborhood, easement, mortgage, gift, will, right of possession, right of inheritance, financial loan, agreement of sale, right of contract, leasependence, or any other right, interest, or share in the said property, or if any litigation, dispute, court case, attachment, or other legal proceedings are pending or ongoing in relation to the said property, then please notify us in writing along with supporting documents within 7 days of the publication of this notice. Failure to do so will be deemed as a waiver of any claim or interest in the said property. Once this waiver is obtained, a title clearance certificate will be issued, and the sale deed will be executed in favor of our client. No further objections will be entertained after the sale deed is executed.
Date: 7-6-2024
(File No. - 4014)
Chetan Shah & Associates,
Advocates
209, Goldsuck Complex, Next to Iskon Arcade, G Road, Ratnam Complex, Ahmedabad.
:- (079) 48926041
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે જત ડીસ્ટ્રીકટ અમદાવાદના
રજીસ્ટ્રેશન સબ-ડીસ્ટ્રીકટ બાવળાના
બાવળા તાલુકાના મોજે રાણેસર
ગામની સીમના સર્વે/બ્લોક નંબર-૩૫૭
(રી સર્વે પહેલાના સર્વે/બ્લોક નંબર-
૧૬૮ પૈકી ૧૨) ની ૦હેક્ટર ૫૦ આરે
૫૯ ચો.મી. જુની શરતની ખેતીની
જમીન નટાભાઇ માવજીભાઇએ
પોતાની કુલ સ્વતંત્ર માલિકી પ્રત્યક્ષ
કબજા ભોગવટામાં કોઈના કોઈપણ
જાતના અવરોધ કે અંતરાય સિવાય
તમામ પ્રકારના બોજાઓથી મુક્ત
હોવાનું જણાવી અમારા અસીલને
વેચાણ આપવાનું નક્કી કરેલ છે અને
અમારી પાસે સદર મિલકતના ટાઈટલ
ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલી
છે. ઉપરોક્ત મિલકતમાં કોઈનો
કોઈપણ જાતનો લાગ-ભાગ, હક્ક,
હીત-હિસ્સો, દાવો, બોજો, અલાખો,
ગણોતહક્ક, ખેડહક્ક, રસ્તા હક્ક,
ગાડાહક્ક, પડોશહક્ક,લીયન, ચાર્જ,
વેચાણ,ગીરો, મોર્ગેજ, બક્ષીસ, વીલ/
વસીયતનામા, કબજા હક્ક કે વારસાઇ
હક્ક, નાણાંકીય ધીરાણ કરેલ હોય,
બાનાચીઠ્ઠી, બાનાખતના હક્કો,
લીસપેન્ડન્સ વિગેરે કે અત્ય કોઇપણ
પ્રકારનો હક્ક, હિત, હિસ્સો પોષાતો
હોય/રહેલો હોય અગર દાવા-દુવી,
લીટેગેશન, તકરાર, કોર્ટ કેસો,
એટેચમેન્ટ વિગેરે કાયદાનો ભંગ કરેલ
નથી કે તે અંગેની કોઇપણ કાર્યવાહી
ચાલતી નથી/હોય તો આ નોટીસ
પ્રસિધ્ધ થયેથી દિન-૭ ની અંદર તે
બદલના આધાર-પુરાવાઓ સહિત
અમોને નીચેના સરનામે રજીસ્ટર્ડ
એ.ડી. થી લેખીત જાણ કરવી જો તેમ
હી કરવામાં આવે તો સદર મિલકત
ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હીત-હિસ્સો, દાવો,
બોજો, અલાખો, ગણોતહક્ક,
ખેડહક્ક, રસ્તા હક્ક, ગાડાહક્ક,
પડોશહક્ક, લીયન, ચાર્જ,
વેચાણ, ગીરો, મોર્ગેજ, બક્ષીસ, વીલ/
વસીયતનામા, કબજા હક્ક કે વારસાઈ
હક્ક, તતાણાંકીય ધીરાણ કરેલ હોય,
બાનાચીઠ્ઠી, બાનાખતના હક્કો,
લીસપેન્ડન્સ વિગેરે કે અન્ય કોઇ
હક્ક, હિત, હિસ્સો પોષાતો નથી
અગર દાવા-દુવી, લીટેગેશન,
તકરાર, કોર્ટ કેસોની કોઇપણ
કાર્યવાહી ચાલતી નથી અને ચાલતી
હોય તે પડતી મુકવામાં આવેલ છે
અગર મિલકતના માલીકની તરફેણમાં
બીનશરતી જતા યાને કે (Waive)
કરેલ છે તેમ સમજી સદર મિલકતનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ
આપવામાં આવશે અને અમારા
અસીલની તરફેણમાં વેચાણ દસ્તાવેજ
કરાવી લેવાની કાર્યવાહી કરવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં.
તારીખઃ- ૭ - ૬ - ૨૦૨૪
(ફાઇલ નંબર - ૪૦૧૪)
ચેતન શાહ એન્ડ એસોસીએટસ,
એડવોકેટ્સ
૨૦૯, ગોલ્ડસુક કોમ્પલેક્ષ, ઇસ્કોન
આર્કેડની બાજુમાં, રત્નમ કોમ્યલેક્ષની
જી.રોડ, અમદાવાદ.
:- (૦૭૯) ૪૮૯૨૬૦૪૧