DISTRICT Ahmedabad
TALUKA Detroj-Rampura
VILLAGE Ranip
CITY ahmedabad
FINAL PLOT# 152
SURVEY# 358/1
NOTICE CONTENT
Registration District: Ahmedabad District: Detroj-Rampura Taluka: Detroj-Rampura Village: Ranisimana Survey Number: 873 According to the reserve, Block No. 152 (Old Survey No. 358/1) having a total area of 14268 sq.m out of which 9512 sq.m is agricultural land, owned by Kanuji Mahotajji Thakur, as per the revenue records, is a land owned by him with independent possession and enjoyment. The land is free of all encumbrances. We are being requested to provide a title clear certificate for the said land. If anyone has any type of encumbrance or claim on the above land, then please submit a certified copy of the written evidence along with a day-7 (seven) notice. If you fail to do so, it will be assumed that there are no rights or if any, they have been waived. A title clear certificate will be issued. No further objection will be entertained thereafter. Location: Ahmedabad Date: 11/09/2024 Mahesh R. Thakur (Advocate) Rahul S. Thakur (Advocate) Jayesh R. Thakur (Advocate) Kismat J. Thakur (Advocate) Office: 508, Shilly The Address, S.P. Ring Road, Shilaj Circle, Shilaj, Ahmedabad-380059 Mob. 9979199214
ગુજરાતી નોટિસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ તાસબ ડીસ્ટ્રીકટ દેત્રોજ-રામપુરા તથા તાલુકો દેત્રોજ- રામપુરા ના મોજે ગામ- રનીસીમના ખાતા નં.૮૭૩ના રીસર્વ મુજબ બ્લોક નં. ૧૫૨ (જુનો સર્વે નં. ૩૫૮/પૈકી ૧) ની કુલ .આરે.ચો.મી. ૧૪૨૬૮ચો.મી. તે પૈકી ૯૫૧૨ ચો.મી. વાળી ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડમુજબના માલીક કનુજી મહોતજી ઠાકોર નાઓની સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની જમીન તમામ પ્રકારના બોજાઓ રહીત હોવાનું જણાવી સદરહુ જમીનના ટાઇટલ કલીયર સઢીફિકેટની અમારી પાસેથી માંગણી કરેલ છે. ઉપરોકત જમીનમાં કોઇનો! કોઈપણ પ્રકારનો બોજોયા હક્ક દાવો આવેલો હોય તો લેખિત પુરાવાની સર્ટીફાઇડ નકલ સહિત દિન-૭ (સાત) માંરજી.એ ડી. પોસ્ટ દ્વારા જાણ કરવી જો તેમ કરવામાં કસુરયા વિલંબ થશે તો કોઈ હક્કો આવેલા નથી અને આવેલ હોય તો જતા કરેલ છે તેમ સમજી ટાઇટલ કલીયર સર્ટીફિકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈની તકરાર ચાલશે નહિ. સ્થળ: અમદાવાદ તતા. ૧૧/૦૯/૨૦૨૪ મહેશ આર. ઠાકોર (એડવોકેટ) રાહુલ એસ. ઠાકોર (એડવોકેટ) જયેશ આર. ઠાકોર (એડવોકેટ) કિસ્મત જે. ઠાકોર (એડવોકેટ) ઓફીસ : ૫૦૮, શીલ્ય ધ એડ્રેસ, એસ.પી.રીંગ રોડ,શીલજ સર્કલ, શીલજ, અમદાવાદ-૩૮૦૦૫૯ મો. ૯૯૭૯૧૯૯૨૧૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap