Public Notice for Raghv Industrial Estate

Ranoli, Vadodara

DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Ranoli
CITY vadodara
FINAL PLOT# 6
SURVEY# 234, 238/1, 238/2 and 239
NOTICE CONTENT
This is to inform the public that the land with survey numbers 234, 238/1, 238/2 and 239, city survey number P4 237, 238/1, 238/2 and 239, sheet number N99, in the village of Ranholi, Taluka Vadodara, District Vadodara, measuring 20943.00 sq.m., is being sold by the owners: (1) Patel Ratilal Ravjibhai, (2) Shuker (0 Rasiklal Vrajlal, (3) Patel Rameshchandra Ranchhodbhai. The land is part of the 'Raghv Industrial Estate' scheme and includes Plot No. 6, a non-agricultural open land for industrial purposes, measuring 1383.00 sq.m. The land also includes 438.52 sq.m. of unallocated road area, totaling 1821.52 sq.m. If any individual, firm, institution, etc. has any interest, rights, claims, charges, liens, mortgages, easements, maintenance rights, etc. in this land, they are requested to inform us in writing with documentary evidence within 15 days of the publication of this notice. Failure to do so will be considered as a waiver of any rights to the property. The title clearance certificate for this land will be issued on the assumption that no person or entity has any rights or that they have voluntarily relinquished them. Our client will then proceed with the transfer transactions/deeds of this land.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને સદર નોટીસથી જણાવવાનું કે; રજી.ડી.વડોદરા, સબ-રજી.ડી. વડોદરાના મોજેઃ રણોલી, તા.જી.વડોદરાની સીમના બ્લોક/સર્વે નંબરઃ: ૨૩૪, ૨૩૮/૧, ૨૩૮/૨ અને ૨૩૯, સિટી સર્વે નંબરઃ પ4 ૨૩૭, ૨૩૮/૧, ૨૩૮/૨ અને ૨૩૯, શીટ નંબરઃ N99 વાળી જમીનનું કુલ ક્ષેત્રફળઃ ૨૦૯૪૩.૦૦ ચો.મી.છે. તે જમીનમાં આવેલ “ રાઘવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ” નામની યોજના પૈકી “ પ્લોટ નંબરઃ ૬ '” વાળી ઔદ્યોગિક હેતુની બિનખેતીની ખુલ્લી જમીન કે; જેના પ્લોટની જમીનનું ક્ષેત્રફળ: ૧૩૮૩.૦૦ ચો.મી. તથા વણ વહેંચાયેલ રોડ-રસ્તા વિગેરેની જમીનનું ક્ષેત્રફળ: ૪૩૮,૫૨ ચો.મી.મળી કુલ જમીનનું ક્ષેત્રફળ: ૧૮૨૧.૫૨ ચો,મી.છે. તે જમીન-મિલકતના હાલના માલિકઃ- (૧) પટેલ રતિલાલ રાવજીભાઈ, (ર) 6ક્કર (0 રસીકલાલ વ્રજલાલ, (2) પટેલ રમેશચંદ્ર રણછોડભાઇ પાસેથી અમારા અસીલ તે જમીન-મિલકત વેચાણ રાખવા માંગે છે. જેથી અમારી પાસે ટાઇટલ ક્લીયર સર્ટફીકેટની માંગણી કરેલ છે. સદરહું જમીન-મિલકતમાં કોઇપણ વ્યક્તિ, પેઢી, સંસ્થા, ઇત્યાદીનો કોઈ પણ પ્રકારનો લાગ-ભાગ-હકક-હિત-હિસ્સો, અલાખો, બોજો, લીયન, મોર્ગેજ, ઇઝમેન્ટ, ભરણ પોષણનો હકક વિગેરે પોષાતો હોય તો તેઓએ દસ્તાવેજી પુરાવા સહ લેખીતમાં અમોને સદર નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૦છ માં અમારા સરનામે જાણ કરવી. મુદતમાં વાંઘો નહી આવેથી સદરહું જમીન-મિલક્તમાં કોઇ વ્યક્તિ,ઇત્યાર્દીના કોઇપણ પ્રકારના હક્ક કે અધિકાર નથી અથવા હોય તો તે કાયમી સ્વેચ્છાએ જતા કર્યા છે, તેમ માની સદરહું જમીન-મિલકતનું ટાઇટલ કલીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે. અને અમારા અસીલ સદરહું જમીન-મિલક્તના તબદીલીના વ્યવહારો/લેખો કરી લેશે. તા.૦૭- વડોદરા, અમારા અસીલની સુચના અને ફરમાઈશથી. ઓફિસ: જીએેફ,/૩૨, હિાવતીચેમબસ, વિકાસ એન. હ સાયકન્ચા વિધાલય સામે, કરેલીબાગ,વડેદા 98243 87971 એડવોકેટ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap