Public Notice
Surat District, Adajan (City) Sub-District, at Rander, Survey No./Block No. 269, TP Scheme No. 14 (Rander-Adajan), F.P. Plot No. 148, out of the registered land, excluding the land falling in the road line, the remaining approximately 4244.21 sq.m. land, out of which approximately 1852.63 sq.m. non-agricultural land towards the west, in "River Point Residency", on the 4th floor, Flat No. 401, is owned by Farida Rauuf Dadani. The previous sale document of the said property is registered on 29/04/2008 through document No. 8234. The original registration receipt (R.R.) of the said sale document is missing. If the said original registration receipt (R.R.) is deposited with any bank, private or government institution providing financial assistance, please inform our advocate in writing with supporting documents within six days of the publication of this public notice. After the expiry of the time limit, it will be assumed that the said original registration receipt (R.R.) is missing and not deposited with any institution and "Title Clearance Certificate" will be issued. No objection will be entertained after the expiry of the time limit. All concerned are hereby requested to take note of this.
Office: 12 to 18, 1st floor, Jalaram Shopping Arcade, Surat
Phone: (O) 2008659 (M) 98251 88253 Vivek A. Patel Advocate
ગુજરાતી નોટિસ
જાહેર નોટીસ
સુરત ડીસ્ટ્રીકટ અડાજણ (સીટી) સબન-ડીસ્ટ્રીકટનાં મોજે : રાંદેર ના રે.સર્વે નં./બ્લોક નં.
૨૬૯, ટી.પી.સ્કીમ નં. ૧૪ (રાંદેર-અડાજણ), ફા.પ્લોટ નં. ૧૪૮ થી નોધાયેલી જમીન પૈકી રસ્તાની
લાઈનદોરીમાં કપાતી જમીન બાદ કરતા બાકી રહેતી સુમારે ૪૨૪૪.૨૧ ચો.મી. જમીન પૈકી પશ્ચિમ
દિશા તરફની સુમારે ૧૮૫૨.૬૩ ચો.મી, વાળી બીનખેતીની જમીન ઉપર “રીવર પોઈન્ટ રેસીડેન્સી"
માં ચોથા માળ ઉપર આવેલ ફ્લેટ નં. ૪૦૧ વાળી મિલક્ત ફરીદા રઉફ દાદાણી ની માલિકીની
ચાલી આવેલી છે. સદરહુ મિલકતનો અગાઉનો વેચાણ દસ્તાવેજ નં. ૮૨૩૪ થી તા.૨૯/૦૪/૨૦૦૮
ના રોજ નોધાયેલ છે. તે વૈચાણ દસ્તાવેજની અસલ રજીસ્ટ્રેશન પહોંચ (આર.આર) ગુમ યચેલ
છે. સદરહું અસલ રજીસ્ટ્રેશન પહોંચ (આર.આર) કોઈપણ નાણાંકીય ધિરાણ આપનારી બેંક
કે ખાનગી ચા સરકારી સંસ્થામાં જમા હોય તો તે અંગેની જાણ હમોના વકીલશ્રીને આ જાહેર
નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-છ માં લેખીત પુરાવા સહિત સુપ્રત કરવા. મુદત વિત્યેથી મજકુર અસલ
રજીસ્ટ્રેશન પહોચ (આર.આર) ગુમ થયેલ છે અને કોઈ સંસ્થામાં જમા નથી તેમ માની “ટાઈટલ
કલીચર સટીફિકેટ'” આપવામાં આવશે. મુદત બાદ કોઈની કોઈપણ જાતની તર-તકરાર ચાલશે
નહી. તેની લાગતા વળગતા તમામે નોંધ વૈવી.
ઓફીસ. ૧૨ થી ૧૮, પહેલો માળ, જ્ય જલારામ શોપીંગ એ Ey ટેલ
OR EEE
ફોન: (ઓ.) ૨૦૦૮૬૫૯ (મો.) ૯૮૨૫૧ ૮૮૨૫૩ વિવેક એ. પટેલ એડનકટ
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap