This notice is to inform the public that the owners of the non-agricultural land with City Survey No. NA 645/22, measuring 5059 sq. m, located in Jambusar, Tal. Vadodara, namely Patel Nareshbhai Mohanbhai and Patel Maheshbhai Mohanbhai, are jointly willing to sell this land to our client. Our client has requested a title clearance certificate from us. Therefore, this notice is to inform the general public that if any other person has any claim, share, right, interest, or possession based on any agreement in the aforementioned property other than the aforementioned persons, then they must submit their written objection along with supporting documents within 04 days from the date of publication of this notice. If no objection is received within the stipulated time, a title clearance certificate will be issued after the expiry of the deadline. Date: 02-04-2025. Office: 303/B, Snehsudha Complex, Opposite Sura Sagar, Next to Music College, Dandiya Bazaar, Vadodara. 9825618364.
ગુજરાતી નોટિસ
મોજે જાંબુવા, તા.જી. વડોદરાના સીટી સર્વે નં. એનએ ૬૪૫/ર૨ વાળી ૫૦૫૯
ચો.મી. બિનખેતીની જમીનના માલીકો પટેલ નરેશભાઇ મોહનભાઇ તથા પટેલ
મહેશભાઇ મોહનભાઇ નાઓની સંયુકત માલિકી કબજા ભોગવટાની જમીન હોવાનું
જણાવી અમારા અસીલને વેચાણ આપવા માંગતા હોય અમારા અસીલે અમા
પાસેથી ટાઈટલ કલીયર અંગેની માંગણી કરેલ છે. વાસ્તે જાહેર જનતાને આ
નોટીસથી જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત મિલકતમાં ઉપર જણાવેલ ઈસમ સિવાય
અન્ય કોઈ ઈસમનો કોઈપણ જાતનો લાગ, ભાગ, હકક, હિત, હિસ્સો કે કોઈ કરાર
આધારે હક્ક પોષાતો હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૦૪ માં લેખીત પુરાવા
સહ વાંધો મોકલી આપવો. જો મુદતમાં વાંધો આવશે નહીં તો મુદત વિત્યે ટાઈટલ
ક્લીયરન્સ સટીફીકેટ આપવામાં આવશે. તા. ૦૨-૦૪-૨૦૨૫.
ઓફિસ : ૩૦૩/બી, સ્નેહસુધા કોમ્પલેક્ષ,
સુરસાગર સામે, મ્યુઝીક કોલેજની બાજુમાં,
દાંડીયા બજાર, વડોદરા. ૯૮૨૫૬૧૮૩૬૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap