Public Notice for 18 (Kudasana-Randesan-Raysan)

Raysan, Gandhinagar

DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Raysan
CITY auda
FINAL PLOT# 82
SURVEY# 135
NOTICE CONTENT
Public Notice This is to inform the general public that the owners Keshu Bhai Kanjibhai Patel, Darshak Bhai Keshu Bhai Patel and Shaimex Keshu Bhai Patel have applied for a title clearance certificate for a plot of 2782 sq. m. (Final Plot No. 82), situated in the village of Raysan, Taluka Gandhinagar, District Gandhinagar (Zone-2). The plot is part of TP Scheme No. 18 (Kudasana-Randesan-Raysan) and was originally a farmland of 4249 sq. m. (Survey No. 135). The owners claim to have full ownership, possession and enjoyment of the land, free from any encumbrances. If anyone has any claim, right, interest, share, demand, or encumbrance of any kind on the said land, they should inform us in writing, along with necessary proof, within 7 (seven) days from the date of publication of this notice at the address below. If no such information is received, it will be assumed that there is no claim, right, interest, share, demand, or encumbrance of any kind by any person on the said land and we will issue a title clearance certificate for the said land. Thereafter, no claims or disputes of any kind will be entertained. Date: 12/06/2024 Koshik G. Patel (Advocate & Notary) (B.Sc., LL.B.) Office: 12, 2nd Floor, J.B.R. Arcade, R.K. Royal Hall next to, Science City Road, Sola, Ahmedabad-380060, Mob. No. 98246978769
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવાનું કે,રજીસ્‍્ટ્રેશન ડિસ્ટ્રીકટ ગાંધીનગરના સબ-ડિસ્ટ્રીકટ ગાંધીનતગર(ઝોન-૨)ના તાલુકા ગાંધીનગરના ગામ મોજે રાયસણની સીમનાબ્લોક નંબર-૧૩૫ નીકુલ ૪૨૪૯ ચોરસમીટર જમીનનો ટી.પી.સ્કીમ નંબર-૧૮(કુડાસણ- રાંદેસણ- રાયસણ)માં સમાવેશ થતાં તેને ફાળવેલ ફાઇનલ પ્લોટ નંબર- ૮રનીકુલ ૨૭૮૨ ચોરસ મીટર જુની શરતની ખેતીની જમીન કેશુભાઈ કાનજીભાઇ પટેલ, દર્શકભાઈ કેશુભાઈ પટેલ તથા શૈમેક્ષ કેશુભાઈ પટેલે તેઓની સંપુર્ણપણે સંયુક્ત,માલિકી,કબજા ભોગવટાની બોજા રહીત હોવાનું જણાવી અમારી પાસેથી સદરહુ જમીનના ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ હોવા બદલના પ્રમાણપત્રની માંગણી કરેલ છે. તો સદરહુ જમીન ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ- ભાગ,હક્ક,હીત,હીસ્સો, દાવો કેબો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં અમોને તે બદલના જરૂરી પુરાવાઓ સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવ જો તેમ કરવામાં નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો લાગ-ભાગ, હક્ક, હીત,હીસ્સો, દાવો કે બોજો નથી અને હોય તો તે જતો કરેલ છે તેમ માનીને અમો સદરહુ જમીનનું ટાઈટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટ આપીશ અને ત્યારબાદ કોઇની કોઇપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તારીખ-૧૨/૦૬/૨૦૨૪ કોશિક.જી.પટેલ (એડવોકેટ એન્ડ નોટરી (બી.એસ.સી.,એલ.એલ.બી. ઓફીસ :-૧૨,બીજો માળ, જે. બી. આર. આર્કેડ, આર.કે.રોયલ હોલ બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ-૩૮૦૦૬૦, મો.નં.૯૮૨૪૬૯૭૮૭૬૯
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap