Public Notice for SURAMYA ABODE

Rethal, Ahmedabad

DISTRICT Ahmedabad
TALUKA Sanand
VILLAGE Rethal
CITY ahmedabad
FINAL PLOT# HA-05
SURVEY# 220, 127, 212, 218, 219, 221, 224, 231, 237, 264, 268, 274, 292, 295, 398, 400, 410, 411, 415, 416, 417, 423, 424
NOTICE CONTENT
Public Notice This is to inform that the property located in the village of Rethal, Sanand taluka, Ahmedabad district, comprising of Survey Numbers 220, 127, 212, 218, 219, 221, 224, 231, 237, 264, 268, 274, 292, 295, 398, 400, 410, 411, 415, 416, 417, 423, 424, within the scheme named “SURAMYA ABODE”, sub-plot number HA-05, measuring 833 sq. yards (696 sq. meters) is owned by (1) NARANG DHARA ATUL, (2) NARANG ATUL AMRIT, both residing in Ahmedabad. They have applied for a title clearance certificate for this property. The property is free from any encumbrances. If anyone has any claim, interest, share or right over this property or any encumbrance from any institution or bank, they are requested to inform us in writing with supporting documents within 7 days from the date of this notice at the address mentioned below. Failure to do so will result in the issuance of a title clearance certificate in favor of the above-mentioned individuals and no further claims will be entertained. Ahmedabad, Date: 15/11/2024 Jatin V. Modi, Advocate G-2, Bijal Apartment, Panchavati, Ellisbridge, Ahmedabad-06. (M) 9924201485
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા સાણંદના મોજે ગામ રેથલની સીમમાં આવેલ એકત્રિત બ્લોક નં.૨૨૦ અને ૧૨૭, ૨૧૨, ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૨૪, ૨૩૧, ૨૩૭, ૨૬૪, ૨૬૮, ૨૭૪, ૨૯૨, ર૯૫, ૩૯૮, ૪૦૦, ૪૧૦, ૪૧૧, ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૨૩, ૪૨૪ નીબીનખેતીની જમીનમાં આવેલ “SURAMYA ABODE" એ નામની સ્કીમના સબ પ્લોટ નં. HA-05 ની ૮૩૩ સ.ચો.વા. યાને ૬૯૬ સ.ચો.મી.(સુપર એરીયા) તા પ્લોટવાળી મિલકત (1) NARANG DHARA ATUL, (2) NARANG ATUL AMRIT, બંને રહે. અમદાવાદનાએ પોતાની સંયુકત સહ માલિકી કબજા ભોગવટાની તથા સરવે પ્રકારના બોજાઓથી મુકત રાઈટ ટાઈટલ ચોખ્ખા માર્કેટેબલ આવેલ હોવાનુ જણાવી અમો પાસે ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. ઉપરોકત મિલકત ઉપર કોઈના કોઈપણ પ્રકારના લાભભાગ, હકક, હિત,હિસ્સો દાવો કે કોઈ સંસ્થા કે બેન્કનો બોજો હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત) માં અમોને પુરાવા સહીત લેખિતમાં જાણ નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં નહી આવે તો સદર મિલકતનું ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટ ઉપરોક્ત ઈસમોની તરફેણમાં ઈસ્યુ કરવામાં આવશે, ત્યારબાદ કોઈની કોઈપણ જાતની તકરાર ચાલશે નહી. અમદાવાદ. તારીખઃ૧૫/૧૧/૨૦૨૪ જતીન વી. મોદી,એડવોકેટ જી-૨, બીજલ એપાર્ટમેન્ટ, પંચવટી, એલીસબ્રીજ, અમદાવાદ-૦૬. (મો)૯૯૨૪૨૦૧૪૮૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap