DISTRICT Ahmedabad
TALUKA Ahmedabad
VILLAGE Rethal
CITY ahmedabad
FINAL PLOT# EB-03
SURVEY# 220/B
NOTICE CONTENT
Moje Rathl, Tal. Ahmedabad New Block Number - 220/B (Old consolidated Block number - 220) and 127, 211, 212, 218, 219, 221, 224, 231, 251, 264, 2696, 268, 274, 287, 292, 295, 297, 388, 3E0/P, 398, 400, 406, 410, 411, 415, 416, 417, 423, 424, 430/B, 434, 439/A*B, 441, 495 Non-agricultural land in which Synthetics Realty has placed its picturesque Abode plot number EB-03, which has an area of 445 square meters or 533 square yards, the property is in the independent possession and enjoyment of Punithkumar Sharma and is free from encumbrances. We have been entrusted with the title verification work. All persons who have any right, claim or interest in the said property by way of sale, inheritance, mortgage, lien, charge, trust, maintenance, easement or otherwise! They are hereby requested to submit their written intimation along with proof within seven days from the date of publication of this notice to the address mentioned below. Otherwise, the title clearance certificate of the said property will be issued without taking any notice of such rights, claims or interests. Thereafter, no objection of any kind will be entertained. Date: 04/04/2025 Vijay Singh Udaysinh Jadeja, B.Com., LL.B., Advocate and Notary 411-412 Sun South Trade, Gala Jimkhana Road, South Bopal, Ahmedabad - 58 Mobile: 9825934155
ગુજરાતી નોટિસ
મોજે રેથલ, તા. અમદાવાદનાં નવા બ્લોક નંબર- ૨૨૦/બી (જૂના એકત્રીત બ્લોક નંબર-૨૨૦) ત્થા ૧૨૭, ૨૧૧, ૨૧૨, ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૨૪, ૨૩૧, ૨૫૧, ૨૬૪, ૨૬૯૬, ૨૬૮, ૨૭૪, ૨૮૭, ૨૯૨, ર૯૫, ૨૯૭, 3૮૮, 3E0/P, 3૯૮, ૪00, ૪૦૬, ૪૧૦, ૪૧૧, ૪૧૫, ૪૧૬, ૪૧૭, ૪૨૩, ૪૨૪, ૪૩૦/B, ૪૩૪, ૪૩૯/A*B, ૪૪૧, ૪૯૫ નીબીનખેતીની જમીનમાં સીન્થેસીસ રીયલ્ટી દ્વારા મુકવામાં આવેલ સુરમ્ય અબોડના પ્લોટ નં-EB-03 કે જેનો એરીયા ૪૪૫ ચો.મીટર એટલે કે ૫૩૩ થો.વાર કષેત્રફળવાળી મીલ્કત પુનિતકુમાર શમાની સ્વતંત્ર કબ્જા ભોગવટાની તેમજ બોજાઓથી મુક્ત હોવાનું જણાવી ટાઈટલ ચકાસણીની, કામગીરી અમોને સૉપલી છે. સર્વે શખ્સો કે જેઓ વેચાણ, વારસો, ગીરો, લીયન, ચાર્જ, ટ્રસ્ટ, ભરણપોષણ, ઈઝમેન્ટ કે બીજી કોઈપણ રીતે સદરહુ મિલકત પર હક્ક, દાવો કે અલાખો ધરાવતા હોય! તેમણે તેની લેખિત જાણ પુરાવા સાથે આ નોટિસ પ્રસિદ્ધ થયેથી દિન સાતની અંદર નીચેની સરનામે કરવી. નહિતર આવા હક્ક, દાવા કે અલાખા પર કોઈપણ જાતનું લક્ષ આપ્યા સિવાય સદરહું મિલકતનું ટાઇટલ કલીયરન્સ સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્યારબાદ કોઇની કોઈપણ જાતની તકરાર ચાલશે નહીં. તારીખ: ૦૪/૦૪/૨૦૨૫ વિજયસિંહ ઉદયસિંહ જાડેજા, બી.કોમ., એલ.એલ.બી., એડવોકેટ એન્ડ નોટરી ૪૧૧-૪૧૨ સન સાઉથટ્રેડ, ગાલા જીમખાના રોડ, સાઉથ બોપલ, અમદાવાદ -૫૮ મો. ૯૮૨૫૯૩૪૧૫૫
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap