NOTICE CONTENT
Public Notice
The owners of the land measuring 9611 sq.m. in Survey/Block No. 986 of the village Rethal, Taluk - Sanand, District - Ahmedabad, have applied for a Title Clearance Certificate for the said property. They have informed us that the said land is free from all encumbrances. This land is owned and possessed by (1) Champaben, widow of Keshavlal Kamabhai (2) Haribhai Keshavlal (3) Chandubhai Keshavlal (4) Dilipbhai Keshavlal (5) Kokiben Keshavlal (6) Hansaben Vasudevbhai Panchal (7) Sunitababen Vasudevbhai Panchal (8) Jagrutibaben Vasudevbhai Panchal (9) Komalben Vasudevbhai Panchal and (10) Jitendrabhai Vasudevbhai Panchal. If any company, firm, organization, corporation, bank, or any other person has any kind of encumbrance on the said land, or any kind of right, interest or share in the said land based on any document, agreement, memorandum of agreement, power of attorney, mortgage, or any other document, they are requested to inform us in writing with documentary evidence within 7 (seven) days of the publication of this notice at the address mentioned below through registered post AD. If they fail to do so, it will be assumed that there is no right, interest or share of any kind on the said land, and all such rights will be deemed to be permanently waived (waived) in favour of the owners of the said land. We will issue a Title Clearance Certificate for the said land after the expiry of the deadline. The public is hereby informed that no objections will be entertained thereafter.
B.S. Shah (Advocate)
Office: 912, Shilpzaveeri, Shyamal Char Rasta, Satellite, Ahmedabad - 380015.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
ડીસ્ટ્રીક્ટ અમદાવાદના રજીસ્ટ્રેશન સબ-
ડીસ્ટ્રીક્ટ તથા તાલુકો-સાણંદના મોજે
ગામ-રેથલની સીમના સર્વે/બ્લોક નં.
૯૮૬ની ૯૬૧૧ ચો.મી. જમીન (૧)
ચંપાબેન તે કેશવલાલ કમાભાઈના
વિધવા (૨) હરીભાઈ કેશવલાલ (૩)
ચંદુભાઈ કેશવલાલ (૪) દિલીપભાઈ
કેશવલાલ (૫) કોકીબેન કેશવલાલ (૬)
હંસાબેન વાસુદેવભાઈ પંચાલ (૭)
સુનિતાબેન વાસુદેવભાઈ પંચાલ (૮)
જાગૃતીબેન વાસુદેવભાઈ પંચાલ (૯)
કોમલબેન વાસુદેવભાઈ પંચાલ અને
(૧૦) જીતેન્દ્રભાઈ વાસુદેવભાઈ
પંચાલનાઓની માલિકી અને કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી મુક્ત હોવાનું જણાવીને
અમારીપાસે સદરહુ જમીનના ટાઈટલ્સ
ક્લીયરન્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. સદરહુ જમીન ઉપર અન્ય કોઈપણ
કંપની, પેઢી, સંસ્થા, નિગમ કે બેન્કનો
કોઈપણ પ્રકારનો બોજો તથા અન્ય
કોઈપણ વ્યક્તિનો બાનાખતનો, કબજા
કરારનો, સમજૂતી કરાર મુજબનો,
પાવર ઓફ એટર્ની અન્વયેનો, ગીરો
હક્કો કે અન્ય કોઈપણ પ્રકારના
લખાણ મુજબનો હક્ક, હિત કે હિસ્સો
હોય તો તેઓએ આ નોટિસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત)માં અમારા નીચે
જણાવેલ સરનામે લેખિત પુરાવા સાથે
રજીસ્ટર પોસ્ટ એડીથી જાણ કરવી. જો
તેમ કરવામાં નહીં આવે તો ઉપરોક્ત
જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો નથી
અને પોષાતો હોય તેવા તમામ હક્કો
ઉપરોક્ત જમીનના માલિકોની
તરફેણમાં હરહંમેશ માટે જતા યાને
(વેઈવ) કરેલ છે તેમ સમજીને મુદત
વિત્યે ઉપરોક્ત જમીનનુ ટાઇટલ
ક્લીયરન્સ સર્ટીફિકેટ આપીશું.
ત્યારબાદ કોઇની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં તેની જાહેર
જનતાએ નોંધ લેવી.
બી.એસ.શાહ (એડવોકેટ)
ઓફિસ:-૯૧૨,શિલ્પઝવેરી, શ્યામલ
ચાર રસ્તા, સેટેલાઇટ,
અમદાવાદ-૩૮૦૦૧૫.