DISTRICT Bhavnagar
VILLAGE Reva
CITY bhavnagar
SURVEY# 2288
NOTICE CONTENT
Public Notice before Title Clearance District: Sub-District Bhavnagar, City Bhavnagar, within the limits of the Municipal Corporation of Bhavnagar, in Bhagatalaav area near Wora Street, in the Khacha known as Narbhana, the property located in Ward No. 3, Sheet No. 62, City Survey No. 2288, having an area of 106.15 sq.m., and the residential construction of 87.54 sq.m. on it, including the property, is the sole ownership of the present owner and holder, Chaudhary Imran Ahmad Bhai, and is in possession, occupancy, enjoyment, clear ownership right and title clear, and no other person or entity has any right or interest in this property, as stated. Therefore, this notice is given to inform the general public that: From the successive documentary evidence of the above property, the original registered sale deed No. 815 dated 07/05/1963 and the original registered release deed No. 697 dated 18/03/1972 have been lost by mistake due to negligence and have not been found despite much search, as stated. Therefore, if any person, institution, bank, cooperative society, etc. has any right, interest, share, involvement, lien, charge, burden, amount, debt, or claim for maintenance or right in respect of the said City Survey No. 2288 property, or if any liability or guarantee is incurred or is in place with respect to the said property, and if there is any objection, dispute, interest, claim, or any court-related lawsuit or litigation with regard to the sale of the said property, then such persons should appear in person with necessary supporting documents at the following address within 07 days from the date of publication of this notice. If no objection or dispute is received within the stipulated time, it will be presumed that there is no right, claim, right, objection, or dispute of any kind and the said property is fully title clear, and further action will be taken. All concerned persons are requested to take note. i) This is done through us Office: “Ishwar V. Bhatt G-1, Ground Floor, Arham (Advocate & Notary) Apartment, Gulishta Ground. Six Opposite, Waghavadi Road, Bhavnagar. Shrikant I. Bhatt (Advocate)
ગુજરાતી નોટિસ
ટાઈટલ કલીયર આપતા પૂર્વેની જાહેર નોટીસ ડીસ્ટ્રીકટ : સબ-ડીસ્ટ્રીકટ ભાવનગર, નાં શહેર ભાવનગરનાં મહાનગર પાલીકાની હદમાં ભગાતળાવ વિસ્તારમાં વોરા શેરી પાસે, નરભાના નામે ઓળખાતા ખાચામાં આવેલ મિલ્કત જે સીટીસર્વે કચેરીનાં વોર્ડ નં. ૩ શીટ નં. ૬૨, સીટી સર્વેનં. ૨૨૮૮ થી નોંધાયેલ જમીનજેનું ક્ષેત્રફળ ૧૦૬.૧૫ ચો.મી. છે. તથા તેના પર આવેલ ૮૭-૫૪ ચો.મી નાં રહેણાંકી બાંધકામ સહીતની મિલ્કત નાં હાલનાં માલીક અને ધારણકર્તા ચૌહાણ ઈમરાન અહેમદભાઈ ની સ્વતંત્ર માલીકીની તાબા, કબજા, ભોગવટા, ચોખ્ખા માલીકી હક્ક અને ટાઈટલ કલીયર વાળી હોવાનું તથા આ મિલ્કતમાં અન્ય કોઈ વ્યકતી કે સંસ્થાનો હક હિસ્સો આવેલો નથી તેમ જણાવેલ છે વાસ્તે આ નોટીસ આપી જાહેર જનતા જોગ જાણ કરીએ છીએ કે, ઉપરોકત મિલ્કતનાં ઉતરોતર દસ્તાવેજી આધાર પુરાવાઓ પૈકી તા. ૦૭/૦૫/૧૯૬૩ નાં રોજ નોંધાયેલ અસલ રજી વેચાણ દસ્તાવેજ નં. ૮૧૫ તથા તા. ૧૮/૦૩/૧૯૭૨ નાં રોજ નોંધાયેલ અસલ રજી ફારગતી દસ્તાવેજ નં. ૬૯૭ શુધ્ધબુધ્ધી પુર્વકની ભુલથી ગુમ થઈ જવા પામેલ છે અને ઘણું શોધવા છતાં મળી આવતા નથી તેમ જણાવેલ છે. જેથી સદરહું સીટી સર્વેનં. ૨૨૮૮ વાળી મીલ્કત પરત્વે કોઈ પણ વ્યકિત, સંસ્થા, બેન્ક સહકારી મંડળી, કોઈનો પણ કોઈ પણ પ્રકારનો હક્ક, હિત, હિસ્સો, લાગભાગ, લીયન, ચાર્જ, બોજો, ઈલાખો, લેણુ, દેવું કે કોઈના ભરણ પોષણનો દાવો કે અધિકાર આવેલ હોય કે સદરહું મિલ્કત પરત્વે કોઈ પણ પ્રકારની જવાબદારી કે જામીનગીરી આવેલ હોય કે ઉભી હોય અને સદર મિલ્કત વેચાણે આપતા તે પ્રકારે કોઈને વાંધો કે તકરાર, દર, દાવો, કે કોર્ટ અંગેના લવાદ કે લીટીગેશનો આવેલ હોય તો તેવા લોકોએ આ નોટીસ પ્રસિધ્ધ થયાથી દિવસ ૦૭ માં નિચેના સરનામે જરૂરી આધાર પુરાવાઓ સાથે રૂબરૂ ઉપસ્થિત થવું નિયત સમયમાં કોઈ વાંધા કે તકરાર આવશે નહી તો કોઈને કોઈ પણ જાતનો હકક, દાવો, અધિકાર, વાંધો કે તકરાર આવેલ નથી અને સદર મીલ્કત સંપુર્ણ ટાઈટલ કલિયર છે તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની લાગતા વળગતા તમામ લોકોએ નોંધ લેવી. i) yee અમારા મારફતે n 0! © ઓફીસ : ” ઇશ્વર વી. ભટ્ટ જી-૧, ગ્રાઉન્ડ ફલોર,અર્હમ (એડવોકેટ એન્ડ નોટરી) એપાર્ટમેન્ટ, ગુલીસ્તા ગ્રાઉન્ડ . છ સામે,વાઘાવાડી રોડ, ભાવનગર. શ્રીકાંત આઇ. ભટ્ટ (એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap