DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Rohika
CITY auda
SURVEY# 404/2 (Old survey block number 140)
NOTICE CONTENT
Public Notice Located in the confines of Rohika, Taluka Bavla, District Ahmedabad, survey block number 404/2 (previously under old survey block number 140), account number 908 includes a total of 0-66-00 hectare-are-square meter of agricultural land under the original terms. The land, owned individually by Bharatbhai Muljibhai Prajapati, is free from anyone else’s inheritance rights, ownership rights, shares, approximate or burdens. It has been proposed to us with the intent to sell our holdings that the title of the mentioned land is clear. Moreover, if anyone has any rights, shares, claims, or encumbrances on the said land, they should submit relevant documentary proof in writing to us at the address below within 7 (seven) days from the publication of this notice, otherwise it will be deemed that they have voluntarily waived such rights post the expiration of the period, and we will then issue a title certificate and complete the sale process. The public is advised to take note. Date: 27/05/2024 Advocate Nimish V. Desai V.D DESAI & CO. 212, "Akashrath" Second Floor, Opposite National Handloom, Law Garden, Ahmedabad Phone: (Mobile) 9998217354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે રોહિકા, તાલુકા બાવળા, જીલ્લા અમદાવાદની સીમના સર્વેબ્લોક નંબરઃ ૪ર૪/૨ (રી-સર્વે અગાઉના જુના સર્વે બ્લોક નંબરઃ ૧૪૦ પૈકી) ની ખાતા નંબરઃ ૯૦૮ થી સમાવેશ થયેલ કુલ ૦- ૬૬-૦૦ હેક્ટર-આરે-ચોરસમીટરની જુનીશરતની ખેતીની જમીન ભરતભાઈ મુળજીભાઈ પ્રજાપતિના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ તેમજ અન્ય કોઈના વારસાઈકે માલીકી હકક, હિસ્સા, લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી મજકુર જમીનના ટાઈટલ કલીયર હોવા બાબતના અભિપ્રાય ની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો, બોજે બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન ૭ (સાત) માં તેની ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત જાણ અમોને નીચેના સરનામે કરવી અન્યથા મજકુર જુમીનઉપર આવા હકક, હીસ્સા, બોજા કે લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલ છે તેમસમજી મુદત વીત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોધ લેવી. તારીખ: ૨૭/૦૫/૨૦૨૪ નિમિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI! & CO. ૨૧૨, ““આકાશરથ'' બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap