DISTRICT Ahmedabad
TALUKA Bavla
VILLAGE Rohika
CITY auda
SURVEY# 424/2 (previously old survey/block number: 140)
NOTICE CONTENT
Public Notice Located within the boundaries of Mauje Rohika, Taluka Bavla, District Ahmedabad, in survey block number 424/2 (previously old survey/block number: 140), covering an account number: 908 comprises a total area of 0-66-00 hectare-square meters of agricultural land previously owned by Bharatbhai Muljibhai Prajapati, posed in solitary ownership and free of encumbrances, shares, or claims known to us and is not being claimed by any heirs or has any existing encumbrances, burdens, or attachments. It is made clear for the purpose of selling, with intentions to clear the title which is brought before us. As the land herein has no existing claims, shares, or burdens of any type recognized post this notification, anyone with claims should make it known to us at the below address within 7 days from the dissemination of this notice, failing which all claims will be considered voluntarily waived post the period mentioned and title certification will be provided followed by the completion of the sale process. The public may kindly take note. Date: 27/05/2024 Nimesh V. Desai Advocate, V.D DESAI & CO. 212, 'Akashrath' Second Floor, opposite National Handloom, Law Garden, Ahmedabad Phone: (Mo) 99982 17354
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ મોજે રોહિકા, તાલુકા બાવળા, જીલ્લા અમદાવાદની સીમના સર્વેબ્લોક નંબરઃ ૪ર૨૪/૨ (રી-સર્વે અગાઉના જુના સર્વે/ બ્લોક નંબરઃ ૧૪૦ પૈકી) ની ખાતા નંબરઃ: ૯૦૮ થી સમાવેશ થયેલ કુલ ૦- ૬૬-૦૦ હેકટર-આરે-ચોરસમીટરની જુનીશરતની ખેતીની જમીન ભરતભાઈ મુળજીભાઈ પ્રજાપત્તિના સ્વતંત્ર માલીકી કબજા ભોગવટાની આવેલ તેમજ અન્ચ કોઈના વારસાઈકે માલીકી હકક, હિસ્સા, લાગભાગ કે બોજા રહીત હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ આપવાના હેતુથી મજકુર જમીનના ટાઈટલ કલીયર હોવા બાબતના અભિપ્રાય ની માંગણી અમો પાસે કરેલ છે. મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ જાતનો હકક, હિસ્સો, દાવો, બોજો બાનાખતના હકકો, લીયન કે એટેચમેન્ટ કે લાગભાગ હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન ૭ (સાત) માં તેની ખરી નકલોવાળા દસ્તાવેજી પુરાવા સહીતની લેખીત જાણ અમોને ીચેના સરનામે કરવી અન્યથા મજકુર જમીન ઉપર આવા હકક, હીસ્સા, બોજા કે લાગભાગ તેઓએ સ્વેચ્છાએ જતા (વેઈવ) કરેલછે તેમસમજી મુદત વીત્યે ટાઈટલ સર્ટીફીકેટ આપવામાં આવશે તથા વેચાણની કાર્યવાહી પુર્ણ કરી લેવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવી. તારીખઃ ૨૭/૦૫/૨૦૨૪ નિમિષ વી. દેશાઈ એડવોકેટ, V.D DESAI & CO. ૨૧૨, “‘‘“આકાશરથ'' બીજો માળ, નેશનલ હેન્ડલુમ સામે, લો ગાર્ડન, અમદાવાદ ફોનઃ (મો) ૯૯૯૮૨ ૧૭૩૫૪
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap