DISTRICT Kheda
TALUKA Mehmedabad
VILLAGE Rohisa
CITY auda
SURVEY# 137
NOTICE CONTENT
Public Notice It is hereby notified to the public that, in the ongoing survey/block number 137 in village Rohissani, Mehmedabad taluka, Kheda district, in account number 70 having an area of 0-51-60 hectare, part of it being 0-24-00 hectare i.e., 2400 sq. cm., valued at 3.50 rupees per sq. cm., the land is free from all encumbrances and is sole property and in possession of Amthabhai Dhulabhai Parmar. The title is clear and marketable. They have resolved that our firm should sell this land and have requested a certificate confirming the presence of a clear and marketable title. Therefore, if anyone has any kind of claim, right, or share such as sales agreement, inheritance, encumbrance, or claim from any bank or any other entities, they should inform us with written proof within 7 days at the below address. If not done, it will be considered that there are no claims and if pre-existing, they are waived. Following this, a title clearance certificate will be granted and no further disputes will be entertained. Place: Ahmedabad Date: 28.05.2024 Via: Bhavin Chandubhai Patel (Advocate) Office: A/20 V.K.Complex, Opposite B.R.T.S. bus stand, near Gurudwara, Odhav, Ahmedabad-382415. Contact: 98824071242
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી, જાહેર જનતાને જણાવવાનું કે, જત રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ ખેડા, તાલુકા મહેમદાવાદ ના મોજે ગામ રોહિસ્સાની સીમના ખાતા નં. ૭૦માં ચાલતા સર્વે/ બ્લોક નં. ૧૩૭ ની હે.આરે.ચો.મી. ૦-૫૧-૬૦ ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન પેકી હે.આરે.ચો.મી. ૦-૨૪-૦૦ યાને કે ૨૪૦૦ ચો.મી., આકાર રૂ. ૩.૫૦ પૈસાના ક્ષેત્રફળવાળી જુની શરતની ખેતીની જમીન અમથાભાઈ ધુળાભાઈ પરમારની સ્વતંત્ર, માલિકી, કબજા - ભોગવટાની બોજાઓથી મુક્ત ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ આવેલી છે તૈમ જણાવીને તેઓએ અમારા અસીલશ્રીને વેચાણ આપવાનું નક્કી કરીને અમારી પાસે સદરહુ જમીનના ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ હોવાના અભિપ્રાય અંગેના સર્ટીફીકેટની માંગણી કરેલ છે. સબબ, મજકુર જમીન ઉપર કોઈનો કોઈપણ પ્રકારનો હક્ક, હિત કે હિસ્સો જેવો કે બાનાખત, વેચાણ, વારસો, ગીરો, બોજો, લિયન ચાર્જ, સંસ્થા કે બેંકનો તથા અન્ય કોઈપણ વ્યક્તિનો બોજો, અલાખો, દરદાવો, લાગભાગ, હક્ક, હિસ્સો, વાંધો, તકરાર યા અત્ય કોઈપણ પ્રકારનો હક્ક આવેલ કે પોષાતો હોય તો દિન -૭ (સાત) માં અમોને લેખિત પુરાવા સહીત નીચેના સરનામે લેખિતમાં રજી.એ.ડી. થી જાણ કરવી (પુરાવા વગરના વાંધા ઘ્યાને લેવાશે નહી) અને જો તેમ કરવામાં કસુર થશે તો કોઈના હક્ક, હિત, હિસ્સો, દાવો, બોજો, વાંધો ઈત્યાદી નથી અને જો હોય તો તમામ વાંધા જતા (વેવ) કર્યા છે તેમ સમજી સદરહુ મિલકતનું ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઈના કોઈપણ જાતના વાંધા હરકત કે તકરાર ચાલશે નહી જેની નોધ લેવી. સ્થળ : અમદાવાદ તા. ૨૮.૦૫.૨૦૨૪ મારી મારફતે ભાવિન ચંદુભાઇ પટેલ (એડવોકેટ) ઓફિસ:- એ/૨૦ વી.કે .કોમ્પલેક્ષ ઓઢવ ગામ તળાવ બી.આર..ટી. એસ. બસ સ્ટેન્ડની સામે. ગુરુદ્વારા પાસે, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫. મો.નં. ૯૮૮૨૪૦૭૧૨૪૨
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap