NOTICE CONTENT
This is to inform the public that Kailas Reality Private Limited (Registration No. U45208GJ2016PTC086394, Date 09-03-2016), Registered Office - Kailas Rejoice - 2, F.P. - 96/25, Nana Chiloda, Ahmedabad - 382330, has acquired a total of 6858 sq.m out of 14569 sq.m of land located in Chiloda (Naroda) village, Gandhinagar Taluka and Ahmedabad District, survey number - 146. This land has been allotted as sub-plot number - 02, covering 4115 sq.m on the south side of final plot number - 108, encompassing 8741 sq.m. This plot is part of Draft Town Planning Scheme No. 241 (Nana Chiloda). This land is now incorporated into Jaino Samavesh City Survey Ward - Chiloda (N) (Non-Agricultural) as City Survey Number - NA146. The said company owns and possesses this land, including the survey number, final plot number, and city survey number, which are non-agricultural, completely and independently, without any encumbrance. We have received a request for a certificate confirming the clarity and marketability of the company's title to this land. Therefore, any individual claiming to have any interest, right, claim, share, or encumbrance over this land is requested to submit written proof within 7 (seven) days from the date of publication of this notice to the address mentioned below. Failure to do so will be considered as acceptance that no such interest, right, claim, share, or encumbrance exists or has been relinquished. Based on this, we will issue a certificate of title clearance. After that, no further objections will be entertained.
Date: 28-03-2025.
Jani & Company, Solicitors, Advocates & Corporate Attorneys, House “M”, Mondial Retail Park, Between ISKON Temple & Rajpath Club, S.G. Highway, Bodakdev, Ahmedabad - 380059.
Phone No: 29710100, 29710200.
ગુજરાતી નોટિસ
આથીજાહેર જનતાને જણાવવાનું
કે, “કૈલાસ રીયાલીટી પ્રાઈવેટ
લીમીટેડ, (રજીસ્ટ્રેશન નંબર-
U45208GJ2016PTC086394,
તારીખ૦૯-૦૩-૨૦૧૬), રજીસ્ટર્ડ
ઓફિસ-કૈલાસ રીજોયસ-ર,
એફ,પી.-૯૬/ર૫, નાના ચિલોડા,
અમદાવાદ-૩૮૨૩૩૦નાએ જીલ્લા
અને તાલુકા ગાંધીનગરના ગામ મોજે
ચીલોડા (નરોડા) નાસર્વેનંબર-૧૪૬
ની કુલ ૧૪૫૬૯ ચોરસમીટર પૈકીની
૬૮૫૮ ચોરસમીટરના ક્ષેત્રફળની
જમીન, જેને ડ્રાફટ ટાઉન પ્લાનીંગ
સ્કીમ નંબર-૨૪૧ (નાના ચિલોડા)
માંફાઈનલ પ્લોટ નંબર-૧૦૮ ની કુલ
૮૭૪૧ ચોરસ્મીટર પૈકીની દક્ષિણ
દિશા તરફની સબષ્લોટ નંબર-૦૨ ની
૪૧૧૫ ચોરસમીટર જમીન
ફાળવાયેલી છે, જૈનો સમાવેશ સીટી
સર્વે વોડ-ચિલોડા (ના) (બીનખેતી)
માં થતા તેને સીટી સર્વેનંબર-
એનએ૧૪૬ પૈકી આપવામાં આવેલો
છે, તે સર્વે નંબરની તથા ફાઈનલ
પ્લોટની તથા સીટી સર્વે નંબરની
બીનખેતી થયેલી જમીન સદરહુ
કંપનીની સંપૂર્ણ સ્વતંગ, આગવી
માલીકી અને કબજા ભોગવટાની
બોજારહીત હોવાનુ જણાવી સદરહુ
જમીન પરત્વેના ઉપરોક્ત કંપનીના
ટાઈટલ્સ કલીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે. તો સદરહુ
જમીન ઉપર જો અત્ય કોઈ શખ્સનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિત, હિસ્સો, દાવો કે બોજો હોય,
તોતેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી
દિન-૭ (સાત) માં અમોને તે બદલના
પુરાવા સહીત લેખિત જાણ નીચેના
સરનામે કરવી. જો તેમ કરવામાં નહીં
આવે, તો સદરહુ જમીન ઉપર અન્ય,
કોઈનો કોઈપણ પ્રકારનો લાગભાગ,
હકક, હિત, હિસ્સો, દાવો કે બોજો,
નથી અને હોય, તો તે જતો કરેલો છે,
તેમ સમજી અમો ટાઈટલ્સ
કલીયરન્સનું સર્ટાફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઈની તકરાર ચાલશે
નહીં.
તારીખ: ૨૮-૦૩-૨૦૨૫.
જાની એન્ડ કંપની, સોલીસીટર્સ,
એડવોકેટસ એન્ડ કોર્પોરેટ એટનીંઝ,
હાઉસ “એમ”, મોન્ડીયલ રીટેઈલ
પાર્ક, ઈસ્કોન મંદિર અને રાજપથ
કલબની વચ્ચે, એસ.જી.હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૯.
ફોન નંબર: ૨૯૭૧૦૧૦૦,
૨૯૭૧૦૨૦૦.