Notice of Correction
Registration District Ahmedabad, Sub-District Ahmedabad -11 (Aslali) within the limits of moje-village Ropda, old block number -14, according to re-survey new block number -28, area 9031 square meters of which area is 4515.50 square meters.
The agricultural land belonging to names mistakenly published in the Daily Newspaper Gujarat News on 22/05/2024 needs correction. The correct names are (1) Kokilaben Baicharji (2) Shakriaben Ramaaji Baicharji's widow (3) Itrsih Ramaaji (4) Manjiben Ramaaji (5) Rajubhai Ramaaji (6) Khodabhai Ramaaji (7) Rasmeshbhai Ramaaji (8) Hansaben Melaaji Baicharji's widow (9) Somaaji Melaaji (10) Ilaben Melaaji (11) Sanjaybhai Mailaaji (12) Kantaben Laxmanbhai Baicharji's widow (13) Bharatbhai Laxmanbhai (14) Nitaben Laxmanbhai (15) Prahladbhai Laxmanbhai. Any objections regarding this land should be informed within 7 days from today's date, otherwise, the process for issuing a Title Clearance Certificate for the mentioned property will be carried out as stated in the public notice.
VIJAY Y. CHAUGULE & CO., Advocate,
408 to 428, Devnandan Mall, Opposite Sanyas Ashram, Ellisbridge, Ahmedabad 380006, Phone No.: 80806 48943
ગુજરાતી નોટિસ
સુધારાની નોટીસ
રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ અમદાવાદ, સબ-
ડીસ્ટ્રીકટ અમદાવાદ -૧૧ (અસલાલી)
અને તાલુકે દશક્રોઈના મોજે-ગામ
રોપડાની સીમમાં આવેલ જુના બ્લોક
નંબર -૧૪ જેના રી-સર્વે મુજબ નવા
બ્લોક નંબર - ૨૮ ક્ષેત્રફળ ૯૦૩૧
સમચોરસમીટર પૈકી ક્ષેત્રફળ
૪૫૧૫.૫૦ સમચોરસમીટરની
ખેતીની જમીન (૧) સુમીબેન ચીમનજી
રાઠોડ (૨) માધુભાઈ ચીમનજી રાઠોડ
(૩) પ્રવિણભાઈ કાળુભાઈ રાઠોડ (૪)
સોનલબેન કાળુભાઈ રાઠોડ (૫)
સંગીતાબેન કાળુભાઈ રાઠોડ (૬)
જશવંતભાઈ ગણપતભાઈ પરમાર (૭)
લક્ષ્મીબેન ગણપતભાઈ પરમાર (૮)
હેતલબેન કાળુભાઈ રાઠોડ (૯)
સરોજબેન ગણપતભાઈ પરમાર (૧૦)
સ્વ. શાંતાબેન મંગાજીના વારસદાર
તરીકે પુંજીબેન બાપુજીની દિકરી તે
કાળીદાસની પતી ઠાકોરની માલિકી
કબજા ભોગવટાની આવેલ હોવાનું
જણાવી અમોએ ૨૨/૦૫/૨૦૨૪ ના
રોજ દૈનિક સમાચારપત્ર ગુજરાત
સમાચારમાં પ્રસિઘ્ધ કરાવેલ, પરંતુ
તેમાં ઉપરોક્ત નંબર - ૧ થી ૯ના
નામો ખોટા લખાઈ ગયેલ છે તે કમી
કરી તેની જગ્યાએ (૧) કોકીલાબેન
બૈચરજી (૨) શકરીબેન રામાજી
બેચરજીની વિધવા (૩) ઇત્રસિહ
રામાજી (૪) મંજીબેન રામાજી (૫)
રાજુભાઈ રામાજી (૬) ખોડાભાઈ
રામાજી (૭) રસ્મેશભાઈ રામાજી
(૮) હંસાબેન મેલાજી બેચરજીની
વિધવા (૯) સોમાજી મેલાજી (૧૦)
ઈલાબેન મેલાજી (૧૧) સંજયભાઈ
મૈલાજી (૧૨) કાન્તાબેન
લક્ષ્ણભાઈ બેચરજીની વિધવા
(૧૩) ભરતભાઈ લક્ષ્મણભાઈ (૧૪)
નીતાબેન લક્ષ્મણભાઈ (૧૫)
પ્રહલાદભાઈ લક્ષ્મણભાઈના નામો
સુધારીને વાંચવાનું છે અને સદર
જમીન સામે કોઈ વાંધો હોય તો આજ
તારીખથી દિન ૭(સાત)માં જાણ
કરવામાં નહિતર જાહેર નોટીસમાં
જણાવ્યા મુજબ સદર જમીનનું
ટાઈટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ
આપવા અંગેની આગળની કાર્યવાહી
કરવામાં આવશે.
VIJAY Y. CHAUGULE & CO.
વિજય વાય. ચૌગુલે, એડવોકેટ
૪રપ થી ૪૨૮, દેવનંદન મોલ,
સન્યાસ આશ્રમની સામે, એલીસબ્રીજ,
અમદાવાદ ૩૮૦૦૦૬
ફોન નં.: ૮૦૮૦૬ ૪૮૯૪૩
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap