This is to inform the public that in the district of Ahmedabad, taluka Rampura, village Rudatal, survey number 203, old block survey number 657, area 0-92-29, agricultural land, owned by Solanki Puran Singh Pravinsinh, those who have requested a title clearance certificate from us, if anyone has any right, interest, share, right of occupancy, possession, encumbrance, on the above land, then please inform us in writing with proof by registered post within 6 days from the date of publication of this notice, at the address given below. Failure to do so will be deemed that no one has any right, interest, or share on the said land, or if they do, they have waived it. The title clearance certificate of the said land will be issued on that basis. After that, no objection will be entertained. The public is hereby informed.
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકો :
દેત્રોજ -રામપુરાના મોજે ગામઃ
રૂદાતલની સીમના ખાતા નંબર
૨૪૧ નવા બ્લોક્/સર્વે ન.૨૦૩
જેના જુના બ્લોકૃસર્વે નં .૬૫૭ જેના
હે.આરે.ચો.મી ૦-૯૨-૨૯ વાળી
ખેતીની જમીન જેના માલીક સોલંકી
પુરળ્રસિહ પ્રવિણસિંહનાઓની સ્વતંત્ર
માલિકી અને કબજા ભોગવટા ની|
જણાવી જેઓએ અમારી પાસે ટાઈટલ
કલીયર સર્ટીફિકેટની માંગણી કરેલ
છે.જેથી ઉપરોક્ત જમીનો ઉપર]
કોઈનો હક, હીત, હિસ્સો,લાગભાગ,
ગણોતતહકક, કબજો, બોજો આવેલ
હોય તો આ નોટીસ પ્રસિધ્ધ થયે દીન
(6) સાતમાં અમોને લેખીત પુરાવા
સહીત રજી.પો.એડી.થી નીચેના
સરનામે જાણ કરવી જો તેમ કરવામાં!
કસુર થશે તો મુદત વિત્યા બાદ સદરહુ
જમીનો ઉપર કૉઈનો કોઈપણ]
પ્રકારનો હક, હિત, હિસ્સો આવેલ
નથી અને જો હોય તો તે જતો (વેઈવ)
કર્યોછે. તેમ માની સદરહુ જમીનોનું
ટાઈટલ કલીયરન્સ સર્ટીફિકેટ ઈસ્યુ
કરી આપવામાં આવશે. ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર
ચાલશે નહી. જેની જાહેર જનતાએ
નૉધ લેવી.
ત્ારીખઃ-૧/૦૪/૨૦૨૫
મુકેશ બદસંગજી પરમાર (એડવોકેટ)
પુરણસિહ પી.સોલંકી (એડવોકેટ)
ઓફીસ :- ગોગા હાર્ડવેરની
બાજુમાં, મામલતદાર કચેરી ર
દેત્રોજ, મુ. દેત્રોજ, તા.
રામપુરા જિ. અમદાવાદ.
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap