DISTRICT Ahmedabad
TALUKA Detroj
VILLAGE Rudatal
CITY ahmedabad
SURVEY# 339
NOTICE CONTENT
Public Notice This is to inform the public that the applicant (1) Patel Pravinchandra Sendhabhai (2) Patel Shailesh Kumar Mangalbhai has applied for a title clearance certificate for the agricultural land situated at Survey/Block No. 339 in the limits of Rudalat village, Detroj Taluka, Ahmedabad district, measuring 0-96-11 hectare acres. The said land is in the possession and ownership of the applicants. Therefore, any person, firm, institution, financial institution, private or co-operative bank, nationalized bank or anyone else who has made a loan or given a loan or has done any financial transaction or has a mortgage lien, charge, burden or any other right in the said land, is hereby requested to file their objections in writing with proof within 7 days from the date of publication of this notice at the below address. If they fail to do so, their right or claim shall not be considered. After the said period, a title clearance certificate shall be issued to the applicants and no objection shall be entertained thereafter. Date: 25/02/2025 M/S SHREERAM ASSOCIATES. Kamal Brahmbhatt (Advocate) Manish Brahmbhatt (Advocate) Add : 110,Basil Sky Line,Nr.Old Underpass, S.P.Ring Road, Tragad, Ahmedabad-382470 (M) 8200718031
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે રજી. ડીસ્ટ્રીકટ સબ ડીસ્ટ્રીકટ અમદાવાદમાં તાલુકા- દેત્રોજ-રામપુરા તા મોજે રૂદાલત ગામની સીમના સવે/ બ્લોક નં. ૩૩૯ ના હે.આર.ચો.મી.૦-૯૬-૧૧ આકાર રૂ.૩.૦૦ આકાર વાળી ખેતીલાયક જમીન અમારા અસીલ (૧) પટેલ પ્રવિણચંદ્ર સેંધાભાઈ (૨) પટેલ શૈલેષકુમાર મંગળભાઈ ની કબજા માલીકી ભોગવટાની આવેલ છે તેવુ જણાવી ટાઈટલ કલીયરન્સ સર્ટીફીકેટની માગણી કરેલ છે.તો કોઈપણ વ્યકિત,પેઢી, સંસ્થા, નાણાકીય સંસ્થા કે ખાનગી કે કો.ઓ.બેક કે રાષ્ટ્રીયકૃત બેંક કે અન્ય કોઈએ ધીરાણ કરેલ હોય કે લોન આપેલ હોય કે અન્ય કોઈપણ રીતે નાણાકીય લેવડ દેવડ કરેલ હોઈ કે તેમનો મોર્ગેજ લીયન, ચાર્જ, બોજો કે અન્ય કોઈ હકક રહેલો હોય તો આ નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ મા તૈમના વાંધાઓની જાણ લેખીત પુરાવા સાથે અમોને નીચેના સરનામે રજી.એ.ડી થી કરવી. જો તેમ કરવામાં નહી આવે તો કોઈનો કોઈપણ પ્રકારનો હકક,દાવો નથી.તેમ સમજી ઉપરોકત ઈસમને ટાઈટલ કલીયર સર્ટીફીકેટ ઈસ્યુ કરવામાં આવશે. ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહી. તા: ૨૫/૦૨/૨૦૨૫ M/S SHREERAM ASSOCIATES. Kamal Brahmbhatt (Adovcate) Manish Brahmbhatt (Advocate) Add : 110,Basil Sky Line,Nr.Old Underpass, S.P.Ring Road, Tragad, Ahmedabad-382470 (M) 8200718031
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap