This is to inform the public that the owner of the land with survey/block number 848 (old survey number 290), with area 1-42-68 hectares, located in Rudatal village, Detroj taluka, Ahmedabad district, is requesting a clear title certificate. The owner is Naren Shantilal Patel. This land belongs to account number 1091. Also, the owner of the agricultural land of account number 158, survey/block number 853 (old survey number 340), with area 1-66-82 hectares, out of which 0-47-56 hectares, is Keshaji Mopattalaji Thakor. If anyone has any claim, right, interest, or encumbrance from any bank on this land, please submit proof within 7 days through registered post to the address below. If you fail to do so, it will be considered that you have no claim or encumbrance on the land, and it will be cleared. After this, no claim or objection will be accepted. Take note.
Date: 05/04/2025
Jitendrasinh D. Solanki, Advocate
Office: Detroj, Ta. Detroj,
Dist. Ahmedabad.
Mobile: 9879974
ગુજરાતી નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું
કે, જત ડીસ્ટ્રીકટ અમદાવાદના દેત્રોજ |
તાલુકાના મોજે : રૂદાતલ ગામના
ખાતા નંબર : ૧૦૯૧ ના સર્વે/બ્લોક|
નંબર : ૮૪૮ (જુ.સ.નં.૨૯૦)
હે.આરે. ચોમી. ૧-૪૨-૬૮ વાળી
જમીનના માલીક નરેન
શાંતિલાલ પટેલ તથા ખાતા નંબર :|
૧૫૮ ના સર્વુબ્લોક નંબર : ૮૫૩
(જુ.સ.ન.૩૪૦) હે.આરે.ચોમી. ૧-
૬૬-૮૨ પૈકી હે.આરે.ચોમી. ૦-
૪૭-૫૬ ની ખેતીની જમીનના માલિક
કેશાજી મોપત્તાજી ઠાકોરના સ્વતંત્ર
ખાતે ચાલતી જમીનનું અમારી પાસે!
ટાઈટલ ક્લીયર સર્ટીફીકેટની માંગણી
કરેલ છે. તેથી સદરહુ જમીન ઉપર
કોઈનો કોઈપણ પ્રકારનો લાગ-ભાગ,
હક્ક, હીત, સંબંધ, કોઈપણ બેંકનો
બોજો હોય તો દિન-૭ (સાત)માં
તમામ પુરાવા સહીત રજી.એડી દ્રારા!
નીચેના સરનામે જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર થશે તો મુદ્ત વિત્યે
સદરહુ જમીન ઉપર કોઈનો કોઈ હક્ક
કે બોજો નથી. અને જો હોય તો જતો
(વેવ) કર્યા છે. તેમ સમજી સદરહુ
જમીન અંગે ટાઈટલ કલીયર
સર્ટીફીકેટ આપવામાં આવશે.
ત્યારબાદ કોઈની તકરાર કે વાંધો!
ચાલશે નહીં. તેની નોંધ લેવી.
તારીખ : ૦૫/૦૪/૨૦૨૫
જિતેન્દ્રસિહ ડી. સોલંકી એડવોકેટ
ઓફીસ - દેત્રોજ, તા.દેત્રોજ,
જી.અમદાવાદ.
મો.૯૮૭૯૯૭૪
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap