Public Notice: It is hereby notified to the public that, in the Registration District Ahmedabad, Sub District Ahmedabad-12 (Nikol), in the taluka of Daskroi, village Moj Kudathal as per re-survey Block No. -864 (old block number-838), an agricultural land with an area of 59185 square meters is owned jointly and entirely by (1) Dilipkumar Ramanlal, (2) Jaimin Dilipkumar Patel and (3) Yash Harishbhai Patel. They have declared their ownership free from all encumbrances and have requested a title clearance certificate from us. If no claims, encumbrance, rights, interests, share or burden is communicated to us in writing with evidence within seven (7) days from the publication of this notice at the below address, it will be assumed that there are none, and we will issue the Title Clearance Certificate. Thereafter, no complaints of any type will be entertained. File number: 8981 Date: 29/05/2024 Sharad N. Darji (Advocate and Notary) (M.Com., LL.B.) Office: 425, 4th Floor, Akshar Arcade, Opposite Memnagar Fire Station, Navrangpura, Ahmedabad-9 Phone: 26469800
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીકટ અમદાવાદના સબ
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૧૨ (નિકોલ)ના
તાલુકા દસ્ક્રોઈના ગામ મોજે કુબડથલની
સીમના રી-સર્વે અનુસાર બ્લોક નંબર-
૮૬૪ (જુના બ્લોક નંબર-૮૩૮ પૈકી)
તી કુલ ૫૯૧૮૫ ચોરસમીટરના
ક્ષેત્રફળની જુની શરતની ખેતીની જમીન
(૧) દીલીપકુમાર રમણલાલ તથા (૨)
જૈમીન દિલીપકુમાર પટેલ તથા (૩) યશ
હરીશભાઇ પટેલે તેઓની સંપૂર્ણપણે
સંયુક્ત માલિકી કબજા ભોગવટાની
તમામ બોજા રહિત હોવાનું જણાવી
અમારી પાસેથી સદરહુ જમીનના
ટાઇટલ્સ કલીયરન્સ સર્ટીફીકેટની
માંગણી કરેલ છે. તો સદરહુ જમીન
ઉપરજો કોઇનો કોઇપણ પ્રકારનો લાગ-
ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો કે
બોજો હોયતો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ
થયેથી દિન-૭ (સાત) માં અમોને તે
બદલના પુરાવા સહિત લેખિતમાં જાણ
નીચેના સરનામે કરવી જો તેમ કરવામાં
નહી આવે તો સદરહુ જમીન ઉપર અન્ય
કોઇપણ વ્યક્તિનો કોઇપણ પ્રકારનો
લાગ-ભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો,
બોજો નથી અને હોય તો તે જતો (વેવ)
કરેલ છે તેમ માની અમો ટાઇટલ્સ
કલીયરન્સ સર્ટીફીકેટ આપીશું અને
ત્યારબાદ કોઇની કોઇપણ જાતની તકરાર
ચાલશે નહી.
ફાઇલ નંબર-૮૯૮૧
તારીખ-૨૯/૦૫/૨૦૨૪
શરદ એન.દરજી
(એડવોકેટ એન્ડ નોટરી)
(એમ.કોમ., એલ.એલ.બી.)
ઓફીસઃ ૪૨૫, ચોથો માળ, અક્ષર
આર્કેડ, મેમનગર ફાયર સ્ટેશન સામે,
નવરંગપુરા, અમદાવાદ-૯
ફોનઃ ૨૬૪૬૯૮૦૦
NEWSPAPER CLIPPING
Explore More
Discover detailed information about this project on TownPlanMap