DISTRICT Vadodara
TALUKA Vadodara
VILLAGE Runvad
CITY vadodara
SURVEY# 15
NOTICE CONTENT
• Public Notice This public notice is hereby given to inform that; agricultural land under old tenure, bearing Re.S.No./Block number as mentioned below, is situated within the limits of Registration District Vadodara, Sub-Registrar District Vadodara, Mouje: Runvad, Ta. Dist. Vadodara. Re.S.No./Block No. Account No. Total Area Hectare-Are-Sq.M. Assessment Rs.Paisa Field Name 15 414 0-56-48 7.32 Vadi The owner of the above-mentioned land, Patel Navinbhai Laxmidas, has informed that the land is in his ownership and possession and wishes to sell it to our client. Therefore, our client has requested a Title Clearance Certificate for the said land from us. Therefore, this notice is given to inform that if anyone has any claim, share, right, interest, relation, encumbrance, charge, lien, or any other right whatsoever on the said land, they should inform us in writing with proof at the address below within 7 days from the publication of this notice. If no objection is received within the said period, or if any objection is received but is waived, then considering it as such, a Title Clearance Certificate will be issued for the said land, and thereafter no one's claim will be entertained. Please take special note of this. Date: 18-04-2026. Place: Vadodara. Meeta Patel 63545 39063 Advocate Office: FF/11, Arom Complex, Somatalav Char Rasta, Dabhoi Road, Vadodara.
ગુજરાતી નોટિસ
• જાહેર નોટીસ આથી આ જાહેર નોટીસ આપી જણાવવાનું કે; રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરા, સબ-રજી.ડી.વડોદરા, મોજે: રૂંવાદ, તા.જી.વડોદરાની સીમની નીચે મુજબના રે.સ.નં./બ્લોક નંબરવાળી જુની શરતની ખેતીની જમીન આવેલ છે. રે.સ.નં/બ્લોક નં. ખાતા નં. કુલ ક્ષે.હે.આરે.ચો.મી. આકાર રૂા.પૈસા ખેતરનું નામ ૧૫ ૪૧૪ ૦-૫૬-૪૮ ૭.૩૨ વાડી ઉપરોક્ત જમીન તેના માલિક પટેલ નવીનભાઈ લક્ષ્મીદાસ નાઓ તેમની માલિકી કબજા ભોગવટાની હોવાનું જણાવી અમારા અસીલને વેચાણ કરવા માંગે છે. જેથી અમારા અસીલે અમારી પાસેથી સદર જમીન અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટની માંગણી કરેલ છે. જેથી આ નોટીસ આપી જણાવવાનું કે સદર જમીન ઉપર કોઈનો પણ કોઇપણ જાતનો લાગ, ભાગ, હક્ક, હીત, સબંધ, બોજો, ચાર્જ, લીયન કે અલાખો વિ.જે કાંઈ હોય તો તેઓએ આ નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૭ માં અમોને નીચેના સરનામે લેખીતમાં પુરાવાસહ જાણ કરવી.જો સદર મુદતમાં કોઈનો કોઇપણ પ્રકારનો વાંધો નહીં આવે તો અગર જે કાંઈ વાંધો છે તો તે જતો કરેલો છે તેમ ગણી સદર જમીન અંગે ટાઇટલ ક્લીયરન્સ સર્ટીફીકેટ આપવામાં આવશે ત્યારબાદ કોઇની પણ કોઇપણ તકરાર ચાલશે નહીં તેની ખાસ નોંધ લેશો.તા.૧૮-૦૪-૨૦૨૬. સ્થળ: વડોદરા, મીતા પટેલ 63545 39063 એડવોકેટ Office: FF/11, અરોમ કોમ્પ્લેક્ષ, સોમાતલાવ ચાર રસ્તા, ડભોઈ રોડ, વડોદરા.
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap